1. Home
  2. Tag "born"

ખુબજ બુદ્ધિશાળી અને ધાર્મિક હોય છે નવરાત્રિમાં જન્મેલા બાળકો, મા દુર્ગાના હોય છે આશિર્વાદ

નવરાત્રિમાં જન્મેલા બાળકોનો સ્વભાવ કેવો હોય છે? જાણીને તમને પણ નવાઈ લાગશે. દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત નવરાત્રીનો તહેવાર જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે. જો નવરાત્રિના દિવસે કોઈ બાળકનો જન્મ થાય તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ આ વિશે જ્યોતિષ શું કહે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. […]

દિલ્હીઃ નેશનલ ઝૂઓલોજિક્લ પાર્કમાં લગભગ બે દાયકા બાદ વાઘણ સિદ્ધિએ બે બચ્ચાને આપ્યો જન્મ

નવી દિલ્હીઃ નેશનલ ઝૂઓલોજિકલ પાર્ક ખાતે રોયલ બંગાળ વાઘણે 16મી જાન્યુઆરી 2005 પછી પ્રથમ વખત બચ્ચાને જન્મ આપ્યો છે. રોયલ બંગાળ ટાઇગ્રેસ (RBT) સિદ્ધિએ તાજેતરમાં પાંચ બચ્ચાને જન્મ આપ્યો હતો, જેમાંથી બે બચ્ચા જીવતા જન્મ્યા હતા અને ત્રણ મૃત્યુ પામ્યા હતા. હાલમાં બંને બચ્ચા તેમની માતાના રક્ષણ હેઠળ છે અને ખોરાક માટે તેમની માતા પર […]

જૂનાગઢ સકકરબાગ ઝૂમાં ચાર નાના મહેમાનોનું આગમનઃ સિંહણે ચાર સિંહબાળને આપ્યો જન્મ

જૂનાગઢઃ શહેરના સકકરબાગ ઝૂમાં એકસાથે સિંહણે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. સકકરબાગ ઝૂમાં રહેલ ડી-૨૨ નામની સિંહણે આંકોલવાડીથી લાવવામાં આવેલા સિંહ સાથે થયેલા સફળ સંવર્ધનને પગલે એકસાથે ચાર બચ્ચાને જન્મ આપ્યો હતો. જુનાગઢનું સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય દેશભરમાં જાણીતું છે. જેમાં અનેક પ્રાણીઓને રાખવામાં આવ્યા છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયે દેશના અનેક પ્રાણી સંગ્રહાલયોને સિંહ જોડીની ભેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code