1. Home
  2. Tag "Bumrah"

T-20 વર્લ્ડ કપમાં શાહીન આફ્રીદીની સરખામણીએ બુમરાહ ખતરનાક સાબિત થઈ શકે છેઃ પોન્ટિગ

નવી દિલ્હીઃ ક્રિકેટ જગતમાં એશિયામાં ટીમ ઈન્ડિયાના સભ્ય બુમરાહ અને પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રીદીએ પોતાની ઘાતક બોલીંગની મદદથી આગળી ઓખળ ઉભી કરી છે. જસપ્રિત બુમરાહ ટીમ ઈન્ડિયાનો અને આફ્રીદી પાકિસ્તાની ટીમનો મુખ્ય બોલર છે. બીજી તરફ વિવિધ દેશઓએ આગામી ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન આ વર્લ્ડકપમાં આફ્રીદીની સરખામણીએ બુમરાહ વધારે […]

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટઃ બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બનાવ્યો વર્લ્ડરેકોર્ડ

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચમી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આજે બીજા દિવસે ભારતીય ટીમ 416 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જો કે, બુમરાહ 16 બોલમાં 31 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. જો કે, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં બુમરાહે અનોખો રેકોર્ડ બનાવ્યો હતો. બ્રોડની એજ ઓવર 35 […]

આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બોલર બુમરાહ ચોથા સ્થાને પહોંચ્યો

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું. ભારતની જીતમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની શાનદાર બોલિંગના કારણે તેણે શ્રીલંકાના ખેલાડીઓને વધુ સમય સુધી બેટિંગ કરવા દીધી ન હતી. આનાથી તેને ICC ટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. બુમરાહ ICC બોલરોની ટેસ્ટ રેન્કિંગમાં ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે 6 […]

ભારત vs શ્રીલંકા: ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ-કેપ્ટન તરીકેની જવબાદરી બુમરાહને સોંપાઈ

ચંડીગઢ: ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સીરિઝ રમાશે. દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર બુમરાહને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ પ્રથમ ટેસ્ટમાં વાઈસ-કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવવા માટે બુમરાહે પણ તૈયાર શરૂ કરી છે. પ્રીમિયમ પેસ બોલર જસપ્રિત બુમરાહે મંગળવારે કહ્યું કે ટીમના વરિષ્ઠ સભ્ય તરીકે તેની ભૂમિકા વાઇસ કેપ્ટનશીપને ધ્યાનમાં લીધા વિના સારી રીતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code