1. Home
  2. Tag "bollywood"

બિગબોસ’ શો ની અત્યાર સુધીની સૌથી મોંઘી સ્પર્ધક બની શકે છે રિયા ચક્રવતી – શું એક અઠવાડિની ફિ આટલા લાખ રુપિયા લેશે ?

રિયા ચક્વરતી અત્યા સુધીની સૌથી મોંધી બિગબોસની સ્પર્ધક એક અઠવાડિયા લેશે 35 લાખ રુપિયા મુંબઈઃ- બોલિવૂજ એક્ટ્રેસ રિયાચક્રવતી સપુશઆંત સિંહ મર્ડર કેસ બાદ સમાચારો તથા બોલિવૂજ જગતની હેડલાઈન બની છે,સુંશાત ડ્રગ્સ કેસમાં તેની ઘરકપડ બાદ બધી તરફથી તેને ક્રિટીસાઈઝ કરવામાં આવી રહી હતી ત્યારે હવે આટલી ચર્ચાઓ બાદ વધુ ફેમસ બનવા માટે તે બિગબોસ િઝન […]

બોલિવૂડ ક્વિન કંગના રનૌતે ફરી એક વખત ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ પર નીકાળી ભળાશ-ફિલ્મ ‘થલાઈવી’ના વખાણ ન કરતા કહ્યું કંઈ આવું

કંગનાએ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝ પર નિકાળી ભળાશ પોતાની ફિલ્મ થલાઈવીના વખાણ ન કરતા લોકોને આડે હાથ લીધા મુંબઈઃ- બોલિવૂડની ક્વિન તરીકે જાણીતી અભિનેત્રી કંગના રનૌત હંમેશા સોશિયલ મીડિયા પર સતતએક્ટિવ રહે છે અને તેના નિવેદનને લઈને તે વિવાદ અથવા તો ચર્ચાનો વિષય પણ બનતી રહે છે, એક્ટ્રેસ કંગના તાજેતરમાં ફિલ્મ ‘થલાઇવી’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં […]

‘પ્રેમ નામ હે મેરા’ ડાયલોગ્સથી ‘આઈકોનિક વિલન’ની નામના પામેલા પ્રેમ ચોપરાનો આજે જન્મદિવસ – અનેક ફિલ્મોમાં શાનદાર અભિનય કરી દર્શકોના જીત્યા છે દિલ

વિલન તરીકે જાણીતા અભિનેતા પ્રેમ ચોપરાનો આજે બર્થડે અનેક ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યો છે મુંબઈઃ વિલનનું નામ આવે અને પ્રેમ ચોપરા ન યાદ આવે તે શક્ય નથી, બોલિવૂડ જગતના આઇકોનિક વિલન પ્રેમ ચોપરાનો આજે જન્મદિવસ છે. હિન્દી ફિલ્મોમાં જ્યારે પણ પ્રેમ ચોપરાની એન્ટ્રી પડતી હતી એટલે દર્શકો સમજી જતા હતા કે હવે ફિલ્મમાં કઈ ખોટૂ […]

માનહાનિ કેસમાં વળાંક, હવે કંગના રનૌતે જાવેદ અખ્તર સામે કાઉન્ટર કેસ કર્યો

માનહાનિ કેસમાં ટ્વીસ્ટ કંગનાએ જાવેદ અખ્તર સામે કાઉન્ટર કેસ કર્યો આ કેસમાં જાવેદ અખ્તર પર કંગનાએ અનેક આરોપ લગાવ્યા મુંબઇ: મુંબઇની એક કોર્ટમાં લેખક જાવેદર અખ્તર દવારા અભિનેત્રી કંગના રનૌત સામે કરવામાં આવેલા માનહાનિ કેસ મામલે સુનાવણી થઇ હતી. આ દરમિયાન બંને કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વિવાદમાં કંગના રનૌતે જાવેદ અખ્તર વિરુદ્વ કાઉન્ટર […]

અભિનેતા સોનુ સૂદે 20 કરોડની ટેક્સ ચોરીને લઈને પોતાનું મૌન તોડ્યું – જાણો અભિનેતા એ શું કહ્યું

સોનૂ સુદે ટેક્સ ચોરીને લઈને આપ્યું નિવેદન કહ્યું, ભલુ કરો ભલુ થશે મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસોથી જાણીતા અભિનેતા સોનુ સૂદ ચર્ચામાં જોવા મળે છે, વિતેલા દિવસોમાં સોનૂના ઘરે આયકર વિભાગની રેડ પાડવામાં આવી હતી જેમાં એધિકારીઓએ 20 કરોડની ટેક્સ ચોરીનો અભિનેતા પર આરોપ લગાવ્યો છે,આ મામલે CBDT મારફત કહેવામાં આવ્યું છે કે, અભિનેતા અને તેના […]

64 વર્ષની ઉંમરે પણ ફિટનેસને લઈને ચર્ચામાં રહેતા અભિનેતા અનિલ કપૂરે યાદ કર્યા જૂના દિવસોઃ કહ્યું, ‘એક સમય હતો જ્યારે ટેક્સીમાં બેસવું પણ શાનની વાત હતી’

પહેલાના દાયકામાં ટેક્સીમાં બેસવું એટલે શાનની વાત કહેવાતી અનિલ કપૂરે પોતાની જૂની યાદો વાગોળી મુંબઈઃ- આજે 64 વર્ષની ઉમંરે પણ યંગસ્ટર્સને શરમાવે તેવી ફિટનેસ, જુસ્સો અને આજે પણ સતત એક્ટિવ રહેવાની બાબત અભિનેતા અનીલ કપૂરમાં જોવા મળે છે, તેઓ તેમની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે,ત્યારે હવે અભિનેતા અનિલ કપૂર લોકપ્રિય રસોઈ શોમાં જોવા મળશે. […]

જાણો બોલિવૂડ કયા ફેમસ કપલે 22 કરોડનો આલિશાન બંગલો ખરીદ્યો ,જ્યાં શાહરુખ અને વિરુષ્કાનું ફાર્મહાઉસ પણ છે

દિપીકા અને રણવીર સિંહએ ખરીદ્યો 22 કરોડનો બંગલો આ બંગલો બનશે તેમનું વિકેન્ડ હોમ આ જ વિસ્તારમાં શાહરુખ અને અનુષ્કા-વિરાટ કોહલીનો પણ બંગલો છે મુંબઈઃ- ફિલ્મ જગતમાં જાણીતું કપલ એટલે દીપિકા પાદુકોણ અને તેના પતિ રણવીર સિંહ જેઓ બોલિવૂડની ચર્ચામાં મોખરે રહે છે, બન્ને વેચ્ચેની કેમેસ્ટ્રિ હંમેશથી લોકોને ગમે છે, ત્યારે હવે તેમણે મુંબઈના અલીબાગમાં […]

દીપિકા-કરીનાને પાછળ છોડી કંગના રનૌત બનશે સીતા,અભિનેત્રીએ ખૂદ આ વાતની કરી પુષ્ટિ   

કંગના રનૌતના ચાહકો માટે આવ્યા મોટા સમાચાર અભિનેત્રીએ ફેંસ સામે બીજી ખાસ ફિલ્મની કરી જાહેરાત અભિનેત્રી હવે સીતા માનું પાત્ર ભજવતી જોવા મળશે  મુંબઈ:બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત લાંબા સમયથી તેના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. કંગનાની દરેક ફિલ્મ ચાહકોમાં ભારે ધૂમ મચાવી રહી છે.એવામાં, અભિનેત્રી આ દિવસોમાં તેની ફિલ્મ થલાઇવી વિશે ઘણી ચર્ચામાં […]

ફિલ્મોમાં પડકાર જનક રોલ પ્લે કરીને નાની ઉંમરે સફળતા મેળવનાર આયુષ્માન ખુરાનાના બર્થડે પણ જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

આયુષ્માન ખુરાનાએ અનેક રોલ પ્લે કરીને જીત્યા છે લોકોના દિલ આજે આયુષ્માન પોતાના 38મો જન્મદિવસ ઉજવી રહ્યા છે મુંબઈઃ આયુષ્માન ખુરાના ,,,,,,આ નામ કોઈની પણ ઓળખનું આજે મોહતાજ નથી, માત્ર 17 વર્ષની ઉમંરથી ગ્લેમર વર્લ્ડમાં તેમણે એન્ટ્રી કરીને આજે પોતાના દમ પર પોતાની ઓળખ બનાવી છે, આયુષ્માનનો જન્મ વર્ષ 1984મા 14 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢમાં થયો […]

બોલિવૂડ સ્ટાર સલમાન ખાન તૂર્કીમાં કરી રહ્યા છે એન્જોય- શહેરના સુંદર નજારાનો  ફોટો સોશિયલ મીડિયા પર કર્યો શેર

સલમાન ખાન હાલ તૂર્કીમાં ટાઈગર 3 નું કરી રહ્યા છે શૂટિંગ સોશિયલ મીડિયા પર ફોટો કર્યો શેર   મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડ સ્ટાર સલમાન ખાન ‘ટાઇગર 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની સાથે કેટરીના કૈફ પણ જોવા મળે છે. આ દિવસોમાં  તેઓ તુર્કીમાં શૂટિંગની સાથએ સાથએ એન્જોય. કરતા જોવા મળી રહ્યા છે. ટાઈગર 3 ને લઈને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code