1. Home
  2. Tag "Cervical Cancer"

મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સર છે મોતનો દરવાજો, મૉડલ પૂનમ પાંડેએ પણ ગુમાવ્યો જીવ

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી અને વિવાદીત મોડલ રહેલી પૂનમ પાંડેના મોતના અહેવાલ આવી રહ્યા છે. પૂનમ પાંડેએ વર્લ્ડકપની જીત પર ઈન્ડિયન ક્રિકેટર્સ સામે ન્યૂડ થવાની ઓફર મૂકી હતી અને હંમેશા આવા સનસનાટીપૂર્ણ નિવેદનોને કારણે હંમેશા તે ચર્ચામાં રહેતી હતી. જણાવવામાં આવે છે કે પૂનમ પાંડે સર્વાઈકલ કેન્સરની સામે લડી રહી હતી અને આખરે તેણે દમ તોડયો […]

કન્યા વિદ્યાર્થીઓમાં સર્વાઇકલ કેન્સરને રોકવા માટે જાગૃતિ લાવવા અને પગલાં ભરવા કેન્દ્રની રાજ્ય સરકારોને સૂચના

નવી દિલ્હીઃ નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ફોર ઈમ્યુનાઈઝેશન (NTAGI) એ યુનિવર્સલ ઈમ્યુનાઈઝેશન પ્રોગ્રામ (UIP) માં 9-14 વર્ષની કિશોરીઓ માટે એક વખતના કેચ-અપ સાથે 9 વર્ષની નિયમિત રજૂઆત સાથે HPV રસી દાખલ કરવાની ભલામણ કરી છે. રસીકરણ મુખ્યત્વે શાળાઓ દ્વારા આપવામાં આવશે (ગ્રેડ આધારિત અભિગમ: 5th-l0th). ઝુંબેશના દિવસે જે છોકરીઓ શાળામાં જઈ શકતી નથી તેઓ સુધી […]

સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડ સામે મળશે સુરક્ષા કવચ –  DGCA ની પરવાનગી મળતા રસીકરણનો થશે આરંભ

સર્વાઇકલ કેન્સર અને ટાઇફોઇડ સામે મળશે સુરક્ષા કવચ   DGCA ની પરવાનગી જોવાઈ રહી છે રાહ દિલ્હીઃ ત્યારથી દેશમાં કોરોના મહામારી શરુ થઈ ત્યારથી જ કોરોના રસીકરણ અભિયાન દેશભરમાં ઝડપથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં રસીના 197 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જો કે કોરોના સિવાય પણ અનેક રોગો માટે રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે […]

ગુજરાતમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક અપાશેઃ આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ રાજ્યમાં મહિલાઓમાં સર્વાઈકલ કેન્સરના વધતા જતા કેસથી સરકાર ચિંતિત બની છે. અને સર્વાઈકલ કેન્સરની વેક્સિન નિશુલ્ક આપવા સરકાર વિચારી રહી છે, તાજેતરમાં એફડીસીએ–ગુજરાત અને યુએસએફડીએ વચ્ચે માહિતી અને નોલેજના આદાનપ્રદાન માટે એફડીસીએ, ગુજરાત–યુએસએફડીએ રેગ્યુલેટરી ફોરમનું ગઠન થયું છે. આ ફોરમની મીટિંગમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ન્યૂમોકોકલ વેકિસન અને સર્વાઈકલ કેન્સર વેકસીન જનતાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code