CBSE : ધો-10 અને 12ની ટર્મ-2ની 26મી એપ્રિલથી શરૂ થશે પરીક્ષા, 34 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે
નવી દિલ્હીઃ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ટૂંક સમયમાં ધોરણ 10 અને ધોરણ 12 ની ટર્મ-2 ની પરીક્ષાઓ 26 એપ્રિલ 2022થી શરૂ થશે. CBSE ધોરણ 10માની પરીક્ષા 24મી મે 2022ના રોજ સમાપ્ત થશે, જ્યારે 12માની પરીક્ષા 15મી જૂન 2022ના રોજ સમાપ્ત થશે. CBSE એ તેની સત્તાવાર વેબસાઈટ પર ધોરણ 10મા અને ધોરણ 12મા પરીક્ષા […]