1. Home
  2. Tag "bollywood"

અલ્તાફ રાજા અને ટોની કક્કરના અવાજમાં એક્ટર સોનુ સૂદનું નિધિ અગ્રવાલ સાથેનું નવું સોંગ ‘સાથ ક્યા નિભાઓંગે’ થયું રિલઝી,

સોનુ સૂદનું નવું સોંગ રિલીઝ નિધિ અગ્રવાલ સાથે રોમાન્સ કરતા જોવા મળ્યા સાથ ક્યા નિભાઓંગે,,સોંગ થયું રિલીઝ મુંબઈઃઅભિનેતા સોનુ સૂદ કોરોનાકાળમાં સાચા હિરો તરીકે સાબિત થયા છે,અનેક લોકોની મદદે આવીને તેમણે રિયલ હિરોની ઈમેજ બનાવી દીધી છે,હાલ તેઓ ચર્ચામાં જોવા મળએ છે, ત્યારે હવે તેમનું નવું સોંગ સાથ ક્યા નિભાઓંગે  રિલીઝ થઈ ચૂક્યું છે. સોનૂ […]

બાળકલાકારથી બોલિવૂડ એક્ટ્રેસનો સફર ખેંડનાર હંસિકા મોટવાનીનો આજે જન્મ દિવસઃ 50 જેટલી જૂદી-જૂદી ભાષાઓ માં કરી છે ફિલ્મો

હંસિકા મોટવાનીનો 32મો જન્મદિવસ બાળકલાકરથી કરી હતી કારકિર્દીની શરુઆત 50 જેટલી વિવિધ ભાષાઓમાં કર્યું છે કામ મુંબઈઃ મનોરંજન જગતમાં ખૂબ જ નાની વયે એન્ટ્રી કરીને અનેક ટીવી સિરિયલમાં કામ કરીને આગવી ઓળખ બનાવનારી હંસિકા મોટવાની આજે તેમનો જન્મદિવસ મનાવી રહી છે. હંસિકાનો જન્મ 9 ઓગસ્ટ વર્ષ 1991મા  મુંબઈમાં થયો હતો, અત્યાર સુધીમાં 50 થી વધુ […]

અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને લારા દત્તાએ કહ્યું કંઈક આવું, તેમના લગ્ન વિશે કહી દીધી મોટી વાત

રણબીર -આલિયાના લગ્ન લઈને નવી  વાત આવી સામે લારા દત્તાએ લગ્નને લઈને કર્યો ખુલાસો મુંબઈઃ-બોલિવૂડ કપલની ચર્ચાઓ હરહંમેશ સમાચાર પત્રો કેસોશિયલ મીડિયા પર વહેતી થતી હોય છે, જેમાં એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂરની લવ કેમેસ્ટ્રીથી સૌ કોઈ વાકેફ છે,ભલે આ કપલે  લોકો સામે સત્તાવાર રીતે પોતાના સંબંધો સ્વિકાર્યા નથી પરંતુ અવાન નવાર તેઓ […]

અભિનેતા આયુષ્માન ખુરાના અપકમિંગ ફિલ્મ ‘ડોક્ટર જી’ ના શૂટિંગમાં  વ્યસ્ત – પ્રયાગરાજના જીમમાં વર્કઆઉટ કરતો ફોટો કર્યો શેર

ડોક્ટર જી —આયુષ્માનની અપકમિંગ મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ફિલ્મનું શૂટિંગ હાલ પ્રયોગરાજમાં ચાલી રહ્યું છે અભિનેતા જીમમાં બિઝી જોવા મળ્યા સોશિયલ મીડિયા પર વર્ક આઉટ કરતા ફોટો શેર કર્યા મુંબઈઃ બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ “ડોક્ટર જી’ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આયુષ્માન ખુરાના, ભોપાલમાં તેનું શૂટિંગ પૂરું કર્યા પછી, હવે અલ્હાબાદ પહોંચ્યા છે, […]

‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી એક્ટ્રેસ હુમા કુરેશીનો આજે જન્મદિવસઃ પ્રથમ વખત આપેલા એડિશનમાં સિલેક્ટ થઈ પરંતુ તે ફિલ્મ અત્યાર સુધી બની જ નહી

હુમા કુરેશીનો આજે જન્મ દિવસ પ્રથમ ફિલ્મમાં ઓડિશનમાં પાસ થી તે ફિલમ બની જ નહી ત્યાર બાદ ગેંગ્સ ઓફ વાસેપુરથી કર્યું ડેબ્યુ   મુંબઈઃ પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલમાં સ્થાન બનાવનાર હુમા કુરેશીએ બોલિવૂડમાં આગવું નામ મએળ્યું છે, તે કોઈની ઓળખની મોહતાઝ નથી.આ એક્ટ્રેસ  ઘણા મોટા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું. હુમા કુરેશીનો જન્મ 28 જુલાઈ […]

સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેરશાહ’ના ટ્રેલરના બોલીવુડના કલાકારોએ પણ કર્યાં વખાણ

દિલ્હીઃ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી અભિનિત ફિલ્મ શેરશાહનું ટ્રેલર રીલિઝ થયું છે. જેને દરેક જગ્યાએથી પ્રેમ મળી રહ્યો છે. સિદ્ધાર્થ મલ્હોત્રા કેપ્ટન વિક્રમ બત્રાના રોલ જોવા મળે છે. પ્રશંસકોને ટ્રેલરમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો અભિનય પસંદ આવ્યો છે. એટલું જ નહીં બોલીવુડના કલાકારોએ પણ સોશિયલ મીડિયા ઉપર ટ્રેલર શેયર કરીને તેના વખાણ કર્યાં છે. ભારત કુમાર […]

અભિનેતા નસીરુદ્દીન શાહનો જન્મદિવસ- જાણો તેમના ફિલ્મી સફરની કેટલીક જાણી- અજાણી વાતો

અભિનેતા નસીરુદ્દીન શાહનો બર્થડે સતત 5 દાયકાઓથી ફિલ્મી જગત સાથે સંકળાયેલા છે મુંબઈઃ બોલિવૂડ અભિનેતા નસીરુદ્દીન શાહ આજે એટલે કે 20 જુલાઈના પરોજ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, જેઓ ફિલ્મી દુનિયાનું એક મશહૂર નામ છે,તેમની ઓળખ કોઈની મોહતાઝ નથી,સિનેજગત સાથે તેઓ  છેલ્લા 5 દાયકાથી સતત કાર્યરત રહીને દર્શકોના દીલ જીત્વામાં સફળ સાબિત થયા છે,તેમણે એક […]

સિનેગજતને હટકે ફિલ્મ આપનાર અભિનેત્રી ભૂમિ પેડનેકરનો બર્થડેઃ તેની ફિલ્મોએ સમાજને એક સારો મેસેજ આપ્યો

અભિનેત્રી ભૂમિ પેડનેકર 32 વર્ષની થઈ  સમાજને એક સારો મેસેજ આપતી ફિલ્મો કરીને અલગ ઓળખ બનાવી ઘણી ઓછી ફિલ્મો કરી હોવા છત્તાં બોલિવૂડનું તે જાણીતું નામ બની મુંબઈઃ એક એવી અભિનેત્રી કે જેણે યશ રાજ ફિલ્મ્સમાં કાસ્ટિંગ ટીમમાં સતત છ વર્ષ સુધી કામ કર્યા બાદ  જેને  અભિનય કરવાની તક મળી ,જે  ભૂમિ પેડનેકર આજે 32 […]

સલમાન ખાનઃ બોડીગાર્ડ શેરાના દીકરાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં લોન્ચ કરવાની શરૂ કરી તૈયારીઓ

ફિલ્મનું શુટીંગ મનાલીમાં કરવાનું આયોજન શેરા અને તેમના દીકરાએ મનાલીની લીધી મુલાકાત ટુંક સમયમાં જ શરૂ કરાશે શૂટીંગ મુંબઈઃ બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાન આગામી દિવસોમાં મનાલીમાં ફિલ્મનું શૂટિંગ કરતા જોવા મળશે. આ ઘાટીના નગ્ગર સ્થિત બડાગઢ રિસોર્ટમાં એક અસ્થાઈ સ્ટુડિયો બનાવીને મનાલીમાં ફિલ્મની શૂટિંગ કરશે. આ ફિલ્મમાં તેઓ પોતાના પ્રોડક્સન હાઉસ હેઠળ પોતાના બોડીગાર્ડ શેરાના […]

બોલીવુડ યુવા કલાકારો માટે છે, વૃદ્ધ કલાકારો માટે જગ્યા નથીઃ આ અભિનેતાએ વ્યક્ત કરી વ્યથા

દિલ્હીઃ અભિનેતા શરત સક્સેનાએ બોલીવુડના જાણીતા કલાકારો પૈકી એક છે. હાલ તેઓ પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત 71 વર્ષીય સક્સેનાએ પોતાની ફિલ્મી કેરિયર અને અંગત જીંદગીથી ચર્ચા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યુવા કલાકારો માટે જ જગ્યાં છે. જ્યારે સિનિયર સિટીઝન કલાકારો માટે જગ્યા નથી. ફિલ્મમાં કોઈ વૃદ્ધનો રોલ હોય તો સૌ પ્રથમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code