1. Home
  2. Tag "Borewell"

જામનગરઃ બોરવેલમાં બોરવેલમાં 10 ફૂટની ઊંડાઈએ ફસાયેલા બાળકનો બચાવ

અમદાવાદઃ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોરાણા ગામે ખેતરમાં મજૂરી કામ કરતા મહારાષ્ટ્રીયન પરિવારનો બે વર્ષનો માસુમ બાળક રાજ રમતા રમતા ચણાના ખેતરમાં પહોંચ્યો હતો અને ચણા ભરેલા ખેતરમાં અચાનક જ ખુલ્લા બસો ફૂટ ઊંડા બોરવેલમાં બાળક ગરકાવ થતા તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થઈ હતી. બાળકના માતા પિતાએ તુરંત જ ગામના આગેવાનો અને સરપંચને જાણ કરી […]

જામનગરમાં બાળક રમતા રમતા બોરવેલમાં પડ્યું,ભારે મહેનત બાદ પણ મળી નિરાશા, બાળકનું મોત

રાજકોટ :  જામનગર શહેરથી આવી રહેલા સમાચાર ખુબ જ દુ:ખદાયક છે, વાત એવી છે કે ગઈ કાલે એક બાળક રમત રમતમાં બોરવેલમાં પડી ગયું હતુ, આ વાતની તંત્રને જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક પગલા પણ ઉઠાવવામાં આવ્યા, પણ આખરે તંત્ર બાળકનો જીવ બચાવવામાં અસફળ રહ્યું અને બાળકને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. સમગ્ર વાત એવી છે […]

જામનગરઃ વાડીમાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકી બોરવેલમાં ગરકાવ, બચાવ કામગીરી હાથ ધરાઈ

અમદાવાદઃ જામનગરના તમાચણ ગામમાં આવેલા બોરવેલમાં બાળકી ઉતરી જવાની ઘટના સામે આવતા વહીવટી તંત્ર સ્થળ પર દોડતું થઈ ગયું હતું. તેમજ ફાયરબ્રિગેડ સહિતની ટીમોએ બચાવ કામગીરી હાથ ધરી હતી. શ્રમજીવી પરિવારની બે વર્ષની આ બાળકી લગભગ બોરવેલમાં 35થી 40 ફુટના અંતર ફસાઈ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના તમાચણ ગામમાં એક વાડીમાં કામ […]

સુરેન્દ્રનગરમાં 600 ફુટ ઊંડા બોરવેલમાં બાળકી ખાબકી, બચાવ કામગીરી શરૂ કરાઈ

અમદાવાદઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક બાળકી 600 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકતા ખળભળાટ મચી ગયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ સરકારી અધિકારીઓ અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. બોરવેલમાં પડેલી બાળકીને બચાવા માટે આર્મીની પણ મદદ લેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધ્રાંગધ્રાના ગાજણવાવ ખાતે ખેતરમાં રમતા-રમતા બાળકી બોરવેલમાં ખાબકી હતી. 600 ફુટ […]

છત્તીસગઢ- બોરવેલમાં ફસાયેલા 10 વર્ષના બાળકને રેસ્ક્યૂ કરીને 104 કલાકની ભારે જહેમત બાદ જીવીત બહાર કાઢવામાં આવ્યો

10 વર્ષના રાહુલનો છેવટે જીવ બચ્યો 104 કલાકની મહેનત બાદ બોરવેલમાંથી બહાર કઢાયો અનેક લોકોની મદદથી કાર્ય સફળ બન્યું હાલર રાહુની તબિયત સ્થિર રાયપુર – છેલ્લા 4 દિવસથી દરેક સમાચારોની હેડલાઈનમાં 10 વર્ષના બાળક રાહુલની જ વાત થઈ રહી હતી, આ બાળક બોરવેલમાં પડી ગયો હતો ત્યાર બાદ ભારે મહેનત કરવામાં આવી જેથી તેનો જીવ […]

ધ્રાંગધ્રામાં 300 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકેલા બાળકનો ચમત્કારિક બચાવ

અમદાવાદઃ ધ્રાંગધ્રાના દૂધાપુર ગામમાં દોઢ વર્ષનો શિવમ નામનો બાળક રમતા-રમતા નજીકના બોરવેલમાં ખાબક્યો હતો. 300 ફુટ ઉંડા બોરવેલમાં લગભગ 30 ફુટના અંતરે બાળક ફસાયું હતું. જેથી પોલીસે સૈન્યની મદદથી બાળકને બચાવી લેવા કવાયત શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બાળકને સહીસલામત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બોરવેલમાં બાળકને જીવતો બહાર કાઢવામાં તેના પરિવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code