અમેરિકાના કેલિફોર્નિયામાં ગમખ્વાર અકસ્માત, હૈદરાબાદના પરિવારના ત્રણ સભ્યોનાં મોત
કેલિફોર્નિયા, 22 જુલાઈ 2026: અમેરિકાના કેલિફોર્નિયામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં હૈદરાબાદના એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં છે અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા છે. પરિવારના સભ્યોને મંગળવારે આ માહિતી મળી હતી. આ અકસ્માત સોમવારે રાત્રે (ભારતીય સમય મુજબ) થયો હતો, જ્યારે પરિવારનું વાહન અન્ય એક વાહન સાથે અથડાયું હતું. મૃતકોની ઓળખ નાઝિયા સલમા […]


