1. Home
  2. Tag "Business news Gujarati"

અદાણી ગ્રીન એનર્જીએ 1.35 અબજ યુએસ ડોલર ઉભા કર્યા

એશિયાના સૌથી મોટા પ્રોજેકટ ફાયનાન્સમાં  ગણના પામે તેવું પેકેજ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના નિર્માણ હેઠળના રિન્યુએબલ પોર્ટફોલિયોમાં  12 આંતરરાષ્ટ્રીય બેંકોએ  સામેલ થઈ 1.35 અબજ યુએસ ડોલરની સિનિયર ડેબ્ટ ફેસિલીટી પૂર્ણ કરી છે આ કામગીરી પૂર્ણ થતાં  AGEL તેના નિર્માણ હેઠળના  એસેટ પોર્ટફોલિયોને સંપૂર્ણ ભંડોળ પૂરા પાડવાની વ્યુહરચના  અને  વર્ષ 2025 સુધીમાં 25 GWના […]

એપીએસઈઝેડને કોર્પોરેટ સામાજીક પ્રવૃત્તિઓ માટે નેશનલ વોટર એવોર્ડ એનાયત થયો

ભારત સરકારના જલ શક્તિ મંત્રાલયના દ્વિતિય નેશનલ વોટર એવોર્ડઝમાં એપીએસઈઝેડને બેસ્ટ ઈન્ડસ્ટ્રી ફોર સીએસઆર એક્ટીવિટી કેટેગરીમાં દ્વિતિય પારિતોષક એનાયત થયું આ પ્રતિષ્ઠીત એવોર્ડમા જળ સંરક્ષણ અને કચ્છમાં મુંદ્રા ખાતે હાથ ધરાયેલા નોંધપાત્ર પ્રયાસોનું બહુમાન કરાયું છે અદાણી ફાઉન્ડેશન તળાવો ઊંડા કરવાનું, ચેક-ડેમ્સના નિર્માણનું, રૂફ ટોપ રેઈન વોટર હાર્વેસ્ટીગં અને બોરવેલ રિચાર્જ સહિત આ વિસ્તારમાં અનેક […]

કેન્દ્ર સરકારે 16 રાજ્યોને GSTના વળતર પેટે કુલ 6000 કરોડનો હપ્તો ચૂકવ્યો

કેન્દ્ર સરકારે GSTની આવકમાં થયેલા ઘટાડા અંગે રાજ્યોને વળતર આપવાનું શરૂ કર્યું કેન્દ્ર સરકારે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોને બીજા હપ્તા પેટે 6000 કરોડ રૂપિયાની ચૂકવણી કરી રાજ્યોને વળતર ચૂકવવા કેન્દ્ર સરકાર કુલ 1.1 લાખ કરોડ રૂપિયા ઉધાર લેશે નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જીએસટીની આવકમાં થયેલ ઘટાડા અંગે રાજ્યોને વળતર આપવાનું શરૂ કરી દીધું […]

ATM ટ્રાન્ઝેક્શન ફેઇલ થવા પર રહો ચિંતામુક્ત, આ રીતે આપને પાછા મળશે રૂપિયા

ATM માં ક્યારેક ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જતા ખાતામાંથી પૈસા કપાઇ જાય છે આ પૈસા પાછા લેવા માટે ખૂબજ મહેનત કરવી પડે છે જો કે હવે તમે બેફિકર રહી શકો છો હવે બેંક આ પૈસા ચોક્કસ સમયગાળામાં તમારા ખાતામાં જમા કરશે નવી દિલ્હી:  ATM મશીનમાં ઘણી વાર રોકડની અછતને કારણે ટ્રાન્ઝેક્શન થઇ શકતું નથી પરંતુ ક્યારેક તો […]

અદાણી જૂથના ચેરમેન શ્રી ગૌતમ અદાણીનું ઈરમા ખાતે પ્રવચન

પ્રિય વિદ્યાર્થીઓ, તમે હવે એક અનોખી સંસ્થા અને તેના વારસાનો હિસ્સો છો, કે જેનો વિશ્વની ખૂબ ઓછી સંસ્થાઓ દાવો કરી શકે. તમારે આ વાત માનવી જ પડશે. તમે હવે એક એવી અનોખી સંસ્થાનો હિસ્સો છો કે જે કોઈ ખેડૂત હવે પછી આપઘાત કરે નહીં તેવી વ્યવસ્થા સ્થાપવા માટે પાયાની ભૂમિકા બજાવી શકે. તમારે આ વાત […]

સેબીનો નિર્ણય, ગ્રાહકો સીધા જ સ્ટોક એક્સચેન્જ સાથે શેરનું ખરીદ વેચાણ કરી શકશે

– હવે શેરધારકો સ્ટોક એક્સચેન્જથી પ્રત્યક્ષ શેરનું ખરીદ વેચાણ કરી શકશે – ભારતમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત – જો કે આ નિર્ણયથી બ્રોકરો રોજગારી ગુમાવે તેવી શક્યતા હવે શેરધારકોએ શેર્સની ખરીદી કે વેચાણ કરવા માટે એજન્ટનો સંપર્ક કરવાની આવશ્યકતા નહીં રહે. બજાર નિયામક સેબીએ ડાયરેક્ટ માર્કેટ એક્સેસની મંજૂરી આપી દીધી […]

ભારત ચીનથી આયાત થતા સામાન પર કેટલાક નવા માપદંડો લાગુ કરશે

વાણિજ્ય મંત્રાલયએ ગત વર્ષે આ વસ્તુઓની ઓળખ કરી હતી આયાત ઘટાડી નિકાસ વધારવા માટે અનેક પ્રક્રિયાને ઝડપી કેટલીક વસ્તુઓ ઓછી આયાત થતી હોવાથી માપદંડ આવશ્યક નથી ભારત હવે ચીનને સબક શીખવવા માટે ધીરે ધીરે સખત વલણ અપનાવી રહ્યું છે. ભારતમાં અંદાજે 371 શ્રેણીના સામાન ચીન જેવા દેશોમાંથી આયાત કરી શકાય છે. આ શ્રેણીમાં રમકડાં, સ્ટીલ […]

ખાનગી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને કેશલેસ સારવાર આપવી પડશે: ઇરડા

કોરોના સંક્રમિત દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં તોતિંગ બિલ પકડાવાય છે ખાનગી હોસ્પિટલો અને વીમા કંપનીઓ કેશલેસ સારવાર માટે કરે છે આનાકાની હવે ખાનગી હોસ્પિટલોએ આ દર્દીઓને કેશલેસ સારવારનો વિકલ્પ આપવો પડશે દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વ્યાપકપણે ફેલાઇ રહ્યું છે અને તેને કારણે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 10 લાખને પાર થઇ ચૂકી છે. જો કે વધુ ચિંતાજનક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code