1. Home
  2. Tag "bollywood"

સાઉથની અભિનેત્રી સાંમથાની બોલીવુડના સ્ટાર રણબીર કપૂર સાથે કામ કરવાની ઈચ્છા

મુંબઈઃ સાઉથની જાણીતી અભિનેત્રી સામંથી અક્કિનેની હાલ મનોજ વાજપાઈ સ્ટાર વેબ સિરીઝ ધ ફેમિલી મેન-2ને લઈને ચર્ચામાં છે. આ વેબ સિરિઝ 4 જૂનના રોજ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થશે. સામંથા પહેલી વાર હિન્દી સિરીઝમાં જોવા મળી રહી છે. આ સિરીઝમાં એક આતંકવાદીના રોલમાં જોવા મળશે. સુત્રોના જણાવ્યા અનુસાર આ સિરીઝમાં અભિનેત્રી તમિલ લિબ્રેશન ફ્ન્ટની મેમ્બરના […]

અક્ષય કુમારની બે ફિલ્મો રિલીઝ માટે તૈયાર, ટુંક સમયમાં તારીખ નક્કી કરાશે

મુંબઈઃ બોલિવુડમાં ખેલાડી કુમાર તરીકે જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમારની કેટલાક ફિલ્મો રિલીઝની રાહ જોઈ રહી છે. બીજી તરફ તેમના પ્રશંસકો તેમની આગામી ફિલ્મ્સની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દરમિયાન અક્ષય કુમારે તેની આગામી બે ફિલ્મો વિશે મોટી માહિતી ચાહકો સાથે શેર કરી છે. જોકે, આ માહિતીથી પ્રશંસકો દુઃખી થઈ ગયા છે. જાણીતા ફિલ્મ એનાલિટીક તરણ […]

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારનો વર્ષો બાદ પ્રથમ સ્ક્રીન લુક વીડિયો થયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર વર્ષોથી પોતાના અભિનયથી ચાહકોના દીલમાં રાજ કરી રહ્યાં છે. અક્ષય કુમાર હવે મોટાભાગે સામાજીક મુદ્દા ઉપર બનેલી ફિલ્મોમાં જ વધારે જોવા મળે છે. દરેક પ્રકારની ફિલ્મોમાં કામ કરનારા ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારનો વર્ષો જુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. First screen test of @akshaykumarsir😍❤️#AkshayKumar pic.twitter.com/sRRfZ2gLQi — Khiladi […]

માતાની શિખામણએ ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલની બદલી નાખી જીંદગી

મુંબઈઃ બોલીવુડના અભિનેતા વિક્કી કૌશલની જીંદગી કોઈ ફિલ્મની સ્ક્રીપ્ટથી ઓછી નથી. વિક્કી કૌશલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સ્ટંટ કોરિયોગ્રાફર્સ શ્યામ કૌશલનો દીકરો છે. વિક્કી નાનપણથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલો છે. તેમ છતા ફિલ્મ જગતમાં પોતાની અલગ જગ્યા બનાવવા માટે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. જાણીતા મીડિયા ગ્રુપ ઈન્ડિયા ટુડેને ફિલ્મ અભિનેતા વિક્કી કૌશલે ઈન્ટરવ્યું આપ્યું […]

માધુરી દીક્ષિત ઉજવી રહી છે તેનો જન્મદિવસ, બોલિવૂડમાં કેવી રીતે બનાવ્યું મોટુ નામ, વાંચો

15 મે – માધુરી દીક્ષિતનો જન્મદિવસ બોલિવૂડ અભિનેત્રીઓમાં મોટુ નામ જાણો બોલિવૂડના સફર વિશે મુંબઈ: બોલિવૂડમાં માધુરી દીક્ષિત એટલે એવુ નામ છે કે જે પોતાની એક્ટિંગની કળા અને અદાઓ માટે જાણીતુ છે. માધુરી દીક્ષિત એટલે કે જેની સામે આજ-કાલના હીરો અને હીરોઈન હાલ પણ ફિક્કા પડી જાય. એવી માધુરી દીક્ષિત આજે પોતાનો જન્મ દિવસ ઉજવી […]

બોલિવુડના ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ‘ડી કંપની’ ફિલ્મ મારફતે ઓટીટી પ્લેટફોર્મ ઉપર કરી રહ્યાં છે એન્ટ્રી

મુંબઈઃ સસ્પેન્શ, થ્રિલર અને ગેંગસ્ટર ઉપર ફિલ્મો બનાવવા માટે જાણીતી રામ ગોપાલ વર્મા હવે નવા ડીજીટલ પ્લેટફોર્મ સ્પાર્ક ઓટીટી ઉપર પોતાની ફિલ્મ ડી કંપની લઈને આવી રહ્યાં છે. વર્ષ 1990માં ફિલ્મ શિવા સાથે રાઈટર, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ હિન્દી ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. આ ઈન્ડસ્ટ્રીમાં હિન્દી ફિલ્મો મારફતે સારો કરવાનો પ્રયાસ કર્યો […]

કૃતિ સેનનની ઓટીટી પ્લેટફોર્મ પર થશે એન્ટ્રી, હવે વેબ સીરીઝમાં પણ જોવા મળશે

કૃતિ સેનની ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી વેબ સીરીઝમાં કરશે કામ ફિલ્મોની સાથે હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ કરશે કામ મુંબઈ: કોરોનાના કારણે થિયેટરો ઉપર તો હાલ બ્રેક વાગી ગઈ છે, આવા સમયમાં અભિનેતા અને કલાકારો પોતાની ફિલ્મો અને વેબ સીરીઝને ઓટીટી પ્લેટફોર્મ પર રીલીઝ કરી રહ્યા છે. આવામાં હવે કૃતિ સેનન પણ ઓટીટી પ્લેટફોર્મ પર […]

બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને ચાહકોને આપી નસિહત- કહ્યું , ‘બધુ સારુ થઈ જશે પોઝિટિવ રહો, નિર્દેશોનું પાલન કરો’

અભિનેતા ઘર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શરે કર્યો લોકો સાજા રહે તેવી દુઆ કરીટ લોકોને નિર્દેષોનું પાલન કરવા જણાવ્યું કહ્યું, કોરોનાએ નાકમાં દમ લાવી દીધો છે મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે બોલિવૂડ જગત પણ કોરોનાથી ત્રાહિત્રામ પુકારી ઉઠ્યું છે, કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો કેટલાક સેલેબ્સને પણ કોરોનામાં જીવ ગુમાવવાનો વારો […]

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના સંટકમાં 2 કરોડ રુપિયાનું કર્યું દાનઃ- તેમના યોગદાનથી દિલ્હી ખાતે જીટીબી કોવિડ સેંટરનો આરંભ

બિગબીએ કોવિડ સેંટર માટે 2 કરોડનું  દાન કર્યું આજથી તેમના સહોયગથી દિલ્હીમાં કોવિડ સેંટનો આરંભ મુંબઈઃ- બોલિવૂડ જગતના અનેક સિતારાઓ કોરોનાકાળમાં મદદદે આગળ આવી રહ્યા છએ, અનેક સેલેબ્સએ કરોડો રુપિયા દર્દીઓ માટે દાન કર્યા છે ત્યારે હવે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને દિલ્હીના ગુરુ તેગ બહાદુર કોરોના કેર સેન્ટરમાં 2 કરોડ રૂપિયાની મોટી રકમનું યોગદાન આપ્યું છે. […]

શોલેના સાંભાને બનવું હતું ક્રિકેટર પણ બની ગયા એક્ટર,આજે મૈકમોહનની પુણ્યતિથિ

મૈકમોહનને બનવું હતું ક્રિકેટર એક્ટિંગમાં મળી વધુ સફળતા મોટી ફિલ્મોમાં કર્યું છે કામ મુંબઈ: બોલિવૂડમાં કેટલાક એક્ટર એવા છે કે, જેમના ફિલ્મમાં વધારે ડાયલોગ નથી હોતા,પણ તેઓ તેમની કલાકારીના દમ પર દર્શકોના દિલ અને મગજ પર પોતાની છાપ છોડી જાય છે. આવા જ એક્ટરોમાંથી એક છે મૈકમોહન. આ નામ એવુ છે કે જેણે પોતાની એક્ટિંગના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code