1. Home
  2. Tag "bollywood"

#MeToo પર સવાલ પૂછતા ભડકી દીપિકા પાદુકોણ –કહ્યું ‘સ્પોર્ટ્સ પર્સનાલિટીને શા માટે નથી પૂછતા’

વર્ષ 2018મા ભારતમાં #MeToo અભિયાન ચલાવવામાં આવ્યું જેમાં દેશભરના સેલિબ્રીટીઓના નામ બહાર આવ્યા હતા,એક્ટર તનૂશ્રીદત્તાએ સીનિયર અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો,ત્યાર પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી લઈને દેશભરની કેટલીક મહિલાઓએ પોતાના સાથે થયેલા દુષકર્મો વિશે જણાવીને તેવા લોકોને બેનકાબ કર્યા હતા, #MeToo અભિયાનના ચાલતા બોલિવૂડની મહાન હસ્તીઓ એક્ટર,ડાયરેક્ટર અને પ્રોડ્યુસરોના નામ બહાર આવ્યા […]

3G, 4G નહીં, અમારા સમયમાં માત્ર પિતાજી, માતાજી અને ગુરુજી હતા : અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચનનું મજાકિયું ટ્વિટ 3જી, 4જી નહીં હતા માત્ર પિતાજી, માતાજી, ગુરુજી એક જ થપ્પડમાં આવી જતું હતું નેટવર્ક! સુપરસ્ટાર અમિતાભ બચ્ચન હાલના દિવસોમાં ફિલ્મી પ્રોજેક્ટ્સ સાથે રિયલિટી શૉ કોન બનેગા કરોડપતિના શૂટિંગમાં ઘણાં વ્યસ્ત છે. તેની સાથે જ અમિતાભ બચ્ચને સોશયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય રહે છે. બચ્ચન સોશયલ સાઈટ્સ દ્વારા પોતાના ફેન્સ […]

જાણો, ગોવિંદાની ફિલ્મમાં કામ કરી ચુકેલી કઈ એક્ટ્રેસે કર્યો બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સાથે ‘રાત ગુજારવાનો’ દાવો

બ્રિટિશ પીએમ બોરિસ જોનસન સામે બ્રેક્ઝિટ પહેલા નવી મુશ્કેલી એક મહિલાએ જોનસન સાથે હમબિસ્તર થવાનો કર્યો દાવો બોલીવુડની ફિલ્મમાં પણ આરોપ લગાવનારી મહિલા કરી ચુકી છે કામ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની મુશ્કેલી ઘટવાનું નામ લઈ રહી નથી. તાજેતરમાં સાંસદને સસ્પેન્ડ કર્યા બાદ સુપ્રીમ કોર્ટમાંથી તેમને ઠપકો મળ્યો હતો અને તેમણે મહારાણી એલાઝાબેથ-2ની માફી પણ માંગી […]

બોલીવુડની એક્ટ્રેસ ઈશા શરવાની થઈ ઠગાઈનો શિકાર, પોલીસે 3 લોકોની કરી ધરપકડ

બોલીવુડની એનઆરઆઈ અભિનેત્રી ઈશા શરવાની સાથે છેતરપિંડી ઈશા શરવાની સાથે ઠગાઈ કરનારા ત્રણ લોકોની કરાઈ ધરપકડ નવી દિલ્હી: ખુદને ઓસ્ટ્રેલિયાના ટેક્સ અધિકારી ગણાવીને બોલીવુડની ફિલ્મ લક બાઈ ચાન્સની અભિનેત્રી ઈશા શરવાનીની ઠગાઈ કરવાના મામલે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના પીઆરઓ પ્રમાણે, એક મોટી સફળતા પ્રાપ્ત કરતા સાઈબર ક્રાઈમ યુનિટે ત્રણ લોકોની ધરપકડ […]

કેટલીક એવી અભિનેત્રીઓ કે જેમણે જીવનસાથી તરીકે એક્ટર નહી,પરંતુ બિઝનેસમેન પર પોતાની પસંદગી ઉતારી

બિઝનેસમેનને જીવનસાથી કરીકે પસંદ કરનારી અભિનેત્રીઓ શિલ્પા શેટ્ટી,સોનમ કપૂર,અસિન,ઝુહી ચાવલા,અમૃતા અરોડા કેટલીક એક્ટર્સનું નામ કો-સ્ટાર્સ સાથે પણ જોડાયું છે કેટલીક અભિનેત્રીઓ એ પરણેલા બિઝનેસમેન સાથે કર્યા લગ્ન બોડલિવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મોની સાથે-સાથે પોતાના અફેર અને રિલેશનશિપને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે,તેમનું નામ ધણીવાર પોતાના કો-સ્ટાર્સ સાથે જ જોડી દેવામાં આવે છે અને કેટલાક એવા […]

સુષ્મિતા સેનનો બોયફ્રેંડ જ છે સુષ્મિતાનો ‘હમસફર’- ફૉટોઝ કર્યા શૅર

બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન અને તેના બોયફ્રેંડ રોહમન શૉલના સંબંધમાં દુરીઓના સમાચાર ફરતા થયા હતા , જો કે તે બન્નેના હાલના રિલેશનશીપ સ્ટેટસ સિંગલ નથી,તેઓ એક બીજા સાથે છે ,ત્યારે થોડા સમય પહેલાઆ બન્નેના લગ્નની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. ત્યારે બૉલિવૂડ બ્યૂટી સુષ્મિતા સેને શુક્રવારના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ મુકી હતી,જેમાં […]

એક્ટ્રેસ શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ, હોસ્પિટલમાં સારવાર માટે એડમિટ

દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને સ્વાઈન ફ્લૂ થયો છે. ખાંસી અને શરદી થવાને કારણે એક રુટિન ચેકઅપ દરમિયાન શબાના આઝમી ફ્લૂથી પીડિત હોવાની પુષ્ટિ થઈ હતી. તેઓ હાલ હોસ્પિટલમાં ભરતી છે. જો કે શબાના આઝમી પોતાના ખાલી સમયનો ઉપયોગ પણ કરી રહ્યા છે. શબાના આઝમીએ કહ્યું છે કે મને ખૂબ મુશ્કેલીથી આત્મનિરીક્ષણનો મોકો મળ્યો છે. માટે […]

કરાચીની આર્ટ્સ કાઉન્સિલના કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે શબાના આઝમી અને જાવેદ અખ્તર

પાકિસ્તાનમાં કરાચીની આર્ટ્સ કાઉન્સિલે બોલીવુડની અભિનેત્રી શબાના આઝમી અને તેમના પતિ અને પટકથા લેખક જાવેદ અખ્તરને જાણીતા શાયર કૈફી આઝમીને શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રિત કર્યા છે. આર્ટ્સ કાઉન્સિલના એક પદાધિકારીએ કહ્યુ છે કે તેમણે કૈફી આઝમીના પુત્રી શબાના આઝમી અને તેમના પતિ જાવેદ અખ્તરને ભારતની કેટલીક અન્ય જાણીતી શખ્સિયતો સાથે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code