1. Home
  2. Tag "Botad yard"

જીરૂનો નવો પાક તૈયાર થયો નથી, ત્યારે બોટાદ યાર્ડમાં જીરૂના ભાવ મણના રૂપિયા 6000 પહોંચ્યાં

બોટાદઃ જીરૂના રવિપાકને બજારમાં આવતા હજુ દોઢ મહિના જેટલા સમય બાકી છે, ત્યારે જીરૂના ભાવ આસમાને પહોંચ્યા છે. જૂનો પુરવઠો અને નવા પાકમાં ભારે કાપ મૂકાશે એવા ભયને લીધે ભાવ રોજબરોજ નવી ટોચ બનાવી રહ્યા છે. બોટાદ યાર્ડમાં મણે રૂ. 6000નો ઐતિહાસિક ઉંચો ભાવ થતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે. જીરુંની અત્યારે અંત સીઝન છે […]

બોટાદમાં પ્રતિદિન 15000 મણ કપાસની આવક સાથે સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડંસ પણ આવકથી ઊભરાયાં

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે કપાસનું સારૂએવું ઉત્પાદન થયું છે. ગત વર્ષની તુલનાએ કપાસનું વાવેતર પણ વધારે થયું હતું. અને સમયાંતરે પડેલા વરસાદને કારણે ખરીફ પાકના ઉત્પાદનમાં વધારો થયો છે. જેમાં કપાસનું વધુ થયું છે. સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં કપાસની ધૂમ આવક થઈ રહી છે. જેમાં બોટાદના માર્કેટ યાર્ડમાં રોજ 15000 મણની આવક થઈ રહી છે. સૂત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code