1. Home
  2. Tag "BU Permission"

અમદાવાદમાં બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગો સામે ઝૂંબેશ, 16 કોમર્શિયલ બિલ્ડિંગ સીલ કરાયાં

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા  બીયુ પરમિશન વગરના એકમોને સીલ મારવાની ઝૂંબેશ શરૂ કરી છે.  શહેરમાં બીયુ પરમિશન વગરના 16 કોમર્શિયલ અને 8 રહેણાંક એકમો સીલ કરવામાં આવ્યા છે. શહેરના થલતેજ અને ગોતા વોર્ડમાં ફાયર સેફટીને અડચણરૂપ બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવરંગપુરા, વસ્ત્રાલ, વટવા અને લાંભા વોર્ડમાં પણ કોમર્શિયલ શેડને દૂર કરવામાં આવ્યા છે. પાર્શ્વનાથ […]

અમદાવાદમાં બીયુ પરમિશન વિના ચાલતી શાળાના સંચાલકોનો શિક્ષણ વિભાગે માંગ્યો ખૂલાશો

અમદાવાદ:  શહેરમાં અનેક શાળાઓ બીયુ ( બિલ્ડિંગ યુઝ) પરમિશન વિના ધમધમે છે. બીયુ પરમિશન ન હોવાથી શાળાઓને ફાયરની એનઓસી પણ મળી શક્તી નથી. શહેરમાં ગત મે -જૂન મહિનામાં બીયુની બબાલનો વિવાદ થયો હતો જે ફરી સપાટી પર આવ્યો છે.  બીયુ પરમીશનના અભાવે શહેરમાં સીલ થયેલી શાળાઓ ફરી શરૂ થઈ જતા આ વિવાદ સામે આવ્યો છે. […]

‘હિન્દુ જાગરણ મંચ’નો AMCને સવાલ: BU વગરની 3000 મિલકતો સીલ તો ‘વર્ષા ફ્લેટ’ કેમ નહીં?

AMCએ BU પરમિશન વગરની 3000 મિલકતો સીલ કરી પરંતુ BU પરમિશન વગરની ‘વર્ષા ફ્લેટ’ બિલ્ડીંગ સામે AMCએ કોઇ કાર્યવાહી ના કરી AMCની આ પ્રકારની દોગલી નીતિને લઇને ‘હિન્દુ જાગરણ મંચ’એ કર્યા દેખાવો અમદાવાદ: અમદાવાદના અનેક વિસ્તારોમાં એવી મિલકતો છે જે BU પરમિશન વગર ચાલી રહી છે. જો કે થોડાક સમય પહેલા હાઇકોર્ટે આ પ્રકારની મિલકતો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code