વંદે ભારત ટ્રેનમાં સોમનાથ અથવા દ્વારકાના દર્શન કરી એક જ દિવસમાં પરત ફરી શકાશે
અમદાવાદ, 25 જુન, 2026 : Return to Somnath or Dwarka in a single day સોમનાથ અને દ્વારકાના દર્શન કરવા જતા પ્રવાસીઓ માટે અમદાવાદથી ખાસ વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ અને ઓખા (દ્વારકા) વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન સવારે 6.15 વાગ્યે સાબરમતીથી રવાના થશે. […]


