ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ, કોણ છે રત્નાકર જાણો
અમદાવાદઃ ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. હાલ ભાજપના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના શાસનના પાંચ વર્ષની ઉજવમી કરી રહ્યાં છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનને વધારે મજબુત બનાવવાની કામગીરી કરી રહ્યાં છે. દરમિયાન ગુજરાતમાં સંગઠનને વધારે મજબુત કરવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરની નિયુક્તિ કરી છે. ભીખુભાઈ […]