1. Home
  2. Tag "bollywood"

ઈન્ડિયા vs ઈંગ્લેન્ડને લઈને કરેલા ટ્વિટથી અમિતાભ બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ – જાણો શું કહી રહ્યા છે યૂઝર્સ

અભિનેતા અમિતાભ થી રહ્યા છે ટ્રોલ ક્રિકેટને લઈને કર્યું હતું ટ્વિટ મુંબઈ – બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહેતા સ્ટાર છે,ક્યારેક તેઓ તેમના સાથે જોડાયેલા જૂના ફોટોઝ શેર કરતા હોય છે તો ક્યારેક પોતાના ચાહકોના સવાલો પર કોમેન્ટ્સ કરતા પણ જોવા મળે છે.જો કે હાલમાં બિગબી એ કરેલા એક ટ્વિટથી તેમણે […]

પેટ્રોલ-ડિઝલના મામલે ટ્રોલ થયેલા સિંગર શાને યૂઝર્સને જવાબ આપીને બોલતી બંધ કરી -કહ્યું તમને સંગીતની સમજ છે?

  દિલ્હી – દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, આ મામલે સામાન્ય જનતાથી લઈને અનેક મહાન હસ્તીઓ ઈન્વોલ થઈ રહી છે,ત્યારે હવે બોલિવૂડ સ્ટાર્સ પણ આ મામલે અનેક પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર શાન પણ ટ્વિટ કરીને પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોથી પરેશાન […]

અભિનેત્રી રવિના ટંડને દિકરી રાશાના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા – દિકરીની ઉપલબ્ધીઓની કરી જાણ

રવિના ટંડને દિકરીના ફોટો શરે કર્યા દિકરીની ઉપલબ્ધીઓ વિશે કરી જાણ મુંબઈ – બોલિવૂડ સ્ટારકીડ્સ અનેક ચર્ચામાં રહેતા હોઈ છે,ત્આમ સ્ટાર્સના ઘણા બાળકો હજી અભ્યાસ કરી રહ્યા છે, તો કેટલાક બાળકો અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત જોવા મળે છે. યારે રવિના ટંડનની પિત્રી પણ ખૂબજ સુંદર અને સ્માર્ટ જોવા મળે છે,તેમાં અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રીની તસવીરો […]

ફેશન દિવા ગર્લ સોનમ કપૂરે વેક્સિન અંગે પૂછ્યો એવો સવાલ કે, સોશિયલ મીડિયા પર થઈ રહી છે ટ્રોલ

સોનમ કપૂરે કોરોના વેક્સિન મામલે પૂછ્યો સવાલ યૂઝર્સ સોનમને કરી રહ્યા ટ્રોલ સોનમને કહ્યું, શું તમારા ફોનમાં ગૂગલ નથી? મુંબઈ – બોલિવૂડની ‘ફેશન દિવા’ ગર્લ એક્ટ્રેસ સોનમ કપૂર ફેશનની દૂનિયામાં એક જાણીતુ નામ છે, ક્યારેક તેના કેટલાક સવાલના કારણે તે ટ્રોલ પર થતી આવી છે, સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે […]

બોલિવૂડની કપલ કેમેસ્ટ્રી ટાઈગર શ્રોફ અને દીશા પટણી ચર્ચામાં – ડિનર પર જોવા મળ્યા એક સાથે

દિશા પટણી અને ટાઈગર શ્રોફની કેમેસ્ટ્રી મુંબઈમામં ડિનર પર સાથે જોવા મળ્યા સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ મુંબઈ – રાષ્ટ્રીય ક્રશ તરીકે દર્શકોના દિલમાં રાજ કરતી બોલિવૂડની સુંદર અભિનેત્રી દિશા પટની દર્શકોમાં ખૂબ જાણીતી છે. કેટલીકવાર તેની ફિલ્મ્સને કારણે, તો  ઘણી વખત ટાઇગર શ્રોફ સાથેની રિલેશનશિપને લઈને તે હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં જ ટાઇગર અને દિશા […]

સોનુ સૂદનો ક્રેઝી ચાહક – એક્ટરના સપોર્ટમાં 2 હજાર કિલો મીટરની સાયકલ યાત્રા કરી

સોનુ સૂદના ચાહકે ચલાવી 2 હજાર કિમી સુધી સાયકલ સોનુ સૂદે રવિવારે તેમના આ ચાહક સાથે મુંબઈ ખાતે મુલાકાત કરી મુંબઈ – અભિનેતા સોનુ સૂદ હવે લોકોના દિલમાં વસી ગયા છે, કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન અન્ય શહેરોમાં ફસાયેલા લોકોને  પોતાના ઘરે પહોંચાડ્યા, લોકોને આર્થિક રીતે મદદ કરી, આ તમામ કાર્યોથી તેઓ સમગ્ર દેશમાં તો જાણીતા બન્યા […]

અભિનેતા અનુપમ ખૈરના શર્ટલેસ વાયરલ ફોટો જોઈને યંગસ્ટર્સ પણ થયા હેરાન – 65ની ઉમંરે પણ રહે છે ફીટ

અનપમ ખૈર 65ની ઉમંરે પણ ફીટ શર્ચલેસ ફોટોઝ કર્યા શેર દર્શકો કરી રહ્યા છે પેટભરીને વખાણ મુંબઈ – બોલિવૂડ અભિનેતા અનુપમ ખેર હંમેશાં પોતાના શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતતા આવ્યા છે.તેમની ફીટનેસને લઈને તેઓ ચર્ચામાં રહે છે ત્યારે હાલમાં અનુપમ ખૈર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને તેમની સારી એવી ફેન […]

બોલિવૂડ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપુર ફેમિલી ડિનરમાં સાથે જોવા મળ્યા- ફરી બન્યા ચર્ચાનો વિષય

મલાઈકા અને અર્જુના અફેરની ચર્ચાઓ જોરશોરમાં આ કપલના લગ્નને લઈને અનેક અફવાઓ ફેલાઈ મુંબઈ – અર્જુન કપૂર અને મલાઈકાના અફેરથી દરેક લોકો વાકેફ છે,આ બન્ને સેલિબ્રિટી  બ ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ રહ્યા છે પરંતુ તેમના અફેરની બન્ને તરફથી ક્યારેય સરેઆમ કબુલાત કરવામાં આવી નથી. સોશ્યલ મીડિયા પર પણ બંને એક બીજાના સાથે ફોટા શેર […]

બૉલીવુડ એક્ટર સંદીપ નાહરે કરી આત્મહત્યા -એમ એસ ધોની અને કેસરી ફિલ્મથી મળી હતી આગવી ઓળખ

બોલિવબડ એક્ટર સંદિપ નાહરે આત્મહત્યા કરી આત્મહત્યા પહેલા વીડિયો અને નોટ સોશિયલ મીડિયા પર પોસ્ચ કર્યો મુંબઈઃ-સમગ્ર બોલિવૂડ જગતમાં અવાર નવાર કોઈને કોઈ સેલિબ્રિટીના આત્મહત્યાના સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે આ સ્યૂસાઈડ લીસ્ટમાં વધુ એક એક્ટર આવી ચૂક્યો છે, બોલિવૂડ યંગ એક્ટર સંદીપ નાહરે આત્મહત્યા કરી લીધી છે. આ મામલે હાલમાં પોલીસ તપાસ કરી […]

બોલિવૂડ એક્ટર વરૂણ ધવને પ્રભૂતામાં પલગા માંડ્યા – ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે 24 જાન્યુઆરીએ કર્યા લગ્ન

વરુણ ઘવન અને નતાશા લગ્નના બંધનમાં બંધાયા 23 જાન્યુઆરીએ બન્નેએ મુંબઇ નજીક અલીબાગમાં લગ્ન કર્યા દિલ્હીઃ-બોલિવૂડ એક્ટર વરુણ ધવન ઘણા સમયથી તેમની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ટાઈમ  સ્પેન્ડ કરી રહ્યા હતા તેઓ એકબીજાને ટે઼ કરી રહ્યા હતા, તે બન્ને  લાંબા સમયથી પ્રેમ સંબંધમાં દોડાયેલા હતા, ત્યારે હવે છેવટે વરુણ ઘવને ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે લગ્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code