એઈડ્સગ્રસ્ત લોકોનું જીવન સુખમય બનાવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ : રાજ્યપાલ
સતર્કતા અને જાણકારી એ એઇડ્સથી બચાવનું પ્રથમ પગલું છે, રાજભવન ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી, એચ.આઈ.વી.ગ્રસ્ત લોકોએ ઇમ્યુનિટી વધે તેવો સુપોષિત આહાર લેવો જોઈએ ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવ્રવ્રતજીએ જણાવ્યું હતું કે, એઇડ્સ કોઈ ચેપી બીમારી નથી. આપણે એ અંગે જાગૃતિ ફેલાવવી જરૂરી છે કે, એઇડ્સ સંપર્કમાં આવવાથી થતો નથી. આ ઉપરાંત જે વ્યક્તિ સંક્રમિત થઈ ગયા છે […]