રાજકુમાર રાવને ધો-11ના અભ્યાસ દરમિયાન પ્રેમસંબંધમાં પડ્યો હતો માર, મોઢા ઉપર નહીં મારવા કરી હતી વિનંતી
મુંબઈઃ બોલીવુડના અભિનેતા રાજકુમાર રાવ આજે પોતાનો 37મી જન્મદિવસ ઉજવી રહ્યાં છે. આ દરમિયાન તેમના પ્રશંસકો, મિત્રો અને પરિવારજનોએ તેમને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમજ અભિનેતા સાથે જોડાયેલા કેટલાક કિસ્સા પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયાં છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ પોતાના સ્કુલ ટાઈમનો એક કિસ્સો શેયર કર્યો હતો. અભિનેતાએ ઈન્ટરવ્યુહમાં ખુલાસો કર્યો […]


