1. Home
  2. Tag "Budget 2021"

બાઇડને 6 ટ્રિલિયન ડૉલરનું પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું

અમેરિકી પ્રમુખ જો બાઇડને પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું બાઇડને 6 ટ્રિલિયન ડોલરનું બજેટ રજૂ કર્યું ક્લાઇમેન્ટ ચેન્જ માટે 800 અબજ ડોલરની ફાળવણી નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પોતાનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જો બાઇડને 6 ટ્રિલિયન ડોલરનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં સૌથી વધુ ફાળવણી પેન્ટાગોન અને અન્ય સરકારી કાર્યાલયોના સંચાલન માટે […]

ગુજરાત રાજ્યના બજેટનું કદ છેલ્લા 60 વર્ષમાં રૂ.114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડ થયું

ગુજરાતના નાણામંત્રી નીતિન પટેલ 77મું બજેટ રજૂ કરી રહ્યા છે ગુજરાતનું પ્રથમ બજેટ વર્ષ 1960-61માં રજૂ કરવામાં આવ્યું હતું 60 વર્ષમાં ગુજરાત રાજ્યના બજેટનું કદ રૂ.114.92 કરોડથી વધીને 2.17 લાખ કરોડ થયું ગાંધીનગર: અત્યારે વિધાનસભામાં ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલ 77મું બજેટ રજૂ કરી રહ્યા છે. આજે અમે આપને બજેટ વિશે એક રસપ્રદ વાત કહીશું. […]

બજેટ 2021 – રેલ્વે પર કુલ 1.15 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ – વર્ષ 2023 સુધી ઈલેક્ટ્રોનિક ટ્રેન દોડતી જોવા મળશે

રેલ્વે માટે ખાસ બેજટની ઘોષણા  કુલ 1.15 લાખ કરોડ રુપિયાની ફાળવણી કરાઈ વર્ષ 2023 સુધી ઈલેક્ટ્રોનિક ટ્રેન દોડતી જોવા મળશે દિલ્હીઃ-નાણામંત્રી નિર્મલા સીતારામણે સોમવારના રોજ 2021-22 વર્ષનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. આ વખતે નાણાં મંત્રીએ  બહિખાતાને બદલે મેડ ઇન ઇન્ડિયા ટેબ પરથી વાંચીને બજેટ રજૂ કરતી વખતે રેલવેને મોટી ભેટ આપવાની જાહેરાત કરી છે […]

બજેટ વર્ષ 2021-22, નાણામંત્રી નિર્મલા સીતારમણ અને અનુરાગ ઠાકુર નાણાં મંત્રાલય પહોંચ્યા

આજે થશે બજેટ રજૂ નાણામંત્રીના હાથમાં ડિજિટલ બજેટ જોવા મળ્યું દિલ્હીઃ- સમગ્ર દેશમાં 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજુ કરવામાં આવતું હોય છે, ત્યારકે આજે 1લી ફેબ્રુઆરી છે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રી સવારે 11 વાગ્યે પોતાનું બજેટ ભાષણ શરૂ કરનાર છે જેને લઈને […]

બજેટ 2021: સરકાર અનેક ચીજો પર ઘટાડી શકે છે કસ્ટમ ડ્યૂટી, ગ્રાહકોને મળશે રાહત

સરકાર આગામી સપ્તાહે સામાન્ય બજેટ રજૂ કરશે સરકાર અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી શકે છે ફર્નિચરના કાચા માલ, તાંબા ભંગાર જેવી વસ્તુઓ પર ડ્યૂટી ઘટાડી શકે છે સરકાર નવી દિલ્હી: સરકાર આગામી સપ્તાહે રજૂ થનારા સામાન્ય બજેટમાં અનેક વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને ગ્રાહકોને રાહત આપી શકે છે. જેમાં ફર્નિચરનો કાચો માલ, તાંબા ભંગાર, […]

દેશમાં પ્રથમ વખત કેન્દ્રનું બજેટ તમે તમારા મોબાઈલમાં લાઈવ જોઈ શકશો – આ માટે નાણામંત્રીએ ખાસ એપ્લિકેશન લોન્ચ કરી

કેન્દ્રનું બજેટ હવે મોબાઈલમાં જોવા મળએશે આ માટેની ખાસ એપ્લિકેશન લોન્ચકરવામાં આવી સમગ્ર દેશનું બજેટ દર વર્શની 1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી દ્રારા રજુ કરવામાં આવતચું હોય છે, ત્યારે હવે આ બજેટને પણ ટિજિટલ પ્લેટફોમ પર લાવવમાં આવી રહ્યું છે, દેશમાં હવે પહેલી વખત કેન્દ્રીય બજેટને ડીજીટલ-પેપરલેસ- કરવાની જાહેરાત કરવામાં આવી હતી બાદ નાણામંત્રી નિર્મલા સીતારમને […]

બજેટ 2021: હોમ લોન પર મળી શકે ઇન્કમ ટેક્સમાં વધારવામાં આવેલી છૂટ

કેન્દ્રીય બજેટ રજૂ થવાના આડે હવે ગણતરીના દિવસો બાકી આ બજેટ અર્થતંત્રમાં પ્રાણ ફૂંકે તેવું સામાન્ય પ્રજા ઇચ્છે છે હોમ લોન પર મળશે ઇન્કમટેક્સમાં વધારવામાં આવેલી છૂટ નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ કોરોના કાળ દરમિયાનના આ બજેટને લઇને ઘણી આશાઓ છે. સામાન્ય પ્રજા એવું બજેટ […]

કોરોનાને વિશેષ બીમારીની શ્રેણીમાં સમાવવાની સરકારની વિચારણા, આવકવેરામાં મળી શકે છે રાહત

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. જો અમેરિકા સહિતના કેટલાક દેશોમાં રસીકરણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ભારતમાં તા. 16મી જાન્યુઆરીથી રસીકરણનો આરંભ કરવામાં આવશે. દરમિયાન કેન્દ્ર સરકાર કોરોનાવાયરસને વિશેષ બીમારીની શ્રેણીમાં સમાવવાનું વિચાર કરી રહી છે. તેમજ કોરોના બીમારી માટે જેમણે ખર્ચ કર્યો છે તેમને આ ખર્ચ […]

આઝાદી બાદ પ્રથમવાર બજેટના દસ્તાવેજ પ્રિન્ટ નહીં થાય, સોફ્ટ કોપી પરથી બજેટ રજૂ કરશે નાણાંમંત્રી

કોરોના મહામારીને કારણે પારંપરિક બજેટ રજૂ કરવાની પરંપરા બદલાશે આ વખતે બજેટના દસ્તાવેજ છપાશે નહીં આ વખતે દરેક સાંસદોને બજેટના દસ્તાવેજની સોફ્ટ કોપી અપાશે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે બજેટ 2021-22નું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને તેમની ટીમ સૌથી પડકારજનક બજેટ રજૂ કરવા માટે સજ્જ છે. કોરોનાને કારણે ભારતીય અર્થતંત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code