1. Home
  2. Tag "brain"

મગજને કોમ્પ્યુટર જેટલું તેજ બનાવો, આજથી જ આ ડ્રાય ફ્રુટ્સ ખાવાનું શરૂ કરો

ભણતા બાળકો હોય, ઓફિસમાં કામ કરતા લોકો હોય કે વૃદ્ધ, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું મગજ કમ્પ્યુટર જેટલું ઝડપથી કામ કરે. પરંતુ મગજને સક્રિય અને સ્વસ્થ રાખવામાં યોગ્ય આહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ન્યૂટ્રિશન એક્સપર્ટ સમજાવે છે કે, “ચોક્કસ ડ્રાય ફ્રુટ્સનું નિયમિત સેવન મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે, યાદશક્તિને મજબૂત બનાવે છે […]

મગજ બેઈમાનીથી ભરાઈ જાય તો મોટામાં મોટો ખજાનો પણ ખાલી થઈ જાયઃ નરેન્દ્ર મોદી

ભોપાલઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે છત્તીસગઢના બિલાસપુર પહોંચ્યા હતા. અહીં તેમણે 33,700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવીઓ પણ સોંપી. આ સાથે, મોહબ્બટ્ટા ગ્રાઉન્ડ ખાતે જાહેર સભાને સંબોધિત કરતી વખતે તેમણે કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું. પીએમ મોદીએ કહ્યું કે જો મન અને મગજ બેઈમાનીથી ભરાઈ જાય તો […]

જંક ફૂડને આરોગવાથી મગજની પ્રવૃતિ ઉપર પડે છે ઊંડી અસર

જો તમે પણ ચોકલેટ બાર, ચિપ્સ અને અન્ય જંક ફૂડના દિવાના છો, તો ચેતજો. તાજેતરના એક અભ્યાસમાં આશ્ચર્યજનક ખુલાસો થયો છે કે માત્ર 5 દિવસ માટે ઉચ્ચ કેલરી અને ચરબીયુક્ત ખોરાક ખાવાથી મગજની કાર્ય કરવાની રીત બદલાઈ શકે છે, જે સ્થૂળતાથી પીડાતા લોકોમાં જોવા મળતી પેટર્ન સાથે મેળ ખાય છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું છે […]

ગુલિયન બેરી સિન્ડ્રોમ મગજને કેવી રીતે અસર કરે છે? જાણો તેના લક્ષણો

આ દિવસોમાં મહારાષ્ટ્રમાં એક ખતરનાક બીમારી ફેલાઈ રહી છે જેમાં આપણી રોગપ્રતિકારક શક્તિ આપણા શરીર પર હુમલો કરવા લાગે છે. તેને ‘ગુલિયન-બેરી સિન્ડ્રોમ’ કહે છે. પુણેમાં ઘણા કેસ નોંધાયા પછી, સોલાપુરમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમથી એક વ્યક્તિનું મૃત્યુ થયું. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 26 જાન્યુઆરી સુધીમાં, ગુઇલેન-બેરે સિન્ડ્રોમના 101 સક્રિય દર્દીઓ હતા. આમાં પુણે, પિંપરી-ચિંચવડ અને […]

બાળકોને લંચમાં બિલકુલ ન આપો આ વસ્તુઓ, સ્વાસ્થ્ય અને મગજ પર ખરાબ અસર કરે છે

ખાવા-પીવામાં નખરા કરવા એતો બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે. બાળકો કંઈ પણ હેલ્ધી વસ્તુનાક ચડાયા વિના ખાય એવું ના બને. એવામાં બાળકોના લંચ માટે રોજ રોજ કઈંક હેલ્ધી અને ટેસ્ટી ડિશ બનાવવી એ ખુબ ચેલેન્જ વાળું કામ છે. બાળકોની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ બંન્ને માટે સારો એવો પૌષ્ટિક ખોરાક ખુબ જ જરૂરી છે. એવા ઘણા ઓપ્શન […]

ધુમ્મસ અને વાયુ પ્રદૂષણના કારણે મગજ ઉપર થાય છે આવી અસર

ધુમ્મસ અને વાયુ પ્રદૂષણનું સ્તર દિવસેને દિવસે વધી રહ્યું છે. વિકસિત અને વિકાસશીલ દેશોના શહેરી વિસ્તારોમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે. 2018 માં, WHOએ અહેવાલ આપ્યો હતો કે વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લગભગ 4.2 મિલિયન લોકો અચાનક મૃત્યુ પામે છે. ધુમ્મસના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી ડિમેન્શિયાથી લઈને વિવિધ ન્યુરોલોજીકલ રોગો થાય […]

સ્માર્ટફોન મગજને ખોખરું કરી શકે છે, વધારે ઉપયોગ કરતા પહેલા જાણો આ સંશોધન

સ્માર્ટફોને ચોક્કસપણે દરેક વ્યક્તિનું જીવન સરળ બનાવ્યું છે, કારણ કે સ્માર્ટફોન (મોબાઇલ ફોન) ના ઉપયોગથી તમે વિશ્વમાં ગમે ત્યાં બેસીને વાત કરી શકો છો. તમે પૈસાની લેવડ-દેવડ કરી શકો છો, શોપિંગ કરી શકો છો, ઓનલાઈન ક્લાસમાં હાજરી આપી શકો છો, આ સ્માર્ટફોન બાળકો માટે પણ ઘણો ઉપયોગી બન્યો છે. પરંતુ બાળકોથી લઈને મોટાઓ સુધી દરેકને […]

દરરોજ ફક્ત 30 મિનિટ જોગિંગ કરવાથી હૃદય અને મગજ પર થશે આ અસર

સ્વસ્થ રહેવા માટે, સવારે વિવિધ પ્રકારની કસરતો કરવાની સલાહ આપવામાં આવે છે, જેમાં જોગિંગનો પણ સમાવેશ થાય છે. આ એક એવી કસરત છે જેમાં ધીમી ગતિએ દોડવું પડે છે. આ કાર્ડિયોવેસ્ક્યુલર પ્રવૃત્તિ તમારા સ્વાસ્થ્યને સુધારી શકે છે. કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય માટે ફાયદાકારકઃ જો તમે દરરોજ નિયમિતપણે જોગિંગ કરો છો, તો હૃદય અને ફેફસાં યોગ્ય રીતે કાર્ય […]

સ્નાન કર્યા પછી તરત સૂઈ જવાથી મગજ ઉપર પડે છે ગંભીર અસર

ન્હાવાથી શરીરનું તાપમાન વધી શકે છે, જેના કારણે ઊંઘમાં તકલીફ પડી શકે છે. ભીના વાળ સાથે સૂવાથી માથાની ચામડીની સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ડેન્ડ્રફ અને વાળ તૂટવા જેવી સમસ્યા ઉભી થાય છે. આપણામાંના દરેકને ખબર છે કે સારી ઊંઘ માટે આપણા માટે દરરોજ વ્યાયામ અને સ્નાન કરવું ખૂબ જ જરૂરી છે, તેથી આપણે […]

ડિપ્રેશનના દર્દીઓએ જંક ફૂડ ખાવાનું ટાળવુ જોઈએ, તેનાથી મગજને અસર થવાની શક્યતા

એક જૂની કહેવત છે કે તમે જે ખાવ છો તે તમે છો. ઘણા લોકો તેમાં માને છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે કહે છે કે આ શું બકવાસ છે? પરંતુ એક પ્રખ્યાત મનોચિકિત્સકે તાજેતરમાં જે કહ્યું તે નિઃશંકપણે તમને આ લાંબા સમયથી ચાલતા અભિપ્રાય વિશે વિચારવા પ્રેરે છે. કેલિફોર્નિયામાં બ્રેન-ઇમેજિંગ રિસર્ચર ડૉ.ડેનિયલ એમેને જણાવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code