1. Home
  2. Tag "candidates"

રામ મંદિરમાં પૂજારી બનવા માટે 3,000 લોકોએ કરી ઓનલાઈન અરજી,270 ઉમેદવારોની થઈ પસંદગી

અયોધ્યા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રસ્તાવિત અર્ચક તાલીમ યોજના માટે ઉમેદવારોએ સખત પરીક્ષણમાંથી પસાર થવું પડશે. તાલીમ યોજના માટે ત્રણ હજાર ઓનલાઈન અરજીઓ મળી હતી. તેમાંથી યોગ્યતાના આધારે 270 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન અયોધ્યાના કારસેવકપુરમ ખાતે 132 ઉમેદવારોના ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા છે. ઇન્ટરવ્યુ લેનાર […]

કોંગ્રેસે એમપી માટે 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા,કમલનાથ છિંદવાડાથી ચૂંટણી લડશે

કોંગ્રેસ સાંસદ ઉમેદવારોની યાદી કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી 144 નામોને મંજૂરી આપવામાં આવી ભોપાલ: હવે કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. શ્રાદ્ધપક્ષ પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસે નવરાત્રિના પહેલા દિવસે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ, ઉમેદવારોના નામ […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણીઃ 2615 ઉમેદવારોના EVMમાં સીલ, 13મીએ મતગણતરી હાથ ધરાશે

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની 224 બેઠકો માટે આજે મતદાન યોજાયું હતું. સાંજે મતદાન પૂર્ણ થતા 2615 ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થયું હતું. સાંજના 5 કલાક સુધીમાં લગભગ 66 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એકદંરે 70 ટકા જેટલુ મતદાન થયાનું મનાઈ રહ્યું છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે યોજાયેલા મતદાન અનુસાર, સાંજે 5 […]

તલાટી ભરતી પરીક્ષાઃ ઉમેદવારો માટે ખાનગી શૈક્ષણિક સંસ્થાના વાહનો પણ દોડાવાશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 7મી મેના રોજ આયોજીત તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષાને લઈને સરકાર દ્વારા વિશેષ આયોજન કરાયું છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જવા માટે વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો સુધી લઈ જવા માટે વિશેષ એસટી બસ તથા વિશેષ ટ્રેન વ્યવસ્થા ગોઠવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી શૈક્ષણિક સંચાલકોને પણ ઉમેદવારો […]

બિન સચિવાલય કારકૂન અને ઓફિસ આસિસ્ટન્ટના ઉમેદવારોને કાલે CMના હસ્તે નિમણૂંકપત્રો અપાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી પરીક્ષામાં બિન સચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા માટે પસંદગી પામેલા સિલેક્ટ ઉમેદવારોને આવતી કાલે તારીખ 06/03/2023ને સોમવારના રોજ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં બોલાવવામાં આવેલા ઉમેદવારોએ તારીખ 06/03/2023ને સોમવારના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે બપોરનાં 01:00 કલાક સુધીમાં હાજર થવાનું રહેશે.  સૂત્રોના […]

ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા મોકૂફ,17 લાખ ઉમેદવારો આજે પરીક્ષા આપવાના હતા

આજે જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ પેપર લીક થવાના કારણે લેવાયો નિર્ણય પોલીસ તપાસ દરમિયાન યુવકની ધરપકડ યુવક પાસેથી મળી હતી પ્રશ્નપત્રની નકલ પેપર લીક થતાં પરીક્ષા મોકુફ કરાઈ ગાંધીનગર:ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આજે, 29 જાન્યુઆરી, 2023 ના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કની ભરતીની પરીક્ષા રદ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ પરીક્ષાનું પેપર લીક થયા […]

અમદાવાદ શહેર-જિલ્લામાં સરેરાશ 54 ટકા જેટલુ મતદાન, ઓછા મતદાનથી ઉમેદવારો ચિંતિત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. સૌથી વધારે સાબરકાંઠા જિલ્લામાં 66 ટકાથી વધારે મતદાન યોજાયું હતું. જ્યારે સૌથી ઓછુ મતદાન અમદાવાદ શહેર-જિલ્લામાં થયાનું જાણવા મળે છે. અમદાવાદ શહેર-જિલ્લામાં લગભગ 54 ટકા જેટલુ મતદાન થયું હતું. સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરની ઘાટલોડિયામાં 55, વેજલપુરમાં […]

ગુજરાત ચૂંટણીઃ બીજા તબક્કામાં અંદાજે 58થી 63 ટકા જેટલુ મતદાન, 833 ઉમેદવારોના ભાવી EVMમાં સીલ

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં આજે 93 બેઠકો ઉપર મતદાન યોજાયું હતું. રાજ્યમાં એકદરે શાંતિના માહોલમાં સરેરાશ 58થી 63 ટકા જેટલું મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં પણ અંદાજે 63 જેટલુ મતદાન થયું હતું. આમ વિધાનસભાની ચૂંટણીમાં કુલ લગભગ સરેરાશ 60 ટકા જેટલુ ઓછુ મતદાન થતા ઉમેદવારો અને રાજકીય પક્ષોની ચિંતામાં વધારો થયો છે. તા. […]

ચૂંટણીના ખર્ચની માહિતી ન મોકલનારા ઉમેદવારો સામે પોલીસ ફરિયાદ કરાશે, ચૂંટણી પંચ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કની 89 બેઠકો પર આજે એકંદરે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. અને બીજા તબક્કની ચૂંટણી તા. 5મી ડિસેમ્બરે યોજાશે. ચૂંટણી પંચ દ્વારા ઉમેદવોરો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નિયત કરવામાં આવી હતી. અને રોજબરોજ ઉમેદવારે પોતાના ખર્ચની વિગતો પંચને આપવાની હોય છે. છતાં ઘણા ઉમેદવારો ખર્ચની વિગતો આપવામાં આળસ દાખવતા હોય […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના હિસાબ-કિતાબ તપાસવા 351 ટીમો તૈનાત

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. બે તબક્કે યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ રોકવા માટે ચૂંટણી પંચના આદેશથી રાજ્યભરની તમામ ચેકપોસ્ટ પર વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરમિયાન તમામ ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નક્કી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code