1. Home
  2. Tag "budget session"

વિધાનસભા બજેટ સત્રઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના મુદ્દે કોંગ્રેસના MLA સાઈકલ લઈને પહોંચ્યાં

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું આજથી બજેટ સત્ર શરૂ થયું છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારો અને મોંઘવારી મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી છે. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં સાઈકલ લઈને વિધાનસભા પહોંચ્યાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ આ વખતે મોંઘવારીના મુદ્દે વિધાનસભાના બજેટ સત્રમાં સરકારને ઘેરશે. કોંગ્રેસના ધારાસભ્ય […]

આજથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ, UP બાદ હવે ગુજરાત સરકાર પણ લવ જેહાદનું બીલ લાવે તેવી શક્યતા

1લી માર્ચથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો થયો પ્રારંભ આ સત્રમાં ભાજપ સરકાર લવ જેહાદનો કાયદો પસાર કરી શકે છે 3જી માર્ચે નાણામંત્રી નીતિન પટેલ વિધાનસભામાં અંદાજ પત્ર રજૂ કરશે ગાંધીનગર: સોમવારથી ગુજરાત વિધાનસભા બજેટ સત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આ સત્રમાં ભાજપ સરકાર યુપી સરકારની જેમ જ લવ જેહાદનો કાયદો વિધાનસભામાં પસાર કરી શકે છે. […]

સંસદનું બજેટ સત્ર 29મી જાન્યુઆરીથી થશે શરૂ, 1લી ફેબ્રુઆરીએ રજૂ કરાશે બજેટ

દિલ્હીઃ કૃષિ બિલના ખેડૂતોના વિરોધ વચ્ચે આગામી 29મી જાન્યુઆરીથી 7મી લોકસભાનું પાંચમું સત્ર શરૂ થશે. આ સત્ર લગભગ 8મી એપ્રિલના રોજ પૂર્ણ થશે. સત્રના પ્રારંભે જ રાષ્ટ્રપતિ સંસદના બંને સદનને સંબોધીત કરશે. તેમજ આગામી 1લી ફેબ્રુઆરીના રોજ રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભાના બજેટ સત્રમાં વિપક્ષ કૃષિ બિલ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના […]

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીમાં મળશે, મુલાકાતીઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં મળશે. જેને લઈને નાણા મંત્રી નીતિન પટેલ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાણા મંત્રીએ વિભાગવાર સમીક્ષા શરૂ કરી છે. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને વિધાનસભા બજેટ સત્ર દરમિયાન મુલાકાતીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર બજેટને લઈને નીતિન પટેલ દ્વારા વિભાગવાર સમીક્ષાઓ કરવામાં […]

જાણો આજે સંસદના પ્રાંગણમાં દોડધામ સર્જાવાનું શું હતું કારણ?

મંગળવારે સંસદ પરિસરમાં કંઈક એવું થયું કે અહીં હાજર દરેક વ્યક્તિ ગભરાઈ ગયો હતો. સંસદમાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. મંગળવારે સવારે બજેટ સત્ર દરમિયાન એક કાર સંસદ પરિસરમાં આવી અને બેરિકેડિંગ સાથે ટકરાઈ હતી. તે વખતે ટાયર ફાટવાને કારણે હળવો ધડાકો પણ થયો હતો. ધડાકાને કારણે અહીં દોડધામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code