1. Home
  2. Tag "CHENNAI"

કોરોનાના વધતા કહેરને લઈને ચેન્નઈમાં માસ્ક ફરજિયાત  – માર્ગદર્શિકા જારી કરાઈ

ચેન્નઈ શહેરમાં માસ્ક ફરજિયાત આ ઉપરાંત લેહમાં પણ માસ્ક ફરજિયાત કરાયું ભારતમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. વધતા જતા કોરોનાના કેસોને  જોતા, ચેન્નાઈમાં કેટલીક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. ચેન્નાઈ કોર્પોરેશને સોમવારે તમામ જાહેર સ્થળોએ માર્ક્સ પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે અને તમામ શોપિંગ મોલ, થિયેટરો અને પૂજા સ્થળોને ભારે ભીડ એકઠી ન થાય તેની ખાતરી […]

ચેન્નાઈની હોસ્પિટલમાં આગની ઘટના, જાનહાની ટળી

બેંગ્લોરઃ દક્ષિણ ભારતના ચેન્નઈમાં આવેલી રાજીવ ગાંધી હોસ્પિટલમાં આગ લાગતના નાસભાગ મચી ગઈ હતી. જો કે, સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. આગ હોસ્પ્ટલની જુની ઈમારતમાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કાણ જાણી શકાયું નથી. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ પાણીનો […]

બીચ પર મોજ-મસ્તીની સાથે તમારે મંદિરોના પણ દર્શન કરવા છે તો ચેન્નાઈની લો મુલાકાત,અહીં છે ખુબ જ સુંદર જગ્યાઓ

બીચ અને મંદિરો બંનેની મુલાકાત લેવી છે ? ચેન્નાઈની લો મુલાકાત અહીં છે ખુબ જ સુંદર જગ્યાઓ જો તમે એવી જગ્યા પર જવાનું વિચારી રહ્યા છો કે જ્યાં તમે ધાર્મિક સ્થળોની સાથે સુંદર નજારાનો આનંદ માણી શકો તો તમારે ચેન્નાઈની મુલાકાત લેવી જોઈએ.ચેન્નાઈ એક સમયે મદ્રાસ તરીકે જાણીતું હતું.ચેન્નાઈ એ દક્ષિણ ભારતના મુખ્ય પ્રવાસી આકર્ષણોમાંનું […]

ચેન્નઈમાં ટ્રેનમાં મુસાફરી કરનારા માટે આજથી નવો નિયમ લાગૂ- વેક્સિનના બન્ને ડોઝ નથી લીધા તો નહી કરી શકાય ટ્રેનની યાત્રા

ચેન્નઈમાં કોરોનાનો કહેર વેક્સિનના બન્ને ડોઝ ન લીઘા હોય તો ટ્રેનની યાત્રાનહી કરી શકાય   ચેન્નઈઃ- દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેર રાજ્યોએ જૂદા જૂદા પ્રતિબંધો લગાવ્યો છે આ સાથે જ વેક્સિનના ડોઝ ન લીધે લાકો માટે નિયમો પણ બનાવ્યા છે. ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેર માં વધતા સંક્રમણને જોતા તમિલનાડુ સરકારે નવી […]

તામિલનાડુમાં આજે ભારે વરસાદની શક્યતા સાથે કેટલાક જીલ્લાઓમાં શાળા-કોલેજો પણ બંધ, ચેન્નાઈમાં વસરાદને લઈને રેડ એલર્ટ

તમિલનાડુમાં આજે ભારે વરસાદની સંભાવના શાળા કોલેજે બંધ ચેન્નઈમાં રેડ એલર્ટ    ચેન્નઈઃ- સમગ્ર દેશભરમાં ફરી એક વખત વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે, જેમાં તમિલનાડુમાં વરસાદને કારણે જનજીવન પર અસર પડી રહી છે. આજે પણ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સેવાઈ રહી છે. આ સાથે જ […]

તમિલનાડુમાં વરસાદનો કહેર યથાવતઃ 20 જીલ્લામાં રેડ એલર્ટ જારી,કેટલીક ફ્લાઈટ પણ રદ કરાઈ

ચેન્નઈમાં વરસાદના કારણે ઘણી ફ્લાઈટ રદ કરાઈ વરસાદને લઈને 20 જીલ્લામાં રેડ એલર્ટ જારી ચેન્નઈઃ- છેલ્લા થોડા દિવસોથી દેશનું રાજ્ય તમિલનાડુના કેટલાક  વિસ્તારોમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે,રાજધાની ચેન્નાઈ અને આસપાસના વિસ્તારોમાં ધીમી ગતિ બાદ વરસાદ ફરી શરૂ થયો છે અને તેની સાથે બુધવારે આ વિસ્તારમાં સ્પષ્ટ લો પ્રેશર વિસ્તાર તીવ્ર બન્યો છે. આ […]

દિલ્હીઃ ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ તૈયાર કરી ફ્લાઈંગ કાર, ઓક્ટોબરમાં લોન્ચ થશે

દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી પર્વાવરણને ધ્યાનમાં રાખીને ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેમજ છેલ્લા કેટલાક વર્ષોથી હવામાં ઉડતી મોટરકારની ચર્ચાઓ વેગવંતી બની છે. દરમિયાન ભારતમાં આગામી દિવસોમાં આકાશમાં ઉડતી કાર જોવા મળે તેવી શકયતા છે. ચેન્નાઈની એક સ્ટાર્ટ અપ કંપનીએ ફ્લાઈંગ કાર બનાવી છે. આ મોટરકાર આગામી ઓક્ટોબરમાં લોન્ચ થવાની શકયતા છે. કંપની […]

જેલમાં બંધ ગુનેગારનું કારનામુંઃ આરોપીએ ખંડણી ઉઘરાવી રૂ. 200 કરોડની સંપતિ કરી એકઠી

દિલ્હીઃ ઈડીએ રૂ. 200 કરોડની ખંડણીના કેસમાં ચેન્નાઈમાં દરોડો પાડીને તપાસ કરીને બંગલો અને 16 મોંઘી મોટરકાર જપ્ત કરી હતી. આ તમામ સંપતિ તિહાડ જેલમાં બંધ આરોપી સુકેશ ચંદ્રશેખરે ખંડણીના મારફતે એકત્ર કરી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકરણમાં તેની પત્ની લીના મારિયા પોલની પણ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. લીના દક્ષિણ […]

શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર મુરલીધરનની તબિયત લથડીઃ ચેન્નાઈની હોસ્પિટલમાં કરાયાં દાખલ

હાલ તેઓ IPLની હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલા છે હૈદરાબાદની ટીમ હાલ ચેન્નાઈમાં રમી રહી છે મુરલીધરનને હાર્ટમાં બ્લોકેજ હોવાનું જાણવા મળે છે દિલ્હીઃ હાલ ભારતમાં આઈપીએલ ચાલી રહી છે. દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદના બોલીંગ કોચ અને શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનની તબિયત લથડતા તેમને તાત્કાલિક ચેન્નાઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. તેમને હ્રદયની બીમારી હોવાનું જાણવા […]

ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવ્યું

મુંબઈઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેથી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટમાં હારનો સામનો કરનારી ભારતીય ટીમે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવીને શ્રેણી 1-1થી બરાબર કરી નાખી છે. ચેન્નાઈમાં રમાયેલા આ મેચની ચોથી ઈનીંગ્સમાં 482 રનનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 164 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલરોની સામે ઈંગ્લેન્ડના બેસ્ટમેન મોટો સ્ટોર કરી શકયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code