1. Home
  2. Tag "bollywood"

કંગના રનૌતથી જાણે સોશિયલ મીડિયા નારાજ – ટ્વિટર બાદ હવે ઈન્સ્ટાગ્રામે પણ તેની પોસ્ટ કરી ટિલીટ, કંગનાએ નિકાળી ભડાશ

કંગનાની ઈન્સ્ટાગ્રામ પરથી પણ પોસ્ટ ડિલીટ કરાઈ કંગનાએ ઈન્સ્ટા પર પોસ્ટ કરીને ગુસ્સો વ્યક્ત કર્યો મુંબઈઃ- કંગના રાનૌતથી જાણે હવે સોશિયલ મીડિયા એકાઉન્ટેસ નારાઝ થી રહ્યા છે તેવું જોવા મલયી રહ્યું છે, પોતોના બેબાક બોલવાની અદાને લઈને જાણીતી અને સતત સોશિયલ મીડજિયા પર એક્ટિવ રહેતી કંગના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્શન અને એફઆઈઆરને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં […]

બોલિવૂડની 80-90 દાયકાની જાણીતી અભિનેત્રી શ્રીપદાનું કોરોનામાં નિધન

અભિનેત્રી શ્રીપદાનું કોરોનામાં નિધન 70 જેટલી ફિલ્મોમાં કર્યું હતુ કામ મુંબઈઃ- જાણીતી અભિનેત્રી શ્રીપ્રદાનું  કોરોનામાં નિધન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી તેઓ કોરોના વાયરસથી સંક્રમિત  હતીશ્રીપદા 80 અને 90 ના દાયકામાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીત્યા હતા, જો તેમની ફિલ્મ વિશે વાત કરવામામ આવે તો ‘આગ કે શોલે’, ‘ખુન કી પ્યાસી’, ‘બેવફા સનમ’, ‘વક્ત કી […]

અભિનેતા સલમાન ફરી મદદે આવ્યાઃ-  પિતાની છત્રછાયા ગુમાવનાર 18 વર્ષના વિદ્યાર્થીના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવશે

અભિનેતા સલમાન ખાન ફરી મદદે 18 વર્ષના પિતા વગરના બાળકનો ખર્ચ ઉઠાવશે મુંબઈઃ- સલમાન ખાન આજકાલ તેની ફિલ્મ રાધેને લઈને ખૂબ ચર્ચામાં છે, જો કે આ સિવાય પણ તે સામાજદિક કાર્ય કરીને હાઈલાઈટમાં રહે છે,તેમના કામની સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ભૂતકાળમાં સલમાને મુંબઈના ફ્રન્ટલાઈન કામદારો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. […]

અભિનેતા સોનુ સૂદ ફરી સોશિયલ મીડિયામાં છવાયા-દર્દીને ઝાંસીથી એરલિફ્ટ કરી  હૈદરાબાદ હોસ્પિટલ પહોંચાડ્યો

સોનુ સૂદ કોરોનાકાળમાં મસિહા બનીને ઊભરી આવ્યા કોરોનાના દર્દીઓની અનેક રીતે કરી રહ્યા છે મદદ ઝાંસીના કોરોનાના દર્દીને હૈદરાબાદ એરલિફ્ટ કર્યો મુંબઈઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે અનેક હોસ્પિટલોમાં ઓક્સિજનથી લઈને દવાઓ, વેન્ટિલેટરની પણ અછત વર્તાઈ રહી છે, ત્યારે આવા સંટકના સમયે અનેક વિદેશોથી પણ ભારતને મદદ મળી […]

કોરોના સંકટમાં હવે એભિનેતા ઋતિક રોશન પણ મદદે આવ્યાઃ- ‘હેલ્પ ઈન્ડિયા બ્રીથ’ અભિયાન અંતર્ગત આટલા લાખનું કર્યુ દાન

ઋતિક રોશન કોરોનાના દર્દીની મદદે 15 હજાર ડોલરનું દાન કર્યું મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, દેશમાં કોરોનાએ તબાહિ મટાવી છે, આવી સ્થિતિમાં સરકાર  તો જનતાની મદદ કરી જ રહી છે પરંતુ તે ઉપરાંત આ સંકટ સામે અનેલ લોકો પણ જનતાની મદદે આવી રહ્યા છે, બોલિવૂડ અભિનેતાઓ પણ કોરોનાના દર્દીઓ માટે કંઈકને […]

બોલિવૂડ એક્ટર શાહીદ કપુર અને પત્ની મીરા પણ કોરોના સંકટમાં લોકોની મદદે આવ્યા – ઈન્સ્ટા પર વીડિયો શેર કરી લોકોને મદદ કરવા અપીલ કરી

શાહીદ કપુર અને મીરા કોરોનાના દર્દીઓની મદદે મીરાએ ઈન્સ્ટા પર વીડિયો શરે કર્યો ગિવ ઈન્ડિયાના સપોર્ટમાં લોકોને જોડાવવા કહ્યું મુંબઈઃ- સમગ્ર દેશ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે,ત્યારે અનેક લોકો ભારતની મદદ કરી રહ્યા છે, બોલિવૂડ હસ્તીઓ પણ કોરોનાના દર્દીઓની મદદે આવી રહી છે,ત્યારે હવે ગિવ ઇન્ડિયા સાથે હાથથી હાથ મિલાવીને  અભિનેતા શાહીદ અને […]

અભિનેતા સોનુ સૂદે ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને રાજ્યની સરકારોને અંતિમ સંસ્કાર માટે લોકોની મદદ કરવાની અપીલ કરી

અભિનેતા સોનૂ સુદે કોરોનાના દર્દીઓની મદદની અપીલ કરી સરકાર અંતિમ ક્રીયાનો ખર્ચ ઉઠાવે- સોનુ સૂદ મુંબઈઃ- ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, વધતા કેસના કારે તબીબી વ્યવસ્થા ખોળવાી રહી છે, અનેક લોકો ભારતની મદદે આવી રહ્યા છે ત્યારે બોલિવૂડના સ્ટાર્સ પણ ભારતને બનતી તમામ મદદ કરી રહ્યા છે.આ શ્રેણીમાં અભિનેતા સોનુ સૂદ સતત એક […]

બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થને ફોન ઉપર મળી રહી છે ધમકીઓ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા સિદ્ધાર્થે તાજેતરમાં જ જન્મદિવસની ઉજવણી કરી છે. દરમિયાન હવે અભિનેતાનો ફોન નંબર લીક થયો છે. જે બાદ તેમને સતત ફોન કોલ્સ આવી રહ્યાં છે. તેમજ અભિનેતાના પરિવારને મારી નાખવાની ધમકી આપતો પણ ફોન આવ્યો હતો. એટલું જ નહીં અનેક લોકો ફોન કરીને અપશબ્દો પણ બોલે છે. અભિનેતાએ આક્ષેપ કર્યો છે કે, મોબાઈલ […]

બોલિવૂડ એક્ટર સોનુ સૂદે ફ્રી કોવિડ હેલ્પ લોંચ કરીઃ ઘર બેઠા કોરોનાનો ટેસ્ટ કરાવી શકાશે

સોનુ સૂદની નવી પહેલ ટલોંચ કરી કોવિડ હેલ્પ, ધરે બેઠા ટેસ્ટ થશે મુંબઈઃ-કોરોના મહામારીમાં લોકોના મસીહા બનીને ઊભરી આવેલા બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ દરેક વયખતે લોકોની મદદે આગળ આવતા હોય છે, કોરોનાના આ કપરા સમયમાં તે અનેક લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદ લોકોને ઓક્સિજન પહોંચાડવા અને દર્દીને એરલિફ્ટ દ્વારા હૈદરાબાદમાં સારવાર માટે લઈ […]

કોરોનાના કપરા સમયમાં બોલિવૂડ સ્ટાર્સના માલદિવ્સ ફરવા જવા પર શોભાડે ભડકી- બીજી તરફ સોનુ સૂદના કર્યા વખાણ

સ્ટાર્સ ફરી રહ્યા છે માલદિવ્સમાં ,તો શોભા ડે એ સંભળાવી ખરાખોટી કોરોનાકાળમાં સેલેબ્સને માલદિવ્સના ફોટો ન મૂકવાની અપીલ કરી કહ્યું – દરેક સોનુ સૂદ તો ન જ હોઈ શકે મુંબઈઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર તીવર્ બની છે તો બીજી તરફ કેટલાક બોલિવૂડના સિતારાઓ વેકેશન માણવા માલદિવ્સ પહોંચ્યા છે, કેટલાક બોલિવૂડ સ્ટાર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code