1. Home
  2. Tag "BORDER"

ભારત-બાંગ્લાદેશ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 73 પશુઓને બચાવાયા

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની સરહદ ઉપર ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સધન પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ સરહદ ક્રોસ કરીને ગેરકાયદે ઘુસણખોરી કરતા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ સરહદ ઉપરથી પશુઓની તસ્કરીનો પર્દાફાશ કર્યો હતો. આ ઉપરાંત માનવીય વાળની તસ્કરી પણ ઝડપી લેવાઈ છે. […]

યુક્રેનમાં યુદ્ધ વચ્ચે કારના ડ્રાઈવરે બહાદુરી પૂર્વક ઈજાગ્રસ્ત ભારતીય વિદ્યાર્થીને 700 કિમી દૂર બોર્ડર સુધી પહોંચાડ્યો

નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે લાખો નાગરિકો યુક્રેન છોડી રહ્યા છે, ત્યારે એક વ્યક્તિ એવી પણ છે જેની બહાદુરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. હકીકતમાં, ભારતીય દૂતાવાસના ડ્રાઇવરે બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજોત સિંહને કિવથી બચાવ્યો હતો. જોકે, ભારતીય દૂતાવાસે આ ડ્રાઈવરનું નામ જાહેર કર્યું નથી. તેમણે કહ્યું કે આ ડ્રાઈવરે ઈંધણની અછત, […]

યુક્રેન સરહદ ઉપર રશિયાના જવાનોની મુવમેન્ટ જોવા મળી, સેટેલાઈટ તસ્વીરો સામે આવી

નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે હાલાત ચિંતાજનક બની રહ્યાં છે. રશિયાની સેનાની ગતિવિધીઓ જે રીતે આગળ વધી રહી છે તે જોતા લાગે છે કે, યુદ્ધ હવે દૂર નથી. સેટેલાઈઝ તસ્વીરોમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. યુક્રેનની સીમા પાસે રશિયા પોલીસની મુવમેન્ટ વધી ગયા છે. અહીં બખતરબંધ વાહન, તોપ, ટેન્ક અને સૈનિકો સતત વધી રહ્યાં છે. […]

સરહદ ઉપર વિવાદ વચ્ચે પણ ભારતમાં ચીનમાંથી આયાતમાં વધારો

નવી દિલ્હીઃ સરહદ ઉપર ભારતીય સેના ઉપર ચીનના જવાનોએ હુમલો કર્યાં બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ ફાટી નીકળ્યો હતો. તેમજ બાયકોટ ચાઈનીઝ પ્રોડક્ટ અભિયાન શરૂ કર્યું હતું. બીજી તરફ ભારત સરકારે પણ નાના અને મધ્યમ કદના એકમોને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર યોજના સહિતની યોજનાઓ બનાવી છે. જો કે, બંને દેશ વચ્ચે આયાત-નિકાસના વેપારમાં વધારો […]

યુક્રેનની સરહદ પાસે રશિયાના સૈન્ય દળોનો સેટાલાઈટ ફોટા સામે આવ્યાં

મોસ્કોઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન યુક્રેનની સરહદો પર મોટી સંખ્યામાં રશિયન સૈન્ય દળો હાજર હોવાની અટકળો વહેતી થઈ છે. હવે નવા સેટેલાઇટ ફોટા તેની પુષ્ટિ કરી રહ્યા છે જેમાં રશિયન બિલ્ડ-અપ જોઈ શકાય છે. તસવીરોમાં જોઈ શકાય છે કે 48 કલાકમાં યુક્રેન બોર્ડર પાસે સૈન્ય ગતિવિધિઓ વધી છે. રશિયાએ […]

રશિયાએ યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જવાનો તૈનાત કર્યા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના વાદળ ઘેરાયેલા છે. યુક્રેનની સીમા ઉપર 1.30 લાખ જેટલા સૈનિકો તૈનાત કર્યાં હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત રશિયાએ ટેંક, જંગી હથિયારો અને મિસાઈલ પણ તૈનાત કરવામાં આવ્યાં છે. રિપોર્ટ અનુસાર રશિયાએ યુક્રેનને ત્રણેય તરફથી ઘેરવામાં આવ્યું છે. દરમિયાન અમેરિકાએ જણાવ્યું હતું કે, 16મી ફેબ્રુઆરીએ યુક્રેન ઉપર હુમલો […]

નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ ઉપર ઝીરો પોઇન્ટ નજીક સીમા દર્શન પ્રોજેકટ હાલ પૂર્ણતાના આરે

બોર્ડર ટુરીઝમને વિકસાવવાના ઈરાદાથી આ પ્રોજેકટ હાથ ધરાયો હતો 125 કરોડના ખર્ચે આ પ્રોજેકટ 2016થી હાથ ધરવામાં આવ્યો હતો પરેડ ગ્રાઉન્ડમાં રીટ્રીટ સેરેમનીમાં 5 હજાર માણસોની બેઠક વ્યવસ્થા અમદાવાદઃ ગુજરાત પડોશી દેશ પાકિસ્તાન સાથે જમીન અને દરિયા સાથે જોડાયેલો છે. સરહદ ઉપર ભારતીય સરક્ષા એજન્સીઓએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બનાસકાંઠામાં  ભારત-પાકિસ્તાનની બોર્ડર ઉપર સીમા […]

અમેરિકા-કેનેડા બોર્ડર: ઠંડીમાં ઠુઠવાતા 2 બાળકો સહિત 4ના મોત, પરિવાર મહેસાણાનો હોવાનું ખૂલ્યું

નવી દિલ્હીઃ યુએસ-કેનેડા બોર્ડર પર હૃદયદ્રાવક દુર્ઘટનામાં, એક ભારતીય પરિવારના બે બાળકો સહિત ચાર વ્યક્તિઓના હિમપ્રપાતમાં ફસાઈ જવાથી મોત થયા હતા. મેનિટોબા રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસએ જણાવ્યું હતું કે, એમર્સન નજીક કેનેડા-યુએસ સરહદની કેનેડિયન બાજુએ બે પુખ્ત, એક કિશોર અને એક શિશુ સહિત ચાર મૃતદેહ મળી આવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએસ-કેનેડા બોર્ડર પર […]

બાંગ્લાદેશમાં માતા-પિતા સાથે ઝઘડો થતા ઘર છોડીને ભાગી નીકળેલો વિદ્યાર્થી ભારતીય સરહદમાં ઘુસતા ઝડપાયો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં કિશોરને માતા-પિતા સાથે તકરાર થતા યુવાન ઘર છોડીને નીકળી ગયો હતો અને ભારત સરહદે આવીને ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. ભારતીય સુરક્ષા જવાનોએ તેની કરેલી પૂછપરછમાં હકીકત સામે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંતે તેને બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીને સોંપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]

પાકિસ્તાની નાગરિક ભૂલો પડીને ફેન્સિંગ સુધી પહોંચી જતાં તેને ભારતીય સેનાએ પાક.ને પરત સોંપ્યો

પાલનપુરઃ રાજ્યમાં બનાસકાંઠામાં આવેલી પાકિસ્તાની બોર્ડર પર ભારતીય જવાનોનો રાત-દિવસ 24 કલાક ચોકી પહેરો રહેતો હોય છે. ભારત પાકિસ્તાન સીમા લોકોના અવરજવર માટે બંધ છે. પરંતુ આજે પણ કેટલાય પાકિસ્તાની નાગરિકો અજાણતા આંતરરાષ્ટ્રીય સીમા ક્રોસ કરી ફેંસિંગ સુધી પહોંચી જતાં હોય છે. જે પાકિસ્તાની નાગરિકોની BSF દ્વારા અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code