1. Home
  2. Tag "Charles Sobhraj"

નેપાળની જેલમાંથી બિકીની કિલર ચાર્લ્સ શોભરાજ બહાર આવ્યો

નવી દિલ્હીઃ ‘બિકીની કિલર’ ચાર્લ્સ શોભરાજ લગભગ બે દાયકા બાદ જેલની બહાર આવ્યો હોવાનું જાણવા મળે છે. આજે શોભરાજ નેપાળની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. નેપાળની સર્વોચ્ચ અદાલતે બુધવારે ચાર્લ્ચને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેની ઉંમરને જોતા કોર્ટે શોભરાજની સજા 20 વર્ષની જગ્યાએ 19 વર્ષની કરી છે. 78 વર્ષનો શોભરાજ ફ્રાંસનો નાગરિક છે. શોભરાજ […]

નેપાળની જેલમાંથી કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને રાહત, મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ નેપાળની જેલમાં બંધ કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિદેશી પ્રવાસીઓની હત્યા કેસમાં પોલીસે તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો. લગભગ 19 વર્ષના જેલવાસ બાદ તેને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. શોભરાજ વેશ બદલવામાં માહિર હોવાની સાથે વિવિધ ભાષાઓ જાણતો હતો. સુત્રોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code