1. Home
  2. Tag "bsp"

અખિલેશ યાદવને ઈવીએમ મશીન પર શંકા, SPના કાર્યકરોએ ચૂંટણીપંચની ગાડી રોકી

દિલ્હી: ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, કાલે મતગણના છે ત્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવને ચૂંટણી પંચની કામગીરી પર શંકા ગઈ છે. મંગળવારે વારાણસી દક્ષિણ સીટના મતગણતરી કેન્દ્રની બહાર સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ એક વાહનને રોક્યું જેમાં ઈવીએમ લઈ જવામાં આવી રહ્યા હતા. તેને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં મોટી […]

ઉત્તરપ્રદેશ વિધાનસભાઃ ભાજપના આ પાંચ મુદ્દા એસપી સહિતના વિપક્ષને ભારે પડશે ?

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ગઈકાલે અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. તેમજ આગામી 10મી માર્ચના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિવિધ એક્ઝિટ પોલમાં ઉત્તરપ્રદેશમાં ફરીથી ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો છે. જો કે, ભાજપને 200થી 250 જેટલી બેઠકો મળવાનો અંદાજ છે. જ્યારે સમાજવાદી પાર્ટીને 100થી 150 જેટલી બેઠકો મળવાનો અંદાજ લગાવાઈ રહ્યું છે. […]

UP ચૂંટણીઃ દરેક પોલિંગ બુથમાં જીતવાની સાથે BSPને સત્તામાં લાવવાનો મંત્ર માયાવતીએ કાર્યકરોને આપ્યો

બસપાએ બીજા તબક્કા માટે ઉમેદવારોની જાહેરાત 51 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. દરમિયાન સમાજવાદી પાર્ટીએ બીજા તબક્કાની ચૂંટણી માટે 51 જેટલા ઉમેદવારોની બસપાના સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરવાની સાથે જીતનો મંત્ર પણ નેતાઓ અને કાર્યકરોને આપ્યો […]

યુપી વિધાનસભા ચૂંટણી 2022: માયાવતીની જાહેરાત, BSP તમામ 403 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડશે

માયાવતીની જાહેરાત યુપી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે કોઇ પક્ષ સાથે જોડાણ નહીં કરે નવી દિલ્હી: યુપી વિધાનસભા 2022ની ચૂંટણીને લઇને દરેક રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે અને રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે ત્યારે BSP સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી છે કે પાર્ટી યુપી વિધાનસભા ચૂંટણીમાં તમામ 403 બેઠકો પર લડવા જઇ રહી છે. તેઓ […]

રાજસ્થાનઃ BSPમાંથી કોંગ્રેસમાં જોડાયેલા 6 MLAની મુશ્કેલી વધી, કાનૂની મદદ માટે દિલ્હી તરફ નજર

દિલ્હીઃ રાજસ્થાનમાં બહુજન સમાજપાર્ટી એટલે કે બીએસપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા છ ધારાસભ્યોની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ધારાસભ્યો ઉપર પાર્ટી બદલવાના કાયદા હેઠળ વિધાનસભાનું સભ્ય પદ જવાનો ખતરો ઉભો થયો છે. જેથી આ ધારાસભ્યો પોતાની સત્તા બચાવવા દિલ્હી દોડી ગયા છે. સુપ્રીમ કોર્ટે આ ધારાસભ્યોને ફાઈનલ જવાબ આપવા માટે નોટિસ આપી છે. જેથી તમામ ધારાસભ્યો કાનૂની […]

2019ની લોકસભાની ચૂંટણી સાત કોઠાનો ચક્રવ્યૂહ, ક્યાં કોઠામાં કોણ કોના પર પડશે ભારે?

દેશમાં લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચુક્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ રવિવારે લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કર્યું છે. દેશની 543 લોકસભા બેઠકો પર સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને તેના પરિણામો 23મી મેના રોજ જાહેર થશે. મહાભારતના યુદ્ધ વખતે અભિમન્યુ સાત કોઠાનું યુદ્ધ લડયો હતો. 2019ની લોકસભાની ચૂંટણી પણ સાત કોઠા એટલે કે સાત તબક્કામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code