1. Home
  2. Tag "cag"

CAG દ્વારા દિલ્હી જલ બોર્ડનું ઓડિટ કરાવવાની સૂચના,કરોડો રૂપિયાના કૌભાંડના આક્ષેપ

દિલ્હી: રાજધાની દિલ્હી જલ બોર્ડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી જલ બોર્ડનું કેગ દ્વારા ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. કેજરીવાલ સરકાર છેલ્લા 15 વર્ષનું CAG ઓડિટ કરાવશે. પાણી બોર્ડમાં ગેરરીતિઓ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોએ બુધવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે છેલ્લા 15 વર્ષના […]

દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટને લઈને કેગ (CAG)ના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ તાજેતરમાં, કેગે સંસદમાં આ પ્રોજેક્ટ અંગે પોતાનો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે સરકારે પ્રતિ કિલોમીટર 18.20 કરોડ રૂપિયાના બાંધકામ ખર્ચ સાથે દ્વારકા એક્સપ્રેસ વે પ્રોજેક્ટ માટે લીલી ઝંડી આપી હતી. જોકે, NHAIના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પ્રતિ કિમી રૂ. 250.77 કરોડના બાંધકામ ખર્ચને મંજૂરી આપી હતી. આ સાથે આ […]

આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAGના એક રિપોર્ટમાં આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આ યોજનાના લગભગ 7.5 લાખ લાભાર્થીઓ એક જ મોબાઈલ નંબર પર નોંધાયેલા છે. આ મોબાઈલ નંબરના તમામ 10 નંબરનો અંક 9 (9999999999) છે. લોકસભામાં રજૂ કરવામાં આવેલા આયુષ્માન […]

આજે દુનિયાનો દરેક દેશ ભારત સાથે બિઝનેસ કરવા ઈચ્છુંકઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટના નવા કાર્યાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, CAG અને સરકાર સામસામે હોવાની વર્ષો જૂની માન્યતા  બદલીને CAG સરકાર સાથે સાથે રહે તેમજ CAGના સૂચનોને પોઝિટિવ એપ્રોચથી સ્વીકારવાની કાર્યપ્રથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે અપનાવી છે. વડાપ્રધાન એ ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારથી […]

અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનનું ઓડિટ કરશે CAG

દિલ્હી : રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના કન્વીનર કેજરીવાલના બંગલાના સમારકામ પર થયેલા ખર્ચ પર CAGએ ઓડિટનો આદેશ આપ્યો છે. CAG મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના સમારકામ પર થયેલા ખર્ચનું વિશેષ ઓડિટ કરશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ભલામણ પર ગૃહ મંત્રાલયે CAG દ્વારા વિશેષ ઓડિટને […]

રફાલ ડીલની બબાલ: કેગનો રિપોર્ટ સંસદમાં કરાયો રજૂ, કોંગ્રેસની જેપીસી તપાસની માગણી યથાવત

મંગળવારે સંસદની કાર્યવાહી દરમિયાન કોંગ્રેસે રફાલના મુદ્દા પર ભારે હંગામો કર્યો છે. લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટીની તપાસની માગણીનો પુનરોચ્ચાર કર્યો છે. તેના સંદર્ભે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જેપી તપાસનું કોઈ ઔચિત્ય બાકી રહેતું નથી. રફાલ ડીલ પર મચેલા રાજકીય ધમાસાણ વચ્ચે કેગનો રિપોર્ટ સંસદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code