1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને ચાહકોને આપી નસિહત- કહ્યું , ‘બધુ સારુ થઈ જશે પોઝિટિવ રહો, નિર્દેશોનું પાલન કરો’
બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને ચાહકોને આપી નસિહત- કહ્યું , ‘બધુ સારુ થઈ જશે પોઝિટિવ રહો, નિર્દેશોનું પાલન કરો’

બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને ચાહકોને આપી નસિહત- કહ્યું , ‘બધુ સારુ થઈ જશે પોઝિટિવ રહો, નિર્દેશોનું પાલન કરો’

0
Social Share
  • અભિનેતા ઘર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શરે કર્યો
  • લોકો સાજા રહે તેવી દુઆ કરીટ
  • લોકોને નિર્દેષોનું પાલન કરવા જણાવ્યું
  • કહ્યું, કોરોનાએ નાકમાં દમ લાવી દીધો છે

મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે બોલિવૂડ જગત પણ કોરોનાથી ત્રાહિત્રામ પુકારી ઉઠ્યું છે, કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો કેટલાક સેલેબ્સને પણ કોરોનામાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, આ સ્થિતિને લઈને સમગ્ર બોલિવૂડમાં પણ ડરની સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે એક્ટર ધર્મેન્દ્ર એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટચ પર એક વીડિયો શેર કર્યો છે.

અભિનેતાએ શેર કરેલા વીડિયોમાં કહ્યું છે કે, દોસ્તો, કોરોનાએ તો દુનિયાભરમાં નાકમાં દમ લાવી દીધો છે, હું લોકડાઉનના એક દિવસ પહેલા જ અહીં આવી પહોંચ્યો હતો મારા ફાર્મ હાઉસ પર,રોજ કોરોના અંગે સમાચારો સાંભળતો રહું છું ખૂબ દુખ થાય છે,હું દુઓ કરું છું કે, આ બિમારી જલ્હી નષ્ટ થાય,તમે દરેક લોકો તમારું ધ્યાન રાખજો, જે નિર્દેશઓ મળી રહ્યા છે તેનો તમારે અમલ કરવો જોઈએ, અને મારી દુા છે કે કોરોના તમને ટચ પણ ન કરી શકે,દરેક લોકો સાજા રહો ,ખુશ રહો, લવ યૂ ઓલ,…..અભિનેતાએ આ વીડિયો શેર કરતા વખતે કેપ્શનમાં લખ્યું છે કે….બધુ સારુ થઈ જશે પોઝિટિવ રહો.

અભિનેતા ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પણ સતત એક્ટિવ રહે છે, તેમના આ વીડજિયોને ખૂબ લાઈક કરવામાં આવી રહ્યો છે ,યૂઝર્સ અનેક કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે,ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં પણ કોરોનાની દહેશત વર્તઆી રહી છે, કોરોનાને લઈને એનેલ સેલેબ્સ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને લોકોની મદદ પણ કરી રહ્યો છે

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code