UDAN હેઠળ 1.49 કરોડથી વધુ મુસાફરોને સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરીનો લીધો લાભ
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે 625 ‘ઉડાન રૂટ’ કાર્યરત થઈ ગયા છે, જે સમગ્ર ભારતમાં 90 એરપોર્ટને જોડે છે. આ સાથે, UDAN હેઠળ 1.49 કરોડથી વધુ મુસાફરોને સસ્તા દરે પ્રાદેશિક હવાઈ મુસાફરીનો લાભ મળ્યો છે. UDAN યોજના 21 ઓક્ટોબર, 2016ના રોજ શરૂ કરવામાં આવી હતી અને પ્રથમ UDAN ફ્લાઇટ 27 એપ્રિલ, 2017ના રોજ શિમલા અને […]


