1. Home
  2. Tag "bollywood"

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની ફિલ્મ ‘ધાકડ’ આ તારીખે થશે રિલીઝ

કંગનાએ ‘ધાકડ’નું પોસ્ટર કર્યું શેર આ વર્ષે થિયેટરર્સમાં જોઈ શકાશે ફિલ્મ કંગના જાસુસની ભૂમિકા નિભાવતી જોવા મળશે મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોતની આગામી ફિલ્મ ‘ધાકડ’ની રીલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. આ મૂવી આ વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. કંગનાએ સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી છે. આ સાથે એક નવું પોસ્ટર પણ શેર કર્યું […]

બોલિવૂડ એક્ટર વરુણ ધવન નતાશા સાથે લગ્નના બંધનમાં બંધાશે- 22 થી 26 જાન્યુઆરી સુધી ચાલશે રિત-રસમ

 એક્ટર વરુણ ધવન નતાશા સાથે લેશે સાત ફેરા 22 થી 26 જાન્યુઆરી સુધી રિત-રશમ ચાલશે  મુબંઈઃ-વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલના થનારા લગ્નની ચર્ચાએ જોર પકડ્યું છે, હમણાં સુધી, ખબરો વહેતી થઈ હતી કે, આ મહિનાના અંત સુધીમાં વરૂણ અને નતાશા અલીબાગમાં એક ખાનગી સમારોહમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે વરૂણ અને […]

બોલિવૂડ સ્ટાર ફરહાન અખ્તરનો 47મો બર્થ-ડે – જાણો તેમના ફિલ્મી સફર વિશે કેટલીક વાતો

ફર્હાન અખ્તર થયા 74 વર્ષના ભઆગ મિલ્ખા ફિલ્મએ અપાવી હતી આગવી ઓળખ મુબંઈઃ-બૉલીવુડનો ખૂબજ જાણીતો એક્ટર ફરહાન અખ્તર આજરોજ 9 જાન્યુઆરીએ પોતાનો 47મા બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. મલ્ટી-ટેલેન્ટેડ એક્ટર અને ફિલ્મમેકર ફરહાન અખ્તરનો જન્મ 9 જાન્યુઆરી 1974ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા એક પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને તેમની માતા હની […]

બોલિવુડ એક્ટ્રેસ કાજોલની ફિલ્મ ‘ત્રિભંગા’ આ તારીખે થશે રીલીઝ, જાણો

OTT ડેબ્યુ માટે કાજોલ તૈયાર ફિલ્મ ‘ત્રિભંગા’નું ટીઝર થયું રીલીઝ ફિલ્મ 15 જાન્યુઆરીએ નેટફ્લિક્સ પર થશે રીલીઝ બોલિવુડ એક્ટ્રેસ કાજોલની આગામી ફિલ્મ ‘ત્રિભંગા’ નું ટેલર રીલીઝ થઇ ગયું છે. એક્ટ્રેસે શુક્રવારે એક વીડીયોના માધ્યમથી વાર્તા અને પાત્રોની એક ઝલકની સાથે જાહેરાત કરી હતી. કાજોલે ઈન્સ્ટાગ્રામ પર પણ ધોષણા કરતા લખ્યું હતું કે, ‘त्रिभंगा मतलब टेढ़ी-मेढ़ी, […]

આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ હશે ‘ડોક્ટરજી’ – હટકે રોલ પ્લે કરવા માટે જાણીતા એક્ટર હવે ડોક્ટરનો રોલ પ્લે કરશે

અભિનેતા આયુષ્માન ખુરાના હવે ડોક્ટર બનશે તેમની પકમિંગ ફિલ્મ ડોક્ટરજી….. આયુષ્માન દરેક વખતે કંઈક અલગ રોલ પ્લે કરીને દર્શકોના દિલ જીતી લે છે ડ્રિમ ગર્લ,બાલા,બધાઈ હો.. બાદ હવે ડોક્ટરજી ફિલ્મ લઈને આવશે મુંબઈઃ- ફઇલ્મ ઈન્ડસ્ટ્રીઝમામ કઈક હટકે રોલ પ્લે કરવામાં જાણીતા બનેલા એક્ટર બૉલીવુડ આયુષ્માન ખુરાના તેની શાનદાર એક્ટિંગને લઈને ખુબ જ ફેમસ બન્યા છે, […]

બોલીવુડ ડ્રગ્સ કેસ: મોબાઈલ, લેપટોપ સહિતની વસ્તુઓની ગાંધીનગર એફએસએલમાં થશે તપાસ

અમદાવાદઃ મુંબઈમાં બોલીવુડના ડ્રગ્સ કેસમાં નાર્કોટીક કન્ટોલ બ્યુરો (એનસીબી) તપાસ કરી રહી છે. ત્યારે એનબીએ તપાસમાં ગાંધીનગર ફોરેન્સિક લેબની મદદ લીધી હોવાનું જાણવા મળે છે. મુંબઈ એનસીબી દ્વારા ફિલ્મ કલાકારોના મોબાઈલ ફોન અને લેપટોપ સહિત 85 જેટલા સાધનો તપાસ અર્થે મોકલ્યાં હોવાનું જાણવા મળે છે. એફએસએલ દ્વારા આ મોબાઈલ ફોન અને લેપટોપમાંથી ડેટા રિકવર કરવામાં […]

અજય દેવગણની ફિલ્મ ‘મેદાન’ આવતા વર્ષે આ દિવસે થશે રીલીઝ

‘મેદાન’ આવતા વર્ષે દશેરા પર થશે રીલીઝ અજય દેવગણે નવા પોસ્ટરની સાથે કરી ઘોષણા ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરી 2021 થી થશે શરૂ અજય દેવગણે તેની આગામી ફિલ્મ મેદાન માટે નવી રીલીઝ ડેટની ઘોષણા કરી છે. તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું હતું કે, હવે આ ફિલ્મ આવતા વર્ષે રીલીઝ થશે. આ સાથે એકટરે ફિલ્મનું નવું પોસ્ટર પણ […]

ડિજીટલ માધ્યમ અને આત્મનિર્ભર ભારતનો સમન્વય ‘ટેલેન્ટ હન્ટ એપ’- અભિનેતા સુનિલ શેટ્ટી બેસ્ટ એપ ઓનલાઇન એજન્સી એવોર્ડથી સમ્માનિત

અભિનેતા સુનિલ શેટ્ટીએ આત્નમનિર્ભર ભારતનું ઉદાહરણ પુરુ પાડ્યું બેસ્ટ એપ ઓનલાઇન એજન્સી એવોર્ડથી સમ્માનિત કરાયા આ અભિનેતા ટેલન્ટ હન્ટ એપને ભારત સરકાર તરફથી સમ્માનિત સવા લાખ લોકોને આ એપના માધ્યમથી નોકરી મળી લાખો લોકો ઘરે રહીને લાઈનમાં ઊભા રહ્યા વગર નોકરી માટે સિલેક્ટ થશે ડિજીટલ માધ્યમ અને આત્મનિર્ભર ભારતનો સમન્વય આ એજન્સી ભારત અને ઓવરસીઝ […]

બોલિવૂડ અભિનેતા સંજયદત્તને લંગ કેન્સર-થર્ડ સ્ટેજના કેન્સરથી પીડિત અભિનેતા સારવાર માટે  જઈ શકે છે યૂએસ

સંજયદત્તને ફેંફસાનું કેન્સર કેન્સરના ત્રીજા તબક્કામાં અભિનેતા સારવાર માટે અમેરિકા જશે આ સ્થિતિમાં સંજયદત્તનો પરિવાર લંડનમાં છે અઠવાડીયા પહેલા શ્વાસ લેવામાં પડતી હતી તકલીફ સમગ્ર દેશમાં હાલ કોરોનાની મહામારી વર્તાઈ રહી છે તો બીજી તરફ વર્ષ 2020 દરમિયાન બોલિવૂડના કેટલાક કલાકારોએ આ દુનિયાને પણ અલવિદા કહ્યું છે,જાણે આ વર્ષ બોલિવૂડ માટે ઘાત સમાન બન્યુ છે […]

Movie Review : વિદ્યા બાલનનું શકુંતલા દેવીમાં અદ્ભુત પરફોર્મન્સ

બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિક રિલીઝ કરવાની હોડ જામી છે. ત્યારે આજે વિદ્યા બાલનની શકુંતલા દેવી રીલીઝ થઇ છે. જે ભારતની મહાન ગણિતશાસ્ત્રી શકુંતલા દેવી પર બાયોપિક બની છે. તેઓ પોતાની ગણતરીની ઝડપને કારણે દુનિયાભરમાં માનવ કમ્પ્યુટર તરીકે ખ્યાતિ હાંસલ કરી હતી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ગણિતશાસ્ત્રી શકુંતલા દેવીને સૌથી ઝડપી માનવ ગણતરીનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code