1. Home
  2. Tag "bollywood"

આર્યન ખાનને બીજા આરોપીને જેમ જ મળે છે સુવિધાઃ વાંચવા માટે આર્યનને આપવામાં આવી સાયન્સની બૂક

આર્યન ખાનને બીજાઓની જેમ જ ટ્રિટ કરવામાં આવી રહ્યો છે કોઈ સ્પેશિયલ સુવિધા નથી અપાઈ આર્યનને મુંબઈઃ- જહાજમાં ડ્રગ્સ અને રેવ પાર્ટી કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની કસ્ટડી 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે. મુંબઈની એક કોર્ટે સોમવારે આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી વધારી દીધા છે. ત્રણેયને રવિવારે કોર્ટે એક […]

‘દંગલ’ ગર્લ ઝાયરા વાસીમે બોલિવૂડને અલવિદા કહ્યા બાદ પ્રથમ વખત પોતાનો ફોટો શેર કર્યો,એક સમયે ફોટો કર્યા હતા ડિલીટ

ઝાયરા વસીમે બોલિવૂડ છોડી દીધાને થયો ઘણો સમય સોશિયલ મીડિયા પર બોલિવૂડ છોડ્યા બાદ પહેલી વખત ફોટો શેર કર્યો મુંબઈઃ- ‘દંગલ ગર્લ’ તરીકે જાણીતી ઝાયરા વસીમે વર્ષ 2019 માં બોલીવુડને કાયમ માટે ટાટા બાય-બાય કહી દીધું હતું. ઝાયરાએ સોશિયલ મીડિયા પરથી તેના તમામ ફોટા પણ કડિલીટ કરી દીધા હતા આ વાતને લગભગ 2 વર્ષ જેટલો  […]

એક્ટ્રેસ યામી ગૌતમ પીડાઈ રહી છે સ્કિનની બિમારીથી કે જેનો કોઈ નથી ઈલાજ , સોશિયલ મીડિયા પર દર્દ છલકાવ્યું

યામી ગૌતમે સોશિયલ મીડિયા પર પોતાનું દર્દ જાહેર કર્યું સ્કિનની લાઈલાજ બિમારીને લઈને દર્દ છલકાવ્યું   મુંબઈઃ- બોલિવૂડના સિતારાઓ ઘણી વકત પોતાની પર્સનલ લાઈને લઈને હતાશ હોઈ છે, ઘણા પોતાની અંગત જીવનને લઈને તો કેટલાક લોકો પોતાની બિમારીને લઈને , ત્યારે હવે તાજેતરમાં જ જાણીતી અભિનેત્રી યામી ગૌતમે પણ પોતાની સ્કિનની બિમારીને લઈને સોશિયલ મિડીયા […]

બોલીવુડ મુદ્દે આક્ષેપ કરનારાઓને NCBના અધિકારીનો જવાબઃ કાનૂન તમામ માટે એક સમાન

મુંબઈઃ છેલ્લા એક વર્ષમાં બોલિવુડ પોતાની ફિલ્મોની જગ્યાએ ડ્રગ્સના કારણે ચર્ચામાં છે. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)એ બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સના નેટવર્ક ઉપર તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. તાજેતરમાં બોલિવુડમાં કિંગખાનના નામે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યનની એનસીબીએ ડ્રગ્સના આરોપસર અટકાયત કરી છે. ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મૃત્યુ બાદ ડ્રગ્સનો એંગ્લ સામે આવ્યો હતો. દરમિયાન એનસીબીના ઝોનલ […]

અક્ષય કુમાર અપકમિંગ ફિલ્મ ‘રક્ષાબંઘન’ના શૂટિંગમાં વ્યસ્તઃ ચાંદનીચોકમાં દોડતા નજરે પડ્યા

અક્ષય કુમાર રક્ષાબંધન ફિલ્મની શૂટિંગમાં વ્યસ્ત દિલ્હીના ચાંદની ચોકમાં શૂટિંગ કરતા નજરે પડ્યા મુંબઈઃ- બોલિવૂડના સુરપર સ્ટાર અક્ષય કુમાર તેમની અપકમિંગ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.તાજેતરમાં તેમની ફિલ્મ ‘બેલબોટમ’ રિલીઝ થઈ જેને સારો એનો પ્રતિસાદ મળ્યો હતો, ત્યારે હવે તેઓ અપકમિંગ ફિલ્મમાં વ્યસ્ત છે,ખેલાડિ અભિનેતા અક્ષય હવે ‘રક્ષાબંધન’ ફિલ્મમાં જોવા મળનાર છે.     View this […]

RRR ની નવી રિલીઝ તારીખ જાહેર થઈ,જાણો ક્યારે જોઈ શકશો આ ફિલ્મ

RRR ની નવી રિલીઝ તારીખ આવી સામે આવતા વર્ષે થિયેટરોમાં થશે રિલીઝ એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ મુંબઈ:પૈન-ઇન્ડિયા ફિલ્મ “RRR” ની તમામ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.આ પ્રકારની ફિલ્મો થિયેટરમાં જ જોવાની મજા આવે છે, ત્યારે જ તો RRR ના નિર્માતાઓએ રિલીઝની તારીખ થોડી વધારવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેઓ તેને રિલીઝ થિયેટરમાં જ […]

બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફિલ્મ ‘તેજસ’ના શૂટિંગ વખતે યુપીના સીએમ યોગી સાથે કરી હતી મુલાકાતઃ સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો કર્યા શેર

બોલિવૂડ ક્વિન અને સીએમ યોગીની મુલાકાત કંગના રનૌતે સોશિયલ મીડિયા પર ફટો શરે કર્યા લખનૌઃ- બોલિવૂડઅભિનેત્રી કંગના રનૌત સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી અભિનેત્રી છે તે તેની બેબાક બોલવાની અદાને કારણે હંમેશા સમાચારોમાં બની રહે છે. કંગના એ તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી, જેના કેટલાક ફોટોઝ અને વીડિયો […]

દીપિકા પાદુકોણને મળ્યો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ, જીવનમાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી

દીપિકા પાદુકોણને મળ્યો એવોર્ડ શ્રેષ્ઠ અભિનેત્રીનો મળ્યો એવોર્ડ જીવનની વધુ એક સિદ્ધિ મુંબઈ :બોલિવૂડની અભિનેત્રી કે જે દરેક પાત્રના રોલને ખુબ જવાબદારીથી નિભાવે છે, એ અભિનેત્રી કે જેનું દરેક પ્રકારનું પાત્ર જે દર્શકોને પસંદ આવે છે તે અભિનેત્રી દીપિકા પાદુકોણને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો છે. દીપિકાના એવોર્ડની યાદીમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. વૈશ્વિક વર્ચસ્વની […]

અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ ન્યૂયરમાં સિનેમાઘરોમાં મચાવશે ઘૂમ – 26 જાન્યુઆરીના રોજ થશે રિલીઝ 

જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ નવા વર્ષે થશે રિલીઝ 26 જાન્યુઆરીના રોલ ફિલ્મ રિલીઝ કરાશે મુંબઈઃ-  હિન્દી ફિલ્મો આવનારા વર્ષમાં ઘણી રિલીઝ થવાની લાઈનમાં છે.એકથી એક ચઢિયાતી ફિલ્મો નવા વર્ષે દર્શકોને મનોરંજન પુરી પાડવાની તૈયરીમાં જોવા મી રહી છે.આલિયા ભટ્ટની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ની રિલીઝ ડેટ બાદ હવે જ્હોનની ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી […]

શૂરોની દુનિયામાં નાની ઉંમરે સફળતા મેળવીને બોલિવૂડમાં હજારો સુપર હિટ સોંગ આપનારા ‘શાન’નો આજે જન્મદિવસઃમાત્ર 17ની ઉંમેર પહેલું સોંગ ગાયુ હતું

શૂરોના બાદશાહ શાનનો આજે બર્થડે ખૂબજ નાની ઉમંરે સોંગ ગાવાનું શરુ કર્યું હતું લાખો ચાહકો છે શાનના અવાજના મુંબઈઃ શૂરોની શાન અટલે સિંગર શાન મુખર્જી, જેઓ આજે પોતાનો 49મો જન્મદિવસ મનાવી રહ્યા છે,30 ડિસેમ્બર વર્ષ 1972મા મધ્યપ્રદેશના ખંડવામાં શાનનો જન્મ થયો હતો, તેમના દાદા ઝહર મુખર્જી પણ એક જાણીતા સંગીતકાર હતા તો પિતા પણ માનસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code