1. Home
  2. Tag "bollywood"

માસ્ક વગર સ્ટૂડિયોમાં પહોંચેલી કંગના રનૌતનો વીડિયો થયો વાયરલ – થઈ રહી છે ટ્રોલ

અભિનેત્રી કંગના રનૌત માસ્ક વગર કેમેરામાં થઈ કેદ વીડિયો ઝપપથી વાયરલ થઈ રહ્યો છે યૂઝર્સ કંગનાને કરી રહ્યા છે ટ્રોલ જ્ઞાન આપતી કંગના કરી બેસી મોટી ભૂલ મુંબઈ – અભિનેત્રી કંગના રનૌત દરેક બાબતે ચર્ચાનો વિષય બનતી જોવા મળી રહે છે, ક્યારેક કોઈ દલીલમાં તો ક્યારેક કોઈના સપોર્ટમાં કંગના સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી […]

એક્શન હિરો અક્ષય કુમારની ફિલ્મ ‘લક્ષ્મી’ એ તમામ ટીવી રેકોર્ડ તોડ્યા, સૌથી વધુ રેટિંગ વાળી ફિલ્મ બની

અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મીએ નવો રેકોર્ડ બનાવ્યો સ્ટાર ગોલ્ટ પર આખા દેશમાં વધુ વખત જોવાઈ આ ફિલ્મ આ ફિલમ સમગ્ર દેશમાં 63 મિલિયન દર્શકોએ નિહાળી મુંબઈ – કોરોના મહામારીએ બોલિવૂડમાં પણ પોતાની અસર બતાવી છે, જેને લઈને વિતેલા વર્ષ દરમિયાન અનેક ફિલ્મો ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી.જેમાની ઘણી ફિલ્મોએ કરોડોની કમાણી કરી હતી,તો કેટલીક […]

કંગના રનૌત નાથદ્વારમાં શ્રીનાથજીના શરણે

દિલ્હીઃ નેશનલ એવોર્ડ મેળનાર સુપ્રસિદ્ધ અભિનેત્રી કંગના રનૌતની આગામી ફિલ્મ થલાઈવી તા. 23મી એપ્રિલના રોજ રિલીઝ થવાનું છે. દરમિયાન ફિલ્મ અભિનેત્રી નાથદ્વાર પહોંચી હતી. જ્યાં શ્રી નાથજી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવીને થલાઈવીની સફળતા માટે આશીર્વાદ લીધા હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતની થલાઈવીનું તાજેતરમાં જ ટ્રેલર રજૂ થયું હતું. જેને […]

શાનદાર અભિનયથી દરેક પાત્રને ન્યાય આપતા દર્શકોના દિલ જીતનારા અજય દેવગનનો આજે જન્મદિવસ

અજય દેવગનનો આજે 52 મો બર્થ ડે ‘ફૂલ ઓર કાંટે’ ફિલ્મથી મળી હતી સફળતા મુંબઈ – બોલિવૂડમાં પોતાનાન શાનદાર અભિનય અને દરેક પાત્રને ન્યાય આપતા એવા અભિનેતા અજય દેવગનનો આજે જન્મ દિવસ છે, તેમણે અવનવા પાત્રને ભજવીને એક આગવી ઓળખ બનાવી છે. છેલ્લા બે દશકથી તેઓ દર્શકોના પ્રિય બની રહ્યા છે, કોઈ કોમેડિ રોલ પ્લે […]

દંગલ ફિલ્મ એક્ટ્રેસ ફાતિમા સના શેખને થયો કોરોના – હોમ ક્વોરોન્ટાઈન થઈને ઘરમાં લઈ રહી છે સારવાર

બોલિવૂડમાં કોરોના પસર્યો હવે  શના શેખ પણ કોરોના પોઝિટિવ મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે ફિલ્મ સ્ટાર્સ પણ કોરોનાની ઝપેટમાં આવી કહ્યા છે, આ પહેલા રણબીર કપૂર,આમીર ખાન જેવા સ્ટાર્તચને કોરોના થયો હતો ત્યારે હવે દંગર્લ ગર્લ ફાતિમા સના શેખનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસ સના શેખે આ માહિતી […]

બોલિવૂડ એક્ટર રણબીર કપૂરે કોરોનાને આપી માત – સાજા થયા બાદ પહેલી વખત કેમેરામાં થયો કેદ

રણબીરે કોરોનાને આપી માત લાસ્ટ નાઈટ કેમેરામાં કેદ થયો રણબીર કપૂર મુંબઈ – રણબીર કપૂરે આ મહિનાની શરૂઆતમાં કોરોનાનો શિકાર બન્યા હતા હવે તેઓ આ ભયાનક વાયરસથી બહાર આવ્યા છે. સોમવારે રાત્રે તેમને મુંબઇના જુહુ વિસ્તારમાં કેમેરેમાં કેદ કરવામાં આવ્યા હતા. તે સ્વસ્થ થઈને ઘરેથી બહાર આવ્યા હતા. નિર્માતા આરતી શેટ્ટીના ઘરે જતા હતા ત્યારે […]

સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહેતી કંગનાએ કરી ઈમોશનલ પોસ્ટ , કહ્યું – ‘હું અનવોન્ટેડ ચાઈલ્ડ હતી ‘

કંગનાએ કરી ઈમોશનલ પોસ્ટ શેર ચાહકો થયા ઈમોશનલ કહ્યું – પરિવાર તેને ફિલ્મમાં કામ કરપવા દેવા નહોતો ઈચ્છતો પરિવાર વિરુદ્ધ જઈને કંગના સાચા અર્થમાં ક્વિન બની મુંબઈ – બોલિવૂડની ક્વિન તરીકે જાણીતી બનેલી કંગના રનૌત હંમેશા પોતાના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી હોય છે, તે સતત કોઈને કોઈ પ્રતિક્રિયા આપતી જોવા ણળે છે, તેની પોસ્ટને […]

હોળી અટલે રંગોનો તહેવાર પરંતુ રણબીર કપુર, તાપસી પન્નુ અને જ્હોન અબ્રાહમ સહીતના કેટલાક બોલિવૂડ સ્ટાર્સ રંગોથી ભાગે છે દૂર 

રણબીર કપૂર રંગોથી રહે છે દૂર તાપસી પન્નુને પણ નથી પસંદ રંગોથી રમવું મુંબઈ – હોળીનો તહેવાર રંગો અને  મસ્તીનો તહેવાર હોય છે, બોલિવૂડમાં પણ આ તહેવારની ઘાનઘૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છએ,પરંતુ બોલિવૂડમાં એવા  પણ ઘણા સ્ટાર્સ છે જે હોળીને બિલકુલ પસંદ નથી કરતા અને રંગોનું નામ સાંભળીને તેઓ દૂર ભાગે છે. રંગોથી […]

બોલિવૂડના અનેક કલાકારો વેક્સિન લઈને સામાન્ય લોકોને આપી રહ્યા છે પ્રેરણા – જાણો કોણે કોણે લીધી વેક્સિન

અનેક બોલિવૂડ સિતારાઓએ લીધી વેક્સિન સામાન્ય જનતાને આપી રહ્યા છે પ્રેણા મુંબઈ – દેશમાં કોરોનાના વધતા જતા ભય વચ્ચે અનેક બોલીવૂડની હસ્તીઓએ કોરોનાની વેક્સિન લીધી છે. માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ દક્ષિણ ભારતીય સિનેમાના ઘણા સ્ટાર્સે પણ કોરોનાની વેક્સિન લીધી  છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી ઓછી વયના […]

મેથ્સ ટીચર બાદ હવે વિદ્યા બાલન ફોરેસ્ટ ઓફિસર બનશે

વિદ્યા બાલન ફોરેસ્ટ ઓફિસરની ભૂમિકામાં જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ ‘શેરની’ #WorldWildlifeDay શેરનીની શૂટિંગ થશે શરૂ  મુંબઈ: વિદ્યા બાલનને બહુમુખી પ્રતિભા ઘની માનવામાં આવે છે. તેની બહુમુખી એક્ટિંગને કારણે દર્શકો તેમને ખૂબ પસંદ કરે છે. હ્યુમન કેલ્ક્યુલેટર તરીકે પ્રખ્યાત ગણિતશાસ્ત્રી શંકુતલા દેવી પર બનેલી મૂવીમાં વિદ્યા મેથ્સ ટીચરની ભૂમિકામાં અભિનય કરીને સો કોઇને ચકિત કર્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code