1. Home
  2. Tag "bollywood"

નામ મેં ક્યાં રખા હૈ, નામ તો બદનામ હૈ : પ્રાણના વિલનના અભિનયથી ડરેલા લોકો સંતાનોનું નામ પણ પ્રાણ રાખતા ન હતા

મુંબઈઃ હિન્દી ફિલ્મ જગતમાં અનેક અભિનેતાઓએ ખલનાયકનો અભિનય કરીને દર્શકોની પ્રસંશા મેળવી છે. પરંતુ ફિલ્મોમાં પ્રાણ જેવો વિલનનો રોલ કોઈ કરી શક્યું નથી. હિન્દી ફિલ્મોમાં તેઓ હીરો બનવા આવ્યાં હતા પરંતુ વિલન તરીકે જાણીતા થયાં હતા. પ્રાણનો સ્વભાવ તેમને ઓળતા લોકો વધારે પસંદ કરતા હતા. તેમને જન્મ સરકારી કોન્ટ્રાક્ટર લાલા કેવલકૃષ્ણ સિંકદના ઘરે 12મી ફેબ્રુઆરી […]

જાણીતી સિંગર નીતિ મોહનના ત્યા દિકરાનો થયો જન્મઃ- સોશિયલ મીડિયા પર આપ્યા ગૂડ ન્યૂઝ

સિંગર નિતી મોહને આપ્યો દિકરાને જન્મ પતિ નિહાર પંડ્યાએ આપી સોશિયલ મીડિયા પર માહિતી મુંબઈઃ- મનોરંજન જગતમાં આજકાલ લગ્ન અને બાળક થવાના સમાચારે જોર પક્યું છેત્યારે વધુ એક સેલેબ્સ માતા બનવાના સમાચાર મળી રહ્યા છએ, મળતી માહબિતી પ્રમાણે સિંગર નીતિ મોહને પુત્રને જન્મ આપ્યો છે અને ચાહકો આ ખુશખબર સાંભળીને રાજીના રેડ થયા છે. અભિનેતા […]

એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાએ પોતાના વજનને કારણે થવું પડ્યું હતું ટ્રોલઃ- તેણે કહ્યું હતું કે, ‘હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સાઈઝ જીરો નહી, હીરો બનવા આવી છું’- આજે સુંદર અભિનેત્રીમાં લેવાય નામ

સોનાક્ષી આજે પોતાનો 33મો જન્મ દિવસ મનાવી રહી છે દબંગ ફિલ્મ માટે તેણે 30 કિલો વેઈટ લો, કર્યો હતો તેના વજનના કારણે તેણે ટ્રોલ થવું પડ્યું હતું આજે સુંદર એક્ટ્રેસમાં થાય છે તેની ગણના મુંબઈઃ- બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા આજે પોતાનો 33 મો જન્મ દિવસ મનાવી રહી છે,એક સમય હતો કે જ્યારે સોનાક્ષી સિન્હાને પોતાના […]

એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ પોતાના પહેલા ફોટો શૂટનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો-  એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ

એક્ટ્રેસ મનીષા કોઈરાલાએ ફોટૌ  ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો- એક્ટર આયુષ્માન ખુરાનાએ કર્યા વખાણ અનેક સેલેબ્સએ કરી કોમેન્ટ્સ આ બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોમાં મનીષા સુંદર લાગી રહી છે મુંબઈઃ- બોલિવૂડ એક્ટ્રેસ મનીષા કોઈરાલા હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ઘણી દૂર જોવા મળી રહી છે, પરંતુ તે ઘણીવાર સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે કોન્ટેક્ટમાં રહેતી પણ જોવા મળે  […]

રાજેશ ખન્નાને ‘આશીર્વાદ’ બંગલો અતિપ્રય, રૂ. 150 કરોડમાં વેચવાનો કર્યો હતો ઈનકાર

મુંબઈઃ રાજેશ ખન્ના પોતના બંગલા આશીર્વાદને ખુબ પ્રેમ કરતા હતા. આ બંગલો તેમણે ફિલ્મ અભિનેતા રાજેન્દ્ર કુમાર પાસેથી રૂ. 3.50 લાખમાં ખરીદ્યો હતો. આ બંગલાને રાજેશ ખન્ના ક્યારેય વેચવા માંગતા ન હતા. રાજેશ ખન્નાની એક ઈચ્છા હતી કે, તેમના અવસાન બાદ આ બંગલાને એક મ્યુઝિયમમાં ફેરવી નાખવામાં આવે. પરંતુ આ શક્ય ન બન્યું. રાજેશ ખન્નાએ […]

છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલા કેઆરકેના ઘરમાં થઈ ચોરીઃ- ઈન્સ્ટા પર ચોરીના સીસીટિવી ફૂટેજ શેર કર્યા

કેઆરકેના ઘરમાં થઈ ચોરી સીસીટીવી ફૂટેઝ તેમણ ટ્વિટર પર શેર કર્યા મુંબઈઃ- કેઆરકે અટલે કે કમલ રાશિદ ખાન કે જે છેલ્લા ઘણા દિવસોથી હેડલાઇન્સમાં રહેતા જોવા મળ્યા છે. પહેલા, કેઆરકેએ ભાઈજાન સલમાન ખાન સાથે પંગો લીધો હતો. આ પછી, તેમણે મીકાહસિંહે પણ આડે હાથ લીધા હતા. ત્યાર બાદ  કેઆરકેએ તેના ટ્વિટર હેન્ડલને પણ લોક કરી […]

એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ અને રહે છે ફિટઃ- ઈન્સ્ટા પર તેમણે તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા

એક્ટર વરુણ ધવન રોજ 14 થી 16 કલાક કરે છે ફાસ્ટ  ઈન્સ્ટા પર આસ્કમી એનિથિંગમાં  તેમની ફિટનેસના રહસ્ય જણાવ્યા મુંબઈઃ- બોલિવૂડ એક્ટર વરુણ ધવન છેલ્લા એક દાયકાથી બોલિવૂડમાં પોતાની આગવી ઓળખ ઘરાવે છે, તેઓ તેમની ફઇટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહેતા હોય છે, તેમએ રાઈઝિંગ સુપર સ્ટાર તરીકે પોતાની ઓળખ હવે બનાવી લીધી છે, અનેક ફેન્સ […]

અભિનેતા અર્જૂન કપુરે વસાવ્યું 20 કરોડની કિંમતનું નવું સ્કાયવિલાઃ- રિયલ લાઈફમાં ઈશ્કઝાદેની લાઈફ જીવે છે એક્ટર

અર્જૂન કપુરે ખરીદ્યું નવું ઘર રિયલ લાઈફમાં જીવે છે ઈશ્કજાદેની લાઈફ મુંબઈઃ-ફિલ્મ ‘ઇશ્કઝાદે’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર અર્જુન કપૂર વાસ્તવિક જીવનમાં કોઈ ઇશ્કઝાદેથી કમ જોવા મળતો નથી. તેણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવી લીધી છે. અર્જુન કપૂરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યોને નવ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો છે. તેણે પોતાની ટૂંકી કારકિર્દીમાં […]

RRR ફિલ્મની રિલીઝની તૈયારી જોરશોરમાંઃ-ફાઈનલી નેટફ્લિક્સને હિન્દી ઓટીટી પ્રસારણનો અધિકાર પ્રાપ્ત થયો

આરઆરઆર ફિલ્મ રિલીઝની તૈયારીઓ હિન્દી પ્રસારણનો અધિકાર ઓટીટીને શીરે મુંબઈઃ- ભારતમાં પોતાનો સબસ્ક્રાઇબર બેઝ વધારવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કરી રહેલા અમેરિકન નામાંકિત કંપની પ્રાઈમ વીડિયો અને નેટફ્લિક્સે હવે મેગા-બજેટ દેશી કન્ટેન્ટ પર ધ્યાન આપવાનું શરુ કર્યું છે. વિત્લા દિવસને બુધવારના રોજ નેટફ્લિક્સે તેના નાટ્ય પ્રકાશન પછી પ્રસારણ નિર્દેશક આર.આર.રાજામૌલીની મેગ્નમ ઓપનર્સ ફિલ્મ ‘આરઆરઆર’ ને […]

ફિલ્મ ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’માં પહેલા વિવિક ઓબેરોયએ અભિનય કરવાનો કર્યો હતો ઈન્કાર

મુંબઈઃ વર્ષ 2007માં આવેલી ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલામાં વિવેક ઓબેરોય મુંબઈના એક ખતરનાક ગેંગસ્ટર માયા ડોલસના રોલમાં નજરે પડ્યો હતો. આ ફિલ્મ રિયલ લાઈફમાં થયેલા એક એન્કાઉન્ટરની ઘટના ઉપર બનાવવામાં આવી હતી. પોલીસ સાથેની અથડામણમાં અનેક ગુનેગારોને ઠાર મારવામાં આવ્યાં હતા. ફિલ્મમાં માયા ડોલસનો રોલ વિવેક ઓબેરોય દ્વારા સુંદર અભિનય કરવામાં આવ્યો હતો. જેને વર્ષો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code