વડોદરામાં ચેઈન સ્નેચિંગ અને વાહનોની ચોરી કરતો રિઢો આરોપી પકડાયો
વડોદરા, 15 એપ્રિલ 2026: Accused of chain snatching and vehicle theft arrested શહેરમાં ચેઈન સ્નેચિંગ અને વાહન ચોરીના બનાવો વધતા ગુના ડિટેઈન કરવા માટે માટે પોલીસ કમિશનરે સુચના આપતા પોલીસે ચેઈન સ્નોચિંગ અને વાહનોની ચોરી કરતા રિઢા આરોપીને પકડી પાડ્યો છે. આ રિઢો આરોપી અમદાવાદમાં પોતાની જ પત્ની પર છરી વડે હુમલાના ગુનામાં વોન્ટેડ હતો. […]


