નાણા મંત્રી નર્મલાએ બજેટ સ્પીચ આપતા જ વિપક્ષએ કુંભ મેળામાં ગેરરીતિનો પ્રશ્ન ઉઠાવ્યો
નાણામંત્રીએ 77 મિનિટ સ્પીચ દરમિયાન 5 વખત પાણી પીધું અધ્યક્ષએ અખિલેશને ઠપકો આપતા વિપક્ષનું વોકઆઉટ નિર્મલાએ સંસદ ભવન આવતા પહેલા રાષ્ટ્રપતિના આશીર્વાદ લીધા નવી હિલ્હીઃ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે શનિવારે લોકસભામાં 8મી વખત દેશનું બજેટ રજૂ કર્યું. નાણા મંત્રીએ ગોલ્ડન બોર્ડરવાળી ક્રીમ રંગની મધુબની પેઇન્ટિંગ સાડી પહેરી હતી. સંસદ ભવન આવતા પહેલા જ નિર્મલા […]