1. Home
  2. Tag "bollywood"

બોલીવુડ યુવા કલાકારો માટે છે, વૃદ્ધ કલાકારો માટે જગ્યા નથીઃ આ અભિનેતાએ વ્યક્ત કરી વ્યથા

દિલ્હીઃ અભિનેતા શરત સક્સેનાએ બોલીવુડના જાણીતા કલાકારો પૈકી એક છે. હાલ તેઓ પોતાના ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યાં છે. આ ઉપરાંત 71 વર્ષીય સક્સેનાએ પોતાની ફિલ્મી કેરિયર અને અંગત જીંદગીથી ચર્ચા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં યુવા કલાકારો માટે જ જગ્યાં છે. જ્યારે સિનિયર સિટીઝન કલાકારો માટે જગ્યા નથી. ફિલ્મમાં કોઈ વૃદ્ધનો રોલ હોય તો સૌ પ્રથમ […]

મહેન્દ્રસિંહ ધોની, મહંમદ અઝહરુદ્દિન પછી હવે સૌરવ ગાંગુલી પર બની શકે છે ફિલ્મ

‘દાદા’ પર બની શકે છે ફિલ્મ બાયોપિકને સૌરવ ગાંગુલીએ ગ્રીન સિગ્નલ આપ્યું કેટલીક બાબતો સ્પષ્ટ થતા લાગશે વધારે સમય મુંબઈ: ભારતને વર્ષ 2011માં વિશ્વકપ જીતાડનાર મહેન્દ્રસિંહ ધોની પર ફિલ્મ બની છે, મહંમદ અઝહરુદ્દીનની રિયલ લાઈફને ફિલ્મી પડદે જોઈ ચુકાઈ છે ત્યારે હવે દાદાની ફિલ્મ પણ થિયેટરોના પડદે આવવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. BCCIના અધ્યક્ષ અને […]

વિક્કી કૌશલને બોલીવુડમાં 9 વર્ષ પૂરાઃ પ્રથમ ઓડિશનનો ફોટો કર્યો શેયર

મુંબઈઃ સંજુ અને ઉરી જેવી સુપરહીટ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનારા અભિનેતા વિક્કી કૌશલને બોલીવુડમાં 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગ્રે અભિનેતાએ સોશિયલ મીડિયા ઉપર પહેલા ઓડિશનને યાદ કરીને ફોટો શેયર કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિક્કી કૌશલના પહેલા ઓડિશનને 10મી જુલાઈ 2012ના રોજ થયું છે. અભિનેતાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, […]

અભિનેતા કુમાર ગૌરવનો 61મો જન્મદિવસઃ બોલિવૂડમાં પહેલી ફિલ્મ સૂપર હિટ રહી, બાદમાં અનેક ફ્લોપ ફિલ્મો એ તેમને ફિલ્મી દુનિયાથી કર્યા દૂર ,જાણો તેમના વિશેની કેટલીક ખાસ વાતો

કુમાર ગૌરવનો 61મો બર્થડે પહેલી ફિલ્મ રહી હતી સુપર હિટ હાલ ફિલ્મી દુનિયાથી છે ઘણા દૂર   મુંબઈઃ બોલિવૂડ જગતમાં કેટલાય લોકો પોતાનું કિસ્મત આજમાવા આવતા હોય છે કેટલાક સફળ થાય છે તો કેટલાકને હાથે નિષ્ફળતા મળે છે, તો કેટલાક સ્ટાર એવા પણ જોવા મળે છે કે જેમણે પેહલી ફિલ્મથી જ બાજી મારી હોય ,ફિલ્મ […]

અભિનેતા રણવીર સિંહનો બર્થડેઃ- એક સમયે કંપનીમાં કોપીરાઈટરની જોબ કરતા રણવીર આજે છે બોલિવૂડનું જાણીતું નામ

અભિનેતા રણવીર સિંહનો જન્મદિવસ જાહેરાત કંપનીમાં એક સમયે હતા કોપીરાઈટર સોનમ કપુર રણવીર સિંહ કઝિન ભાઈ-બહેન   મુંબઈઃ- બોલિવૂનો જાણીતા ચહેરો કણવીર સિંહ આજે 35 વર્ષનો થઈ ચૂક્યો છે,આજ રોજે 6 જુલાઈના દિવસે તે તેમનો બર્થડે ઉજવી રહ્યો છે, વર્ષ 1885 માં સીંઘી પરિવારમાં જન્મેલા રણવીરે બોલિવૂબડમાં અલગ અલગ ફિલ્મો આપી છએ, જુદાજુદા રોલમાં તેણે […]

ડોક્ટર્સ ડેઃ અભિનેતા આયુષ્માન ખુરાનાએ મેડિકલ સ્ટાફનો આ રીતે માન્યો આભારઃ કહ્યું, ‘સ્વાસ્થ્ય સેવામાં રોકાયેલા દરેક લોકો છે સુપરહિરો’

આયુષ્માન ખુરાનાએ મેડિકલ સ્ટાફનો માન્યો આભાર મેડિકલ ક્ષેત્રના લોકોના સોશિયલ મીડિયા પર કર્યા વખાણ   મુંબઈઃ- સમગ્ર દેશભરમાં આજે એટલે કે 1લી જુલાઈના રોજ રોષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે દેશભરમાંથી લોકો મેડિકલ ક્ષેત્રને બિરદાવી રહ્યા છે, જે રીતે કોરોનાકાળમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફે દર્દીઓની સારવાર અને સેવા કરી છે તે રીતે દરેક […]

બોલીવુડના અનેક કલાકારોનો સંતાનો લાઈમલાઈટથી રહે છે દૂર

મુંબઈઃ બોલીવુડના અનેક કલાકારોના સંતાનો પણ હવે ફિલ્મ ઈન્ડસ્ટીઝમાં કામ કરી રહ્યાં છે. તેમજ કરિના કપૂરનો દીકરો તૈમૂ, સારા અને જાહ્નવી કપૂર જેવા કલાકારોના સંતાનોના અવાર-નવાર ફોટો અને વીડિયો સામે આવે છે. જ્યારે બીજી તરફ અન્ય એવા કલાકારો પણ છે જેમના સંતાનો લાઈમલાઈટથી દૂર જ રહેવાનું પસંદ કરે છે. બોલીવુડના સ્ટાર મિથુન ચક્રવતીની દત્તક લીધેલી […]

બોલિવૂડ અભિનેતા નસરુદ્દીન શાહ હાસ્પિટલમાં દાખલઃ- ન્યૂમોનિયાની ફરીયાદ બાદ સારવાર હેઠળ

નસરુદ્દીન શાહની તબિયત ખરાબ હોવાથી સારવાર હેઠળ ન્યૂમોનિયા થવાથી લઈ રહ્યા છે સારવાર મુંબઈઃ- બોલિવૂડના જાણીતા 70 વર્ષિય અભિનેતા નસીરુદ્દીન શાહને ન્યુમોનિયાના લક્ષણો મળી આવ્યા બાદ મુંબઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાહની પત્ની અને અભિનેત્રી રત્ના પાઠક શાહે બુધવારે જણાવ્યું હતું કે અભિનેતાને મંગળવારે ઉપનગર  ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. […]

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ 10 કરોડની જાહેરાતની ઓફરને પણ ઠૂકરાવી હતી, કારણ જાણીને તમે પણ કરશો વખાણ

એક સમયે શિલ્પા શેટ્ટીએ 10 કરોડની ઓફર ઠૂકરાવી હતી આ એડ સ્લિમ પિલ્સ માટેની હતી શિલ્પા શેટ્ટી યોગા કરી પોતાને ફીટ રાખે છે બોલિવૂડની સુંદર અને ફિટનેસ માટે જાણીતી 46 વર્ષની અભિનેત્રી શિલ્પા તેના કેટલાક ખાસ નિયમોને અનુસરે છે,તેની ઉમંરનો અંદોજો તેની ફિટનેસ ને જોઈને લાગી ન શકે, અભિનેત્રી ફીટનેસ પાછળ શિલ્પા એટલી ક્રેઝી છે […]

બોલિવુડના અભિનેતા અર્જુન કપૂરનો જન્મદિવસ- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા કાંઈક આવી હતી તેમની જીવનની વાતો

મુંબઈ: બોલિવુડના જાણીતા અભિનેતા અર્જુન કપૂરનો આજે જન્મદિવસ છે. આજે અર્જુન તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે, અભિનેતાના ચાહકો અને નજીકના મિત્રો તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી રહ્યા છે. ફિલ્મો સિવાય પણ તે પોતાના અફેરને કારણે ચર્ચામાં રહે છે. આજે અભિનેતાના જન્મદિવસ પર અમે તેની સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવીશું. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code