‘તારક મહેતા…’ના ‘ટપ્પુ’નું ચમક્યું નસીબ,બોલિવૂડના આ મોટા સ્ટાર સાથે કરશે કામ
‘તારક મહેતા…’ના ‘ટપ્પુ’નું ચમક્યું નસીબ બોલિવૂડના આ મોટા સ્ટાર સાથે કરશે કામ ફેંસ સાથે શેર કર્યું ગૂડ ન્યુઝ મુંબઈ:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ટેલિવિઝન શો છે જેના વિશે હંમેશા કોઈને કોઈ સમાચાર આવતા રહે છે. કોમેડી શોના દરેક પાત્રો ખૂબ જ લોકપ્રિય છે. આ પાત્રોમાંથી એક આપણા ‘ટપ્પુ’ જી પણ છે. તારક મહેતા […]


