1. Home
  2. Tag "British Prime Minister Rishi Sunak"

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે વાત કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. નેતાઓએ દ્વિપક્ષીય વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. તેઓએ વેપાર, રોકાણ, સંરક્ષણ, સુરક્ષા, ઉભરતી તકનીકો અને અન્ય સહિત વિવિધ ક્ષેત્રોમાં રોડમેપ 2030 હેઠળ થયેલી પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ પરસ્પર લાભદાયી મુક્ત […]

પીએમ મોદીએ બ્રિટનના પ્રઘાનમંત્રી સુનક સાથે ફોન પર કરી વાતચીત, આ મુદ્દા ઓ પર કરી ચર્ચા

  દિલ્હીઃ છેલ્લા મહિનાથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે વિશ્વના અનેક નેતાઓ આ યુદ્ધને લઈને ચિંતા દર્શાવી રહ્યા છે આવી સ્થિતિમાં પ્રઘાનમંત્રી મોદી અને બ્રિટનના વડાપ્રઘાન ઋષિ સુનકે હમાસ યુદ્ધને લઈને વાતચીત કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદીએ વિતેલા દિવસને મોદીએ શુક્રવારે તેમના બ્રિટિશ […]

પીએમ મોદી અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક વચ્ચે દ્રીપક્ષીપ બેઠક મળી, વિવિધ મુદ્દા ઉપર થઈ ચર્ચા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં જી20 સમિટની બેઠકમાં હાજરી આપવા આવેલા બ્રિટનના પીએમ ઋષિ સુનકનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દરમિયાન પીએમ મોદી અને ઋષિ સુનક વચ્ચે દ્રીપક્ષીપ બેઠક મળી હતી. આ બેઠકમાં વિશ્વના મહત્વના મુદ્દા ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. દિલ્હીમાં આયોજીત જી20 શિખર સંમેલન પહેલા પોતાની […]

PM મોદીએ બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાતચીત કરી,આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

દિલ્હી : વડાપ્રધાન મોદીએ ગુરુવારે યુકેના પીએમ ઋષિ સુનક સાથે ટેલિફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અનેક દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પીએમઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે બંને નેતાઓએ વાતચીત દરમિયાન વેપાર અને આર્થિક ક્ષેત્રે પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન પીએમ મોદીએ બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code