1. Home
  2. Tag "bollywood"

અભિનેતા સુનિલ શેટ્ટીનો એક્ટરથી લઈને બિઝનેસ મેન બનવા સુધીનો શાનદાર સફર, એક સમયે કોઈ અભિનેત્રી તેમના સાથે કામ કરવા નોહતી તૈયાર

બોલિવૂડ એક્ટર સુનિલ શેટ્ટી હિરો બનતા પહેલા બિઝનેસ મેન હતા એક્ટરમાંથી એક સફળ બિઝનેસ મેનનું જીવી રહ્યા છે જીવન મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા સુનીલ શેટ્ટી કોઈની ઓળખના મોહતાઝ નથી. તેમણે બોલિવૂડમાં અનેક સફળ ફિલ્મો આપી છે, તેઓ એક્ટરની સાથે સાથે એક સફળ બિઝનેસમેન પણ છે,જો કે હાલ તેઓ લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર  જોવા મળી રહ્યા […]

અભિનેતા સૈફઅલી ખાન અને અર્જુન કપૂરની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ભૂત પોલીસ’ 17 સપ્ટેમ્બરને બદલે આ તારીખે જલ્દી થશે રિલીઝ

સૈફઅલી  ખાસ અને અર્જુન કપુરની ભૂત પોલીસ ફિલ્મ વહેલી થશે રિલીઝ 10 સપ્ટેમ્બરના રોજ ઓટીટી પર રિલીઝ થશે આ પહેલા 17 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી   મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર, સૈફ અલી ખાન, યામી ગૌતમ જેક્લીન ફર્નાન્ડિઝની આગામી હોરર કોમેડી અને મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘ભૂત પોલીસ’ તેના નક્કી કરેલા સમય કરતા પહેલા રિલીઝ […]

બોલિવૂડ અભિનેતા અર્જુન કપુરે કોરોનામાંથી સાજા થયેલા લોકોને આપી કંઈક ખાસ સલાહ,જાણો સ્વાસ્થ્યને લઈને અભિનેતા એ શુ કહ્યું

અભિનેતા અર્જુન કપુરે આપી ફ્રેન્સને સલાહ કોરોના બાદ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરુરી પોતાને કોરોના થયોને એક વર્ષ પુરુ થવા પર આપવીતી જણાવી કઈ રીતે તે ફિટનેસ પર ધ્યાન આપે છે તે વાત ફેન્સ સાથે શેર કરી મુંબઈઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક લોકોએ કોરોનાને માત આપી છે અને […]

પોતાના ગ્લેમરસ અંદાજ અને વીડિયો વિવાદથી હંમેશા ચર્ચામાં રહેનાર એક્ટ્રેસ રાધિકા આપ્ટેનો 36મો જન્મદિવસ- જાણો તેના વિશે કેટલીક વાતો

અભિનેત્રી રાધિકા આપ્ટેનો આજે 36મો જન્મદિવસ પોતાના ગ્લેમરસ અંદાજને લઈને રહે છે ચર્ચામાં મુંબઈઃ- પોતાના ગ્લેમરસ અંદાજને લઈને બોલિવૂડમાં ખાસ જાણીતી બનેલી રાધિકા  આપ્ટે  તેના પર્સનલ વીડિયોને લઈને ઘણી વખત ચર્ચાનો વિષય બની છે, એક્ટ્રેસ રાધિકા આપ્ટે આજે તેના 36મા જન્મદિવસની ઉજવણી કરી રહી છે. દર્શકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી રાધિકા તેની અદાને લઈને […]

બોલિવૂડના એક્શન હિરો અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ

બોલિવૂડના એક્શન હિરો અક્ષય કુમારની માતાની તબિયત નાજૂક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓને મુંબઈની એક હોસ્પિટલના આઈસીયુંમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિનેતા અક્ષય કુમાર તેની માતાને મળવા માટે યુકેથી મુંબઈ પરત ફર્યા છે. અક્ષય કુમાર પોતાની […]

સિદ્વાર્થ શુક્લાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન, બ્રહ્મકુમારી રીતિ રિવાજથી થયા અંતિમ સંસ્કાર

સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની અપાઇ આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન તેના અંતિમ દર્શન માટે મોટા પાયે કલાકારોનો જમાવડો થયો મુંબઇ: સિદ્વાર્થ શુક્લાના પાર્થિવ દેહને મુખાગ્ની આપવામાં આવી છે. આ સાથે જ તેનો પાર્થિવ દેહ પંચ મહાભૂતોમાં વિલીન થઇ ગયો છે. સિદ્વાર્થના અણધાર્યા નિધનથી સમગ્ર બોલિવૂડ અને ટીવી જગત શોકમય છે. આજે […]

બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની અપકમિંગ ડબલરોલ વાળી ફિલ્મનું શૂટિંગ શરુ થશે પૂણેમાં – પોતાની ફિલ્મ જાતે જ કરશે પ્રોડ્યૂસ

શાહરુખની અપકમિંગ ફિલ્મનું શૂટિંગ થશે શરુ વાયકોમ 18 એ સાથ ન આપતા જાતે જ બનાવશે ફિલ્મ આ ફિલ્મમાં શાહરુખ ડબલ રોલમાં જોવા મળશે   મુંબઈઃ- બોલિવૂડના કિંગખાન પોતાની ફિલ્મો અને એક્ટિંગને લઈને હંમેશા ચર્ચામાં રહે છે,વિશઅવભરમાં તેમના કરોડો ચાહક છે, ત હાલમાં તેમની અપકમિંગ ફિલ્મની તૈયારીમાં તેઓ જોતરાયા છે,  શાહરૂખે ફિલ્મ નિર્માણ કંપની વાયકોમ 18 […]

બિગબોસ વિનર સિધ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન

સિધ્ધાર્થ શુક્લાનું નિધન હાર્ટ એટેકથી થયુ નિધન સિધ્ધાર્થ શુક્લા કોઈક દવા લઈને સુતો હતો:  સૂત્ર નાની ઉંમરમાં ઉંચા સફળતા શિખરે પહોંચી ગયેલા સિધ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓએ બિગબોસ સિઝન-13નું ટાઈટલ પણ જીત્યું હતુ.  હાલમાં સિધ્ધાર્થ શુક્લાનો મૃતદેહ મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે અને ત્યાં કદાચ પોસ્ટમોર્ટમ થઈ શકે છે. જાણકારી અનુસાર સિધ્ધાર્થને […]

ટાઈગર શ્રોફે બોલીવુડમાં પ્રવેશ પહેલા માતા માટે જોયેલુ સ્વપ્ન હવે કર્યું પૂર્ણ

મુંબઈઃ ટાઈગર શ્રોફે તાજેતરમાં જ માતા આયશા શ્રોફ માટે એક 8 બીએચકેનું આલિશાન ઘર લીધું છે. પિતા જેકી શ્રોફે આ વાત ઉપર ગર્વ લઈને કહ્યું હતું કે, જ્યારથી તેમણે બોલીવુડમાં પ્રવેશ કર્યો છે ત્યારથી જ ટાઈગર માતા આયશાના સપના પૂર્ણ કરવામાં આગ્યો છે. ટાઈગરે ફિલ્મમાં કામ શરૂ કર્યું તે પહેલા જ માતા માટે ઘર ખરીદવાનું […]

અભિનેત્રી અનુષ્કા શર્મા એ ઈંગ્લેન્ડથી મુંબઈના લોકોની ચિંતા વ્યક્ત કરતા કોરોનાને લઈને આપી સલાહ 

અનુષ્કા ઈંગલેન્ડમાં રહીને કરી રહી છે મુંબના લોકોની ચિંતા મુંબઈના ફોટો શેર કરી લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી મુંબઈઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે ત્યારે મહારાષ્ટ્રના મુબંઈની સ્થિતિ જોઈને સૌ કોઇને ચિંતા થાય તે વાત વ્યાજબી છે, ત્યારે હવે બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મા જે હાલ ઇંગ્લેન્ડ છે તેણે મુંબઈવાસીઓની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code