PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક – આત્મ નિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે 3 મહત્વના નિર્ણયો લેવાયા
PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક આ બેઠકમાં 3 મહત્વના નિર્ણયો લેવાયા આ નિર્ણયો આત્મનિર્ભર ભારતને આપશે વેગ દિલ્હીઃ- આજે બુધવારના રોજ કેન્દ્રીય કેબિનેટની મહત્વની હેઠક યોજાઈ હતી,આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે આ મિટિંગ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો વિશે માહિતી શેર […]


