1. Home
  2. Tag "Ceasefire announcement"

યુદ્ધ વિરામની જાહેરાત બાદ તેજ બજારમાં રાહત, ક્રુડ ઓઈલની કિંમતમાં ઘટાડો

નવી દિલ્હી, 8 એપ્રિલ 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે જાહેરાત કરી કે તેઓ ઇરાન પરના પ્રસ્તાવિત સૈન્ય હુમલાઓને બે અઠવાડિયા માટે રોકશે, ત્યારે તેલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ નિર્ણયથી ઉર્જાથી સમૃદ્ધ ખાડી ક્ષેત્રમાં મોટા સંઘર્ષની આશંકા ઓછી થઈ ગઈ છે. અમેરિકી ક્રૂડ ઓઈલ વાયદાના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની નીચે આવી […]

ટ્રમ્પની 14 દિવસની યુદ્ધવિરામની જાહેરાત બાદ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવા પર ઈરાનની સહમતિ

તહેરાન, 8 એપ્રિલ 2028: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ રાજદ્વારી વળાંક સામે આવ્યો છે. ઈરાને બુધવારે સંકેત આપ્યો હતો કે તે તેની સૈન્ય કાર્યવાહી રોકવા તૈયાર છે, શરત એટલી કે તેની વિરુદ્ધ થતા હુમલાઓ બંધ કરવામાં આવે. આ સાથે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બે અઠવાડિયા માટે અસ્થાયી […]

ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો નીચલા સ્તરે

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ઇરાન- ઇઝરાયલ વચ્ચે સીઝફાયરના એલાનને પગલે કાચા તેલની કિંમતો અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી છે. યુદ્ધ વિરામના અહેવાલને પગલે ભારત સહિત વિશ્વભરના શેરબજાર તેજીથી ઝૂમી ઉઠયા છે. સોના -ચાંદી બજારનો ઝળકાટ ઝાંખો પડયો છે. સોનાના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલ અને ઇરાન […]

સીઝફાયરની જાહેરાત બાદ કચ્છમાં દેખાયા 11 પાકિસ્તાની ડ્રોન : હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં કેટલાક ડ્રોન જોવા મળ્યા છે. અત્યારથી જ સંપૂર્ણ બ્લેકડાઉન લાગુ કરવામાં આવશે. સુરક્ષિત રહો, ગભરાશો નહીં. કચ્છ જિલ્લામાં ડ્રોન દેખાયા બાદ જિલ્લા કલેક્ટરે પણ તાત્કાલિક અસરથી સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કર્યું છે અને તેનું ચુસ્તપણે પાલન કરવા માટે નાગરિકોને અપીલ કરી છે. સીઝફાયરની જાહેરાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code