1. Home
  2. Tag "canada"

કેનેડામાં ઓમિક્રોનના સબ વેરિએન્ટનો ફેલાયો ભય –  51 કેસ સામે આવ્યા

ઓમિક્રોનના સબ વેરિએન્ટનો કેનેડામાં ભય 51 જેટલા કેસ સામે આવતા ચિંતા વધી   દિલ્હીઃ- વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર ફેલાયો હતો ત્યારે હવે  કોરોનાનું નવું વેરિઅન્ટ  કેટલાક દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે કેનેડામાં પણ તેનો ભય જોવા મળ્યો હતો ,કેનેડિયન સ્થાનિક મીડિયાએ વિતેલા દિવસને  બુધવારે અહેવાલ આપ્યો છે કિપોર્ટમાં […]

કેનેડાથી અમેરિકામાં ઘુસવાના પ્રયાસ દરમિયાન ચાર ભારતીયોના ઠંડીથી મોત

કેનેડામાંથી થી જવું હતું અમેરિકા ઠંડુ વાતાવરણ પડી ગયું ભારે ચાર ભારતીયોના ગયા જીવ દિલ્હી: વિશ્વમાં લાખોની સંખ્યામાં એવા લોકો છે જે લોકોને અમેરિકામાં ઘુસવું છે અને તે પણ ગેરકાયદેસર રીતે. આવામાં એક એવા સમાચાર આવ્યા છે જેનાથી તમામ લોકોએ શીખ લેવી જોઈએ. વાત એવી છે કે અમેરિકા-કેનેડાની સરહદે કાતિલ ઠંડીમાં થીજી જતાં ભારતના એક પરિવારના […]

આ દેશમાં લોકો ઉંદરને પાળવા માટે સરકાર પાસેથી લે છે પરવાનગી,જાણો આવું કેમ છે આ દેશમાં

ઉંદરને પાળવાનો લોકોને છે શોખ લોકો સરકાર પાસે માંગે છે મંજૂરી સરકાર પણ આપે છે તેમને પરવાનગી તમે કેનેડાનું નામ સાંભળ્યું જ હશે, કારણ કે તેને ‘મિની હિન્દુસ્તાન’ પણ કહેવામાં આવે છે અને તેનું કારણ એ છે કે દર વર્ષે હજારો ભારતીયો કેનેડામાં સ્થળાંતર કરીને સ્થાયી થાય છે, ખાસ કરીને પંજાબના લોકો.કેનેડાની આંતરરાષ્ટ્રીય સરહદ વિશ્વની […]

એક એવું રહસ્યમય ગામ,જ્યાંથી લોકો અચાનક ગાયબ થઈ ગયા,આજ સુધી નથી જાણી શકાયું  

એક એવું રહસ્યમય ગામ લોકો અચાનક થઇ ગયા ગાયબ આજ સુધી નથી જાણી શકાયું    દુનિયામાં એવા અનેક ગામો છે, જે કોઈ ને કોઈ કારણોસર પ્રખ્યાત છે. જો કોઈ પોતાની સુંદરતાને લઈને ફેમસ છે, તો ક્યાંક અનોખી વસ્તુઓ જોવા મળે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. દુનિયામાં કેટલાક એવા ગામ છે જે રહસ્યમય માનવામાં આવે […]

ક્લાઇમેટ ચેન્જની અસર, કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો

વિશ્વમાં વધી રહ્યું છે ક્લાઇમેટ ચેન્જ કેનેડામાં ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડવાનો પ્રથમ કિસ્સો એક મહિલા ક્લાઇમેટ ચેન્જથી બીમાર પડ્યા હોવાનો દાવો નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં સતત વધતા ઔદ્યોગિકીકરણ અને પ્રદૂષણને કારણે ક્લાઇમેટ ચેન્જ એક ગંભીર સમસ્યા તરીકે સામે આવી છે. હવે તેની ગંભીર અસરો પણ જોવા મળી રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

કેનેડાના નવા રક્ષામંત્રી તરીકે મૂળ ભારતીય મહિલા અનિતા આંનદની પસંદગી કરાઈ

કેનેડાના રક્ષામંત્રી બની મૂળ ભારકીય મહિલા કેનેડિયન નેતા અનિતા આનંદ હવે કેનેડામાં રક્ષામંત્રીનો પદભાર સંભાળશે દિલ્હીઃ- મૂળ ભારતના લોકો વિશ્વભરના જૂદા જૂદા દેશોમાં જઈને વસ્યા છએ જ્યા તેઓ પોતાની આગવી ઓળખ સાબિત કરી દેશનું નામ રોશન કરી રહ્યા છએ, ત્યારે હવે કેનેડામાં રક્ષામંત્રી તરીકે પણ મૂળ ભારતીય મહિલાની  પસંદગી કરવામાં આવી છે. મીડિયા એહલાવ પ્રમાણે […]

મહિલાની બાજુમાં જ પડ્યો ઉલ્કાપિંડ અને પછી થયું કંઇક આવું…

રામ રાખે તેને કોણ ચાખે મહિલાની બાજુમાં પડ્યો ઉલ્કાપિંડ નજીવા અંતરે જીવ બચ્યો નવી દિલ્હી: એક એવી કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’ અને ખરા અર્થમાં આ કહેવત સાર્થક સાબિત થઇ છે. આવી જ એક ઘટના કેનેડામાં બની છે જે તમને અચંબો પમાડશે. અહીંયા ઘરમાં સૂતેલી એક મહિલાની પથારીમાં ઉલ્કાપિંડ પડ્યો પરંતુ સદ્નસીબે […]

કેનેડાએ ભારતના યાત્રીઓની વિમાનસેવા પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો- કેટલાક નિયમો સાથે સોમવારે ફરીથી ફ્લાઈટ સેવાનો આરંભ થશે

ભારતને કેનેડાએ આપી મોટી રાહત  ભારતીય પ્રવાસીઓ પર લગાવેલ પ્રતિબંધ હટાવ્યો સોમવારથી ફ્લાઈટ સેવાનો ફરીથી થશે આરંભ   દિલ્હીઃ-  કોરોના મહામારી દરમિયાન અનેક દેશોએ વધુ પ્રભાવિત દેશમાંથી આવતા યાત્રીઓની હવાઈયાત્રા પર પ્રતબિંધ જાહેર કર્યો હતો. જેમાં કેનેડાએ પણ ભારતના યાત્રીઓ પર પ્રતિબંઘ લાગ્યો હતો, જો કે કોરોનાની સ્થિતિ જેમ જેમ હળવી થઈ ગઈ તેમ તેમ […]

કેનેડાઃ યુવતી માટે હાથમાં દોરાવેલુ ટેટૂ બન્યું મુશ્કેલીનું કારણ, મકાન માલિકે રૂમ આપવાનો કર્યો ઈન્કાર

દિલ્હીઃ 21મી સદીમાં લોકો શરિરના વિવિધ અંગો ઉપર ટેટૂ દોરાવાનું પસંદ કરે છે. જો કે, કેનેડાના ટોરંટોમાં મેડિકલમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીની હાથમાં દોરાવેલા ટેટૂને કારણે મુશ્કેલીમાં વધારો થયો હતો. યુવતીએ એક મકાન ભાડે રાખ્યું હતું. જો કે, યુવતીના હાથમાં દોરેલા ટેટૂના કારણે મકાન માલિકે મકાન ભાડે આપવાનો ઈન્કાર કરી દીધો હોવાનું જાણવા મળે છે. […]

ભારતથી સીધી કેનેડાની ફ્લાઈટ સર્વિસ શરૂ, વિદ્યાર્થીઓને મોટો ફાયદો

નવી દિલ્લી: દેશમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ કેનેડાએ ભારતથી આવતી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે તેને આજથી હટાવી લેવામાં આવ્યો છે. આખરે પાંચ મહિનાના લાંબા સમય પછી ભારત અને કેનેડા વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થઈ છે. હવે ભારતથી કેનેડા જનારા તમામ લોકો દિલ્હીથી સીધી ટોરોન્ટો ફ્લાઈટ સર્વિસ શરૂ કરી છે. એર કેનેડાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code