સર્ટીફિકેટ ટુ ડિપ્લોમા ઈજનેરીમાં 34 હજાર બેઠક સામે માત્ર 3152 વિદ્યાર્થીઓએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા ધો.6થી 12માં ધોરણ સુધીની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન કાર્યને મંજુરી આપવામાં આવી હતી. હાલ કોલેજો તથા વિવિધ કોર્સની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે ધોરણ 10 બાદ ડિપ્લોમા સાથે સર્ટિફિકેટ કોર્ષ બાદ ડિપ્લોમા એન્જિનિયરિંગના બીજા […]