1. Home
  2. Tag "celebrated"

પાટનગર ગાંધીનગરનો 59નો સ્થાપનાદિન ઊજવાયો, મેયરે નગરજનોને પાઠવી શુભેચ્છા

ગાંધીનગરઃ  રાજ્યના પાટનગર ગાંધીનગરનો બુધવારે 59મો સ્થાપના દિવસ છે. 2 ઓગસ્ટ 1965ના રોજ ગાંધીનગરની પ્રથમ ઇંટ જીઈબી કોલોની ખાતે મુકાઈ હતી. આ 5 દાયકાની સફરમાં ગાંધીનગર સરકારી કોલોનીથી આગળ વધીને વિશ્વના નકશામાં સ્થાન પામ્યું છે. વિકાસના શિખરો સર કર્યા છે. ગાંધીનગરના 59માં સ્થાપના દિનની બુધવારે ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. ગાંધીનગરની જ્યાં પ્રથમ ઈંટ મૂકવામાં […]

પાટણમાં ગુજરાતનો સ્થાપના દિન રંગેચંગે ઊજવાયો, CM, અને રાજ્યપાલે પોલીસ પરેડનું નિદર્શન કર્યુ

પાટણઃ ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી પાટણમાં કરવામાં આવી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિદર્શન યોજાયું હતું.  જિલ્લા પોલીસ અધિક્ષક વિજયકુમાર પટેલની આગેવાની અને માર્ગદર્શન હેઠળ  વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ […]

પાંચ રાજ્યોની ચૂંટણીમાં વિજયી બનતા જીતના ઢોલ ગુજરાતમાં વાગ્યા, ભાજપ-આપએ જશ્ન મનાવ્યો

અમદાવાદ : લોકસભાની 2024ની ચૂંટણી પહેલાની સેમી ફાયનલ ગણાતી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપએ ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં જીત તરફની કૂચમાં આગળ વધતા ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ જશ્ન મનાવ્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં બહુમતી મેળવીને સત્તા કોંગ્રેસ પાસેથી આંચકી લેતા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ ઢોલ વગાડીને ખૂશી મનાવી હતી. […]

દિવ્યાંગ બાળકો સન્માન સાથે જીવન જીવી શકે તે માટે સંકલ્પબદ્ધ બનીએઃ શિક્ષણ મંત્રી

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ વિશ્વ દિવ્યાંગ દિવસની ઊજવણી પ્રસંગે જણાવ્યું હતું કે, સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ શિક્ષણ મેળવી સન્માન સાથે ઉત્સાહભેર જીવન જીવી શકે તે માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ. ગાંધીનગર ખાતે આજે તારીખ ૩ ડિસેમ્બર-વિશ્વ દિવ્યાંગ દિવસની રાજ્યકક્ષાની ઊજવણી નિમિત્તે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ […]

સોલા સિવિલ હોસ્પિટલમાં આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ઊજવાયો

અમદાવાદઃ વિશ્વમાં જુદા જુદા ડે ઊજવવામાં આવતા હોય છે. આજે 25મી સપ્ટેમ્બરનો દિન વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે તરીકે ઊજવાયો હતો. આજે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે નિમિત્તે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઊજવણી કરવામાં આવી હતી. આ દિવસ નિમિત્તે સોલા સિવિલના ફાર્માસિસ્ટોએ કેક કાપી ઊજવણી કરી હતી અને લોકોમાં બિમારી અંગે જાગૃતતા ફેલાવવા માટે દર્દીઓનુ કાઉન્સિલીંગ કરી તેમને માર્ગદર્શન […]

ગુજરાતભરમાં કૃષ્ણ જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઊજવાયો, ભાવિકો કૃષ્ણમય બન્યા

અમદાવાદ : રાજ્યભરમાં જન્માષ્ટમીનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાયું હતું. તમામ મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી હતી. દ્વારકાધિશ, ડાકોરના રણછોડરાયજી, શામળાજી, ઈસ્કોન સહિતના મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. અને લાલાને પારણિયે ઝૂંલાવીને કૃષ્ણમય બન્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજીના મંદિરમાં પણ નંદ ઘેર આનંદ ભયોના નારાથી ગુંજી ઉટ્યુ હતું. રાજ્યમાં દ્વારકા , ડાકોર અને શામળાજી, […]

પતિના દીર્ઘાયુષ્ય માટે બહેનોએ ઊજવ્યું વટ સાવિત્રીનું વ્રતઃ બહેનોએ વડની પૂજા-અર્ચના કરી

અમદાવાદ : પ્રાચીન હિંદુ ધર્મ સંસ્કૃતિમાં વ્રતોનું ખુબ મહત્વ રહેલું છે. વર્ષના બારે મહિના કોઈને કોઈ વાર તહેવાર કે વ્રત ધાર્મિક દૃષ્ટિએ મનાવવામાં આવતા હોય છે. જેમાં વ્રતોનું ખૂબ આગવું મહત્વ રહેલું છે. બહેનો પતિના દીર્ઘાયુષ્ય માટે વ્રત કરતી હોય છે. જેઠ માસની પૂર્ણિમાએ ઊજવવામાં આવતું એવું જ એક વ્રત એટલે વટ સાવિત્રી, અમદાવાદ સહિત રાજ્યભરમાં […]

આયુષમાન ભારત દિવસ ઉજવાયો

(મિતેષ સોલંકી) ભારતમાં દરવર્ષે 30-એપ્રિલના રોજ આયુષમાન ભારત દિવસ ઉજવવામાં આવે છે. આ અભિયાનના મુખ્ય ધ્યેય છે – ગરીબ લોકોના આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવું અને તેમને વીમાનો લાભ પણ આપવો. આ યોજનાને એપ્રિલ-2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાગુ કરવામાં આવી હતી. આયુષમાન ભારત યોજના કેન્દ્રિય આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવે […]

ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી ત્રણ કરોડ લોકો માટે વેક્સિન ઉત્સવ ઊજવાશે

અમદાવાદઃ ગુજરાતના સ્થાપના દિન 1લી મેથી રાજ્યભરમાં 18 વર્ષથી વધુ વયના યુવાનો માટે વેક્સિનેશનનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા કેસોને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારે પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે અને એવી અપીલ કરી છે કે 18 વર્ષથી ઉપરના કોઇપણ નાગરિક વેક્સિન લઇ શકશે. રાજ્યમાં 18 થી 45 વર્ષની વય ધરાવતા નાગરિકોની સંખ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code