1. Home
  2. Tag "bollywood"

બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન ઓક્સિજન આપવા માટે આવી લોકોની મદદે

સમગ્ર દેશમાં ઓક્સિજનો અભાવ બોલિવૂડ એક્ટ્રેસ આવી લોકોની મદદે દિલ્હીની એક હોસ્પિટલ માટે ઓક્સિજનની કરી વ્યવસ્થા શેર પોસ્ટ કરી તેને પહોંચાડવા લોકોની મદદ માંગી મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિ ભયાનક જોવા મળી રહી છે, હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકો ઓક્સિજનના અભાવે જીવ ગુમાવી રહ્યા છે, અનેક રાજ્યો આ પરિસ્થિતિ વચ્ચે ઝજુમી રહ્યા છે ત્યારે હવે બોલિવૂડ […]

વરુણ ધવને બર્થડેને લઈને કરેલી ટ્વિટથી યૂઝર્સ કરી રહ્યા છે ટ્રોલ -શા માટે વરુણે પોસ્ટ કરવી પડી ડિલીટ

વરુણ ઘવને એવી પોસ્ટ કરી કે, યૂઝર્સ તેને કરી રહ્યા છે  બર્થડેનું ગ્રાફીક્સ વરુણ કરવું પડ્યું ડિલીટ મુંબઈઃ- બોલિવૂડના જાણીત એક્ટર વરૂણ ધવને  હાલમાં જ એક ફેન દ્વારા બનાવામાં આવેલ ગ્રાફિક ડિલીટ કર્યો હતો, જેમાં વરુણ જુદા જુદા અવતારમાં જોવા મળ્યો હતો. દેશમાં ભારતમાં કોરોનાવાયરસની બીજી તરંગ તીવ્ર બની રહી છે  ત્યારેમ અભિનેતાની આકરી ટીકા […]

બોલિવૂડના કેટલાક સ્ટાર્સ હવે સાઉથની ફિલ્મોમાં ચમકશે -જાણો રણવીર સિંઘ સહીતના કયા સ્ટાર્સ હવે સાઉથ ફિલ્મ મેકર્સ સાથે કરશે કામ

રણવીર સિંહ હવે સાઉથ ફિલ્મમેકર્સ સાથે કરશે કામ ફિલ્મ મેકર એસ,શંકરની ફિલ્મમાં રણવીર ચમકશે મુંબઈઃ સાઉથની ફિલ્મો ખૂબ જ જોવાતી ફિલ્મો છે, સાઉથની ફિલ્મોને લઈને દર્શકો ખૂબ જ આકર્ષાયા છે, જેમાં ઘણઈ વખત બોલિવૂડ સ્ટાર્સ પર નજરે પડતા હોય છે, ત્યારે હવે બોલિવૂડના જાણીતા એક્ટર રણવીર સિંઘ પણ આપણાને સાઉથની ફિલ્મોમાં જોવા મળી શકે છે. […]

19 એપ્રિલ – સર્કીટના નામથી ફેમસ થયેલા અરશદ વારસીનો જન્મ દિવસ

અરશદ વારસીનો આજે 53મો જન્મદિવસ વર્ષ 1968માં મુંબઈમાં થયો હતો જન્મ સર્કીટના નામથી થયા વધારે ફેમસ મુંબઈ : બોલિવૂડમાં સર્કીટના નામથી વધારે પ્રખ્યાત થયેલા અરશદ વારસીનો આજે 53મો જન્મ દિવસ છે. 1968માં જન્મેલા અરશદ વારસીએ બોલિવૂડમાં પગ મુકતા પહેલા પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. જો તેમના કરિયર વિશે વાત કરવામાં આવે તો તેઓ […]

બોલીવુડ સ્ટારનો ક્રિકેટ પ્રેમ આવ્યો સામેઃ બોલીંગ કરતો વીડિયો કર્યો શેર

મુંબઈઃ હાલ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલ ચાલી રહી છે. વિવિધ ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરી રહ્યાં છે. બીજી તરફ બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. દરમિયાન ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીએ ક્રિકેટ રમતો પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં સુનિલ શેટ્ટી બોલીંગ કરવા નજરે પડે છે. આ […]

મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ,આ રીતે બનાવ્યું ફિલ્મલાઈનમાં કરિયર 

ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ વર્ષ 2000 માં તેણીએ મિસ યુનિવર્સનો જીત્યો ખિતાબ ફિલ્મ ‘અંદાઝ’ થી પોતાના કરિયરની કરી શરૂઆત         મુંબઈ : બોલીવુડ અભિનેત્રી અને ભૂતપૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તાનો આજે જન્મદિવસ છે. લારા દત્તાનો જન્મ 16 એપ્રિલ 1978 ના રોજ યુપીના ગાઝિયાબાદમાં થયો હતો. લારા હવે ફિલ્મોમાં ભલે ઓછી નજરે આવે છે,પરંતુ […]

શું ખરેખર એક્ટ્રેસ મલાઈકાએ અર્જુન સાથે કરી લીધી સગાઈ ?  રીંગ વાળો ફોટ થઈ રહ્યો છે વાયરલ,જાણો શું છે હકીકત

મલાઈકા અરોરાનો ફોટો વાયરલ આંગળીમાં રીંગ પહેરી છે ફોટોમાં યૂઝર્સ સગાઈનું અનુમાન લગાવી રહ્યા છે જો કે આ એક બ્રાન્ડનું પ્રમોશન હતું મુંબઈ – બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહતી હોય છે. મલાઇકા તેના ફિલ્મી સફર કરતા વધુ અર્જુન કપૂર સાથેના સંબંધોને કારણે  સુર્ખીઓમાં છવાયેલી રહે છે, ત્યારે હવે તાજેતરમાં […]

હિન્દી ફિલ્મોમાં પેટ પકડીને હસાવતા કોમેડી એક્ટર સતીશ કૌશિકનો આજે 65મો બર્થડે – જાણો તેમના વિશે કેટલીક ખાસ વાતો

સતીષ કોશિકનો 66મો બર્થડે અનેક હિન્દી ફઇલ્મોમાં કર્યું છે કામ હિન્દી ફિલ્મોનો તેઓ જાણીતા હાસ્ય કલાકર  છે મત્તુ સ્વામીથી લઈને કુંજબિહારીના રોલમાં દર્શકોને પેટ પકડને હસાવ્યા મુંબઈ -બોલિવૂડના જાણીતા નિર્માતા, નિર્દેશક, અને મશહૂર કોમેડીયન એક્ટર એવા સતિષ કૌશિકનો આજે બર્થ ડે છે તેમનો જન્મ 13 એપ્રિલ 1956મા હરિયાણના મહેન્દ્રગઢ જીલ્લામાં થયો હતો કૌશિકે એફટીઆઈઆઈમાં અભિનયનો […]

કોરોનાની બીજી લહેરની વચ્ચે ટાઇગરે હીરોપંતી-2 નું શેડ્યુલ પૂર્ણ કર્યું

કોરોનાની વચ્ચે હીરોપંતી-2 નું શેડ્યુલ પૂર્ણ ફિલ્મના સેટ પરથી વાયરલ થઇ તસવીર તારા સુતરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે મુંબઈઃ સાજિદ નડિયાદવાલાની ફિલ્મ હિરોપંતી 2 એ તેનું પહેલું શેડ્યૂલ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મના સેટ પરથી ટાઇગર શ્રોફની એક તસવીર સામે આવી છે,જે ઝડપથી વાયરલ થઇ રહી છે. આ ફોટામાં તમે ટાઇગર શ્રોફને બ્લેક કલરના પેન્ટ-સૂટ […]

બોલિવૂડ પર કોરોનાનો કહેર -વિકી કૌશલ કોરોનાગ્રસ્ત થયા બાદ હવે કેટરીના કેફને પણ થયો કોરોના

બોલિવૂડ પર કોરોનાનું ગ્રહણ કેટરીના કૈફને પણ થયો કોરોના મુંબઈ – દેશમાં કોરોનાની બીજી તરંગ જોવા મળી રહી છે, મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે બોલિવૂડ જગતમાં એક પછી એક સિતારાઓને કોરોના થઈ રહ્યો છે,અનેક સેલેબ્સ આ મહામારીનો શિકાર બની રહ્યા છે. થોડા સમય પહેલા જ અક્ષય કુમારે સોશિયલ મીડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code