1. Home
  2. Tag "Cabinet meeting"

ફિક્સ પગારના કર્મચારીઓની નવરાત્રિ સુધરી, વેતનમાં 30 ટકા જેટલો વધારાનો સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ સરકારી વિભાગોમાં ફિક્સ પગાર ઉપર કામ કરતા તમામ કર્મચારીઓને દિવાળી પહેલા દિવાળીની ગીફ્ટ આપી છે. સરકાર દ્વારા હાલના વેતનમાં 30 ટકા વધારો કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી ફિક્સ પગાર ઉપર કામ કરતા કર્મચારીઓમાં ખુશી ફેલાઈ છે. આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે. મુખ્યમંત્રી […]

કેબિનેટની યોજાયેલી બેઠકમાં પીએમ મોદીનો મંત્ર, કહ્યું ‘2024 નહી પરંતુ 2047ને ધ્યાનમાં રાખીને કાર્ય કરવા’

  દિલ્હીઃ વિતેલા દિવસને 3 જુલાઈનો સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં  મંત્રી પરિષદની બેઠક યોજાઈ હતી આ દરમિયાન પીએમ મોદીએ વિકાસ કાર્યો પર ચર્ચા કરી હતીઆ સહીત આ બેઠકમાં પીએમએ મંત્રીઓને કહ્યું કે આ ચૂંટણીનું વર્ષ છે, આને ધ્યાનમાં રાખીને તમે બધાએ મહેનત કરવી જોઈએ. માત્ર આવનારી લોકસભાની ચૂંટણીને જ ન જુઓ, પરંતુ 2047  તરફ નજર […]

અફઘાનિસ્તાનઃ સત્તાધારી તાલિબાનની કેબિનેટ બેઠકમાં નેતાઓ વચ્ચે મારામારી

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં 2021થી સત્તા પર રહેલા કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન ‘તાલિબાન’ની બેઠક દરમિયાન વિવાદ થયો હતો. રાજધાની કાબુલમાં તાલિબાનની કેબિનેટ સ્તરની બેઠક ચાલી રહી હતી, તે દરમિયાન મારામારી થઈ હતી. આ મામલો સમગ્ર વિશ્વમાં ચર્ચામાં આવ્યો છે. અફઘાન-તાલિબાન તેના કડક વલણને કારણે કાબુલમાં સત્તામાં આવ્યા બાદથી ચર્ચામાં છે, તાજેતરમાં તેની સરકારના કેટલાક નિર્ણયોને કારણે, એવું […]

ગુજરાત સરકારની કેબીનેટની બેઠકમાં હવે મંત્રીઓ અને અધિકારીઓ માટે મોબાઈલ પર પ્રતિબંધ

ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપની સરકારે પ્રચંડ બહુમતી મેળવીને સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ દિલ્હીની સુચના બાદ મંત્રીઓને પણ કામગીરીનું લેશન આપવામાં આવી રહ્યું છે. મંત્રીઓએ સોમવારથી શુક્રવાર સુધી સચિવાલયમાં ફરજિયાત હાજરી આપવી પડશે. અને શનિ-રવિવારે જ પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. એવો નિયમ બનાવ્યા બાદ હવે કેબીનેટની બેઠકમાં મંત્રીઓ અને અધિકારીઓને મોબાઈલ ફોન સાથે લાવવા પર પ્રતિબંધ […]

PM મોદીની અધ્યક્ષતામાં યોજાઈ કેબિનેટની બેઠક – આત્મ નિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટે 3 મહત્વના નિર્ણયો લેવાયા

PM  મોદીની અધ્યક્ષતામાં  યોજાઈ કેબિનેટની બેઠક  આ બેઠકમાં  3 મહત્વના નિર્ણયો લેવાયા આ નિર્ણયો આત્મનિર્ભર ભારતને આપશે વેગ દિલ્હીઃ- આજે બુધવારના રોજ  કેન્દ્રીય કેબિનેટની મહત્વની હેઠક યોજાઈ હતી,આ બેઠકની અધ્યક્ષતા પીએમ મોદીએ કરી હતી બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે આ મિટિંગ દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો વિશે માહિતી શેર […]

પાકિસ્તાનમાં આબરૂ બચાવવા ઈમરાન સરકારના હવાતિયા, કેબિનેટ બેઠક બોલાવી

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ ઈમરાન ખાન પોતાની સત્તા બચાવવા માટે હવાતિયા મારી રહ્યાં છે. દરમિયાન ઈમરાન ખાને કેબિનેટની તાત્કાલિક બેઠક બોલાવી છે. આવતીકાલે સંસદમાં અવિશ્વાસની દરખાસ્ત ઉપર મતદાન પૂર્વે ઈમરાન ખાને ભાવનાત્મક સંદેશ આપતા કહ્યું કે, હંમેશાથી પાકિસ્તાન માટે સંઘર્ષ કરી રહ્યો છું […]

મોદી કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય, આ લોકોના ખાતામાં 974 કરોડ રૂપિયા થશે ટ્રાન્સફર

નવી દિલ્હી: પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેમાં લોન લેનારાઓના હિતમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ 973.74 કરોડ રૂપિયાની ચૂકવણીને મંજૂરી આપી છે. જે લોન ખાતાઓમાં (1.3.2020 થી 31.8.2020) ઋણધારકોને છ મહિના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેના તફાવતની એક્સ-ગ્રેશિયા ચુકવણીની યોજના હેઠળ […]

ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી, ગુજરાત સહિતના રાજ્યો થશે લાભાન્વિત

પીએમ મોદીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટ બેઠકમાં બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી નવી દિલ્હી: આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઇ હતી. આ બેઠક દરમિયાન કેબિનેટે મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગ્રીન એનર્જી કોરિડોરના બીજા તબક્કાની યોજનાને લીલી ઝંડી આપી છે. આ યોજના અંતર્ગત સોલાર અને પવન ઉર્જા જેવા કુદરતી […]

કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મોદી કેબિનેટ બેઠકમાં મંજૂરી, હવે બિલ સંસદમાં જશે

મોદી કેબિનેટમાં કૃષિ કાયદા રદ્દ કરવાના પ્રસ્તાવને મંજૂરી હવે સંસદમાં આ બિલ રજૂ કરાશે ત્યારબાદ વોટિંગથી બહુમતથી નિર્ણય લેવાશે નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક દિવસ પહેલા સરકારના નવા 3 કૃષિ કાયદા પરત ખેંચવાની ઘોષણા બાદ મોદી સરકારની કેબિનેટ બેઠકમાં કૃષિ કાયદાને પરત લેવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેબિનેટ બેઠકમાં […]

હવે પ્રીપેડ-પોસ્ટેપડ ટ્રાન્સફર પ્રક્રિયામાં KYCની ઝંઝટથી મુક્તિ મળશે, ડિજીટલ KYC માન્ય ગણાશે

પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય હવે પ્રીપેડ કે પોસ્ટપેડ ટ્રાન્સફર માટે KYCની ઝંઝટમાંથી મુક્તિ મળશે હવે ડિજીટલ કેવાયસી માન્ય ગણાશે નવી દિલ્હી: પીએમ મોદીના અધ્યક્ષ સ્થાને આજે કેબિનેટ બેઠક મળી હતી જેમાં ટેલિકોમ સેક્ટર સાથે સંકળાયેલા અનેક સુધારાઓ પર મંજૂરીની મહોર મારવામાં આવી હતી. તેનાથી ઉદ્યોગો ઉપરાંત સામાન્ય પ્રજાને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code