1. Home
  2. Tag "dharmendra"

અમિતાભ બચ્ચન-ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી,મુંબઈમાં એલર્ટ

મુંબઈ:બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેતા ધર્મેન્દ્ર અને દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે જેને  પગલે મુંબઈમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.નાગપુર પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં મોટી હસ્તીઓના ઘરને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ફોન કોલ બાદ મુંબઈ […]

શક્તિ કપૂરે કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો,વીડિયો શેર કરીને આપી માહિતી

દેશમાં કોરોનાના વધતા કેસ શક્તિ કપૂરએ કોરોના વેક્સિનનો બૂસ્ટર ડોઝ લીધો વીડિયો શેર કરીને આપી જાણકારી મુંબઈ:સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક મેમ્બર સતત કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.આ મહામારીને ટાળવા માટે માસ્ક પહેરો અને સમયાંતરે તમારા હાથને સેનિટાઇઝ કરો.કોરોનાના વધતા જતા પ્રકોપને રોકવા માટે કોવિડ-19નો બૂસ્ટર ડોઝ પણ […]

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ,જાણો તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ 100 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ પદ્મ ભૂષણ એવોર્ડથી છે સન્માનિત મુંબઈ:હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો આજે જન્મદિવસ છે. અભિનેતા પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.ધર્મેન્દ્રએ 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.ધર્મેન્દ્રને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.અભિનેતાએ એક્શન હીરોથી લઈને લવર બોય સુધીના તમામ પાત્રો ભજવ્યા છે. […]

ફિલ્મ ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાની’ –  અભિનેતા ઘર્મેન્દ્રના જીવન સાથે તાલમેળઃ  વીડિયો પોસ્ટ કરી પોતાના દિલની વાત શેર કરી

અભિનેતા ઘર્મેન્દ્રએ વીડિયો કર્યો શરે ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાનિ’ તેમના જીવન સાથે જોડાયેલી   મુંબઈઃ- તાજેતરમાં જ કરણ જોહર દ્વારા નિર્દેશન પામનારી  અપકમિંગ ફિલ્મ  ‘રોકી ઓર રાનીકી પ્રેમ કહાનિ’ની વાત જાહેર કરવામાં આવી હતી, આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ જોવા મળશે,ત્યારે ફિલ્મને લઈને હવે અભિનેતા ધર્મેન્દ્ર એ એક વીડિયો શેર કર્યો છે,જેમાં તેમણે પોતાના ફેન્સને […]

બોલિવૂડ અભિનેતા ધર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શેર કરીને ચાહકોને આપી નસિહત- કહ્યું , ‘બધુ સારુ થઈ જશે પોઝિટિવ રહો, નિર્દેશોનું પાલન કરો’

અભિનેતા ઘર્મેન્દ્રએ ઈન્સ્ટા પર વીડિયો શરે કર્યો લોકો સાજા રહે તેવી દુઆ કરીટ લોકોને નિર્દેષોનું પાલન કરવા જણાવ્યું કહ્યું, કોરોનાએ નાકમાં દમ લાવી દીધો છે મુંબઈઃ-સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે બોલિવૂડ જગત પણ કોરોનાથી ત્રાહિત્રામ પુકારી ઉઠ્યું છે, કોરોનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો કેટલાક સેલેબ્સને પણ કોરોનામાં જીવ ગુમાવવાનો વારો […]

મશહૂર અભિનેતા ઘર્મેન્દ્રએ કોરોના વેક્સિન લીધી , ટ્વિટર પર  વીડિયો શેર કરીને કહ્યું , ‘આ શો ઓફ નથી,પરંતુ પ્રેરણા આપવા માટે છે’

અભિનેતા ઘર્મેન્દ્રએ કોરોના વેક્સિન લીધી ટ્વિટર ર વીડિયો શેર કર્યો લોકોને  વેક્સિન લેવાની આપી પ્રેરણા મુંબઈ – સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ત્યારે દેશમાં મોટા પાયે વેક્સિનેશન અભિયાન પણ 16 જાન્યુઆરીથી શરુ થઈ ચૂક્યું છે જે હેઠળ કરોડો લોકોએ વેક્સિન લીધી છે, આ સાથે જ અનેક મહાન હસ્તીઓ કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે.અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code