1. Home
  2. Tag "campaigns"

અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ, 148 રિક્ષા જપ્ત કરાઈ

અમદાવાદઃ શહેરમાં સૌથી વધુ રિક્ષાચાલકો ટ્રાફિકનો ભંગ કરતા હોય છે. થોડા સમય અગાઉ રિક્ષા ચાલકના સ્ટંટના વીડિયો, બેફામ ડ્રાઇવિંગ સહિતના વીડિયો પણ વાયરલ થયા હતા. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાંથી  ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા રિક્ષાચાલકો સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. અને ટ્રાફિક પોલીસ એક જ દિવસમાં 148 રિક્ષાઓ ડિટેન કરવામાં આવી હતી. સોમવારે પણ  રિક્ષા […]

અમદાવાદમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ અને વાસી ખોરાક સામે મ્યુનિના આરોગ્ય વિભાગની ઝૂંબેશ

અમદાવાદઃ શહેરમાં બીન આરોગ્યપ્રદ અને ભેળસેળવાલા ખાદ્ય પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. તેની સામે મ્યુનિના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. ફરસાણના વેપારીઓ ભેળસેળયુક્ત તેલનો ઉપયોગ કરતા હોય છે. ખાણીપીણીના સ્ટોલધારકો પુરતી સ્વચ્છતા રાખતા નથી. મીઠાંઈથી લઈને તમામ ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળ કરાતી હોય છે. ત્યારે મ્યુનિ. દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના મધ્ય […]

રાજ્યના અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ત્રિદિવસીય ખાસ ઝૂંબેશ,

ગાંધીનગરઃ ભારત સરકારની સૂચના મુજબ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓની નોંધણી માટે ગુજરાત રાજ્યના તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ત્રિદિવસીય વ્યાપક ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે તેમ નાયબ શ્રમ આયુક્તએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ બાંધકામ શ્રમયોગીઓ, અન્ય રાજયોના સ્થળાંતરિત શ્રમયોગીઓ, ખેતશ્રમયોગીઓ, ફેરિયાઓ, લારી ગલ્લા ધારકો સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, માછીમારો, ડેરી અને પશુપાલન ઉદ્યોગમાં કામ […]

દિવાળી બાદ બાળકો માટે વેક્સિન અભિયાન શરૂ કરાશે, કેન્દ્રની મંજુરીની જોવાતી રાહ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનો બીજો કાળ લગભગ સમાપ્ત થઈ ગયો છે. સરકારે તમામ નિયંત્રણો ઉઠાવી લેતા જનજીવન પણ રાબેતા મુજબનું થઈ ગયું છે. બીજીબાજુ વેક્સિનેશનનો ટાર્ગેટ 100 ટકા સિદ્ધ કરવા અભિયાન આદરવામાં આવ્યું છે. યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના તમામ મોટાભાગના લોકોને વેક્સિન આપવાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હવે દિવાળી બાદ બાળકોને વેક્સિન આપવાનું અભિયાન આદરવામાં […]

દેશમાં કોરોનાની રસીકરણમાં 90 લાખ ખાનગી સિક્યુરિટી ગાર્ડની લેવાશે મદદ

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે હાલ કોરોનાની રસીની અંતિમ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી દિવસોમાં કોરોનાની રસી પણ ઉપલબ્ધ થઈ જશે. બીજી તરફ કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસીકરણની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. રસીકરણની પ્રક્રિયામાં 90 લાખ ખાનગી સિક્યોરિટી ગાર્ડની મદદ લેવાશે. એટલું જ નહીં સિક્યુરિટી ગાર્ડને સૌ પ્રથમ કોરોનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code