1. Home
  2. Tag "bollywood"

અભિનેતા ફરદીન ખાનની 11 વર્ષ બાદ ફરી ફિલ્મમાં વાપસી – અપકમિંગ ફિલ્મ ‘વિસ્ફોટ’ માટે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું

11 વર્ષ બાદ ફરદિન ખાનની ફિલ્મમાં વાપસી વિસ્ફોટ ફિલ્મ માટે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન  કર્યું એક સમયના  જાણીતા અભિનેતા ફરદીન ખાન કે જેમણે બોલિવૂડમાં અનેક સારી ફિલ્મો આપી હતી, જો કે છેલ્લા 11 વર્ષથી તેઓ ફિલ્મી દુનિયાથઈ દૂર રહેલા જોવા મળ્યા છે,ત્યાર બાદ હવે તેઓ ફિલ્મી દુનિયામાં ફરી પરત ફરી રહ્યા છે,આ સાથે જ તેઓ તેમની ફઇટ […]

અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા સામે શર્લિન ચોપરાએ નોંધાવી ફરિયાદ- જાણો કારણ

શિલ્પા શેટ્ટી અને રાજકુન્દ્રા સામે ફરીયાદ અભિનેત્રી શર્લિન ચોપરાએ કેસ દાખલ કર્યો મુંબઈઃ- અભિનેત્રી શર્લિન ચોપરા સતત રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને નિશાન બનાવી રહી છે. રાજ કુન્દ્રાનું નામ પોર્નોગ્રાફી કેસમાં સામે આવ્યા બાદ, શર્લિનએ સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ્સ તેમને લઈને શેર કરી છે અને તેના પર આ રેકેટમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે. […]

અભિનેત્રી નોરા ફતેહી અને જેક્લીન ફર્નાન્ડિઝને  ઈડી એ  મની લોન્ડ્રીંગ કેસમાં સમન પાઠવ્યું

એક્ટ્રેસ નોરા ફતેહી આજે ઈડી ઓફીસમાં પહોંચી હતી જેક્લીન ફર્નાન્ડિઝ સામે પણ સમન ફાઠવવામાં આવ્યું મુંબઈઃ બોલિવૂડની અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિઝ અને નૌરા ફતેહી મુસીબતમાં મૂકાયેલી જોવા મળે છે, વાત જાણે એમ છે કે,સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અભિનેત્રી નોરા ફતેહીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સાક્ષી તરીકે સમન્સ પાઠવ્યા હતા અને 14 ઓક્ટોબરે હાજર થવાનો આદેશ […]

એક્ટર ટાઈગર શ્રોફના જિમ ટ્રેનરનું થયું નિધન- એક્ટરે વ્યક્ત કર્યો શોક

ટાઈગર શ્રોફના જિમ ટ્રેનર કૈઝાદ કપાડિયાનું નિધન એક્ટરે પોસ્ટ શેર કરી આપી શ્રદ્ધાંજલી મુંબઈઃ- બોલિવૂડમાં ડાન્સ હિરો તરીકેની ઈમેજ બનાવીને જાણીતા બનેલા ટાઈગર શ્રોફ હાલ આઘાતમાં સપડાયા છે, વાત જાણે એમ છે કે, ટાઈગરના જિમ ટ્રેનર કાઝીદ કપાડિયાનું 13 ઓક્ટોબરના રોજ અચાનક નિધન થયું છે,અભિનેતાએ તેમના નિધનને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને શ્રદ્ધાંજલિ […]

કાર્તિક આર્યન એ પોતાની અપકમિંગ ફિલ્મ ‘શેહઝાદા’ની રિલીઝ ડેટ જાહેર કરી- કેપ્શનમાં લખ્યું , ‘દુનિયાનો સૌથી ગરીબ પ્રિંસ’

કાર્તિક આર્યનની અપકમિંગ ફિલ્મ શેહઝાદા નવેમ્બર 2022મા ફિલ્મ થશે રિલીઝ મુંબઈઃ-બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતા અભિનેતામાંના એક  છે. તે પોતાના વ્યાવસાયિક જીવન વિશેની વાતો પોતાના ચાહકો સાથે સોશિયલ મીડિયા પર સતત શેર કરતા રહે છે.ત્યારે હવે કાર્તિકે આજે ફરી એક પોસ્ટ શેર કરી છે અને આ પોસ્ટ તેમની એપકમિંગ ફિલ્મ […]

શાહરુખ ખાનના સપોર્ટમાં આવ્યા મશહૂર એક્ટર શત્રુઘ્ન સિન્હા – જાણો શું કહ્યું અભિનેતાએ આર્યન ડ્રગ્સ કેસને લઈને

આર્યન ડ્રગ્સ કેસને લઈને શત્રુઘ્ન સિન્હા કિંગખાનના સપોર્ટમાં કહ્યું શાહરુખને ટાર્ગેટ કરવા આર્યનને મોહરો બનાવાયો   મુંબઈઃ- છેલ્લા ઘણા સમયથી સમગ્ર મીડિયામાં આર્યન ડ્રગ્સ કેસ ખૂબ જ ચર્ચિત બન્યો છે, આ કેસને લઈને અભિનેતા શાહરુખ ખાન એ પોતાના પુત્રના કારણે ઘણું બધુ સહન કરવું પડી રહ્યું છે,તેમની જાહેરાતો પર રોક લવાવવામાં આવી છે તો ઘણા […]

કૃતિ સેનન અને રાજકુમાર રાવની ફિલ્મ ‘હમ દો હમારે દો’નું ટ્રેલર રિલીઝ – OTT ઉપર આ તારીખે થશે રિલીઝ

કૃતિ સનેન અને રાજકુમાર રાવની ફિલ્મનું ટ્રેલર રિલીઝ ફિલ્મનું નામ છે હમ દો હમારે દો 29 ઓક્ટોબરના રોજડ ફિલ્મ થશે રિલીઝ એઈન્ટરટેઈન્મેન્ટથી ભરપુર હશે આ ફિલ્મ મુંબઈઃ- બોલિવૂડ જગતમાં અનેક ફિલ્મો આવી રહી છે, કોરોના હળવો થયા બાદ હવે સિનેમાઘરોમાં પણ ફિલ્મ રિલીઝ થઈ રહી છે આ સાથે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ઘણી ફિલ્મો આવી […]

બોલિવૂડના ‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન આજે 79મો જન્મદિવસ – જાણો, એક સફળ અભિનેતા તરીકેની તેમની સફર

અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ બોલિવૂડમાં બિગબી, શહેનશાહ અને મેગા સ્ટાર તરીકે પ્રચલિત બન્યા છે   મુંબઈઃ- બોલિવૂડમાં બિગબી ,શહેનશાહ કે મેગાસ્ટાર જેવા નામોથી જાણીતા બનેલા લોકપ્રિય અભિનેતા આજે પોતાનો 79મો જન્મદિવસ મનાવી રહ્યા છે, તેમનો જન્મ વર્ષ 1942 માં 11 ઓક્ટોબરના રોજ થયો હતો. બોલિવૂડમાં અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મો આપી છે,ક્યારેક તેમણે સુપર […]

બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી શૂજીત સરકારની ફિલ્મ ‘ડિપ 6’ – સોમિત્રી ચેટર્જીના છેલ્લા અભિનયે દર્શકોને કર્યા ભાવૂક

ડિપ 6 ફિલ્મ બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવી શૂજિત સરકારની આ ફિલ્મમાં સૌમિત્રી ચેટર્જી જોવા મળે છે સૌમિત્રી ચેટર્જીની આ લાસ્ટ ફીલ્મ છે ફિલ્મમાં ચેટર્જીના અભિનયે દરશકોને ફરી ભાવૂક કર્યા હતા મુંબઈઃ- સૌમિત્રી ચેટર્જી  કે જેઓ જાણીતા બંગાળી અભિનેતા હતા જેમણે 85 વર્ષની વયે વર્ષ 2020 નવેમ્બરની 15 તારિખે દુનિયાને અલવિદા કહ્યુ હતું, બોલિવૂડ જગતમાં […]

એક્ટર નીના ગુપ્તાએ પરેશાન થઈ એરપોર્ટ પર લાઈનમાં ઊભુ રહેવું પડ્યું- વીડિયો શેર કરીને આપવીતી જણાવી

એરપોર્ટ પર અભિનેત્રી નીના ગુપ્તાે થવું પડ્યું હેરાન વીડિયો શરે કરી આપવીતી જણાવી મુંબઈઃ- બોલિવૂડ અભિનેત્રી નીના ગુપ્તા પોતાની સ્ટાઇલ અને ફેશન સેન્સ માટે ખૂબ જ જાણીતી અભિનેત્રી છે.. નીના સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહેતી પણ જોવા મળે છે. નીના ગુપ્તા  રોજની લાઈફમાં બનતી ઘટનાઓને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. નીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code